05/07/2026
*આમ દાવત*
હઝરત પીરો મુર્શિદ અસ્સૈયદ અતન સલમાન મિયાં ખુંદમીરી સાહબ કિબ્લા હજ્જે બૈતુલ્લાહ થી પરત આવ્યાં બાદ ખુશીનો ઈઝહાર કરતાં એહલે રૂપાલ ગામે રહેતા તમામ મુસ્લિમો ને અલ્લાહ દિયા આમ દાવત આપી હતી.
અલ્લાહ ત્આલા નો લાખ લાખ શુક્ર છે આવાં વરસાદી વાતાવરણ વચ્ચે આખો દિવસ કામ પુરું થાય ત્યાં સુધી વરસાદે વિરામ લીધો હતો.
ખાસ કરીને નૌજવાનો કાબિલે તારીફ છે કે જેમણે આ કામ માટે મહેનત કરીને એમની મુહબ્બત છતી કરી દીધી છે.
ખાસ તો મુરીદો ઉપરાંત ગામનાં ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક તહેવાર જેવો માહોલ સર્જયો હતો.
જઝાક અલ્લાહ*Aam Daawat*
Hazrat Peer O Murshid As-Sayed Atan Salman Miya'n Khundmiri Sahab Qibla, after returning from Hajj Baitullah, expressed his happiness and extended an invitation to all the Muslims are living in Ahle Rupal village.
By the grace of Allah Almighty, the rain took a break until the work was completed throughout the day amidst such a rainy weather.
The youth are especially commendable who have shown their love by working hard for this work.
In addition to the disciples, the fans of the village were present in large numbers, creating a festive atmosphere.
Jazak Allah