Swami Hariprakash

Swami Hariprakash It's official Facebook account of shri hariprakashdasji swami managed by prabhu broadcasting service
(3)

15/05/2026

Sandhya Aarti Darshan Salangpur 15-05-2026
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

15/05/2026

Dhanurkodi | Hanumant Charitr Katha | Day - 04| Rameshwaram | Shri Hariprakashswami

માતા સીતાજીએ પોતાના કોમળ હસ્તે સમુદ્રની રેતીમાંથી 'પાર્થિવ શિવલિંગ' બનાવીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.

આજે એ જ પવિત્ર પરંપરા અને ભક્તિનો પુનરાવર્તિત નજારો રામેશ્વરમના સાગર ધનુષ કોડીના કિનારે જોવા મળ્યો!

પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુરધામ), પૂજ્ય સંતો અને બધા હરિભક્તોએ રામેશ્વરમના દરિયા કિનારે રેતીમાંથી દિવ્ય શિવલિંગ બનાવીને તેનું પૂજન-અર્ચન કર્યું. સમુદ્રના ગંભીર ગુંજારવ વચ્ચે, ભીની રેતીના કણેકણમાં 'હર હર મહાદેવ' અને 'જય શ્રી રામ'નો નાદ ગુંજી ઉઠ્યો.

આ પૂજા માત્ર એક વિધિ નહોતી, પણ હનુમંત ચરિત્ર કથાના સાનિધ્યમાં મળેલો એક અલૌકિક આધ્યાત્મિક અનુભવ હતો.

15/05/2026

Status of shri Hanuman ji Maharaj Salangpur dham | Divy Shangar | Salangpurdham

15/05/2026
Darshan :15-05-2026Hello Devotees  Jai Shri swaminarayanShri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.http://sal...
15/05/2026

Darshan :15-05-2026
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

Maruti yagna 15-05-2026શ્રી મારુતિ યજ્ઞ- સાળંગપુર ધામ દાદાના દરબારમાં શ્રી મારૂતિ યજ્ઞ કરી અને વ્યક્તિની મનોકામના પૂર્ણ ...
15/05/2026

Maruti yagna 15-05-2026
શ્રી મારુતિ યજ્ઞ
- સાળંગપુર ધામ દાદાના દરબારમાં શ્રી મારૂતિ યજ્ઞ કરી અને વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે સંકલ્પની પૂર્તિ થાય છે અને શ્રી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે.
- ⁠ વર્ષ દરમિયાન કોઈ પણ સમયે દાદાના ભક્તો આ મારુતિ યજ્ઞ કરી સાળંગપુરવાસી શ્રીકષ્ટભંજન દેવને પ્રસન્ન કરતા રહે છે
- વ્યક્તિની મનોકામના એવમ વ્યવહારિક કે પારિવારિક સંકલ્પની પૂરતી અર્થે અથવા સંકલ્પની પૂર્તિ થયા બાદ સાળંગપુર ધામમાં દાદાના દરબારમાં પરિવાર સાથે મળી અને દોઢ દિવસ અથવા એક દિવસનો મારુતિ યોગ્ય કરવામાં આવે છે.
- ⁠મારુતિ યજ્ઞ જે કોઈ ભક્તોએ કરવો હોય એમણે સારંગપુર ધામમાં સૌપ્રથમ ઘણા સમય પહેલા નોંધાવો જરૂરી છે. ત્યારબાદ પ્રાપ્ત થયેલી વાર તિથિ અને સમય પ્રમાણે આપને યજ્ઞ કરવાની મંજૂરી સંસ્થામાંથી આપવામાં આવે છે.
- યજ્ઞ દરમિયાન સંસ્થા દ્વારા આપની યજ્ઞ કરવાની, રહેવાની અને ભોજનની વ્યવસ્થા સુપેરે કરવામાં આવે છે.
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

Hanumant Charitr Katha | Day - 05 | Rameshwaram | Shri Hariprakashswamiપવિત્ર તીર્થ રામેશ્વરના સમુદ્ર કિનારે શ્રી હરિપ્ર...
15/05/2026

Hanumant Charitr Katha | Day - 05 | Rameshwaram | Shri Hariprakashswami

પવિત્ર તીર્થ રામેશ્વરના સમુદ્ર કિનારે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા હનુમાન ચાલીસાના દિવ્ય પાઠ

🚩 જય શ્રી રામ | જય કષ્ટભંજન દેવ 🚩
રામેશ્વરમના પાવન તટે, સમુદ્રના ગુંજારવ વચ્ચે ગુંજી રહ્યો છે હનુમંત ચરિત્રનો દિવ્ય નાદ!

વર્તમાનમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગના દિવ્ય ધામે પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી (સાળંગપુરધામ) ના શ્રીમુખેથી 'શ્રી હનુમંત ચરિત્ર કથા'ની અમૃતવર્ષા થઈ રહી છે. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના આ ત્રિવેણી સંગમમાં હજારો ભક્તો લીન થઈને આત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

કથાના મુખ્ય આકર્ષણો:
હનુમંત મહિમા: સ્વામીજીની ઓજસ્વી વાણીમાં બજરંગબલીના દિવ્ય ગુણોનું રસપાન.

પાવન દર્શન: રામેશ્વરમ મંદિર, અગ્નિતીર્થ અને ધનુષ્કોડી જેવા પવિત્ર સ્થળોનું સાનિધ્ય.

આધ્યાત્મિક માહોલ: સમુદ્ર કિનારે ભક્તિમય કીર્તન અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ.

"જ્યાં રામ નામનો જપ થાય છે અને શિવનું સાનિધ્ય હોય, ત્યાં હનુમંત લાલ સ્વયં બિરાજમાન હોય છે."

માતા સીતાજીએ પોતાના કોમળ હસ્તે સમુદ્રની રેતીમાંથી 'પાર્થિવ શિવલિંગ' બનાવીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.આજે એ જ પવિત્...
15/05/2026

માતા સીતાજીએ પોતાના કોમળ હસ્તે સમુદ્રની રેતીમાંથી 'પાર્થિવ શિવલિંગ' બનાવીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.

આજે એ જ પવિત્ર પરંપરા અને ભક્તિનો પુનરાવર્તિત નજારો રામેશ્વરમના સાગર ધનુષ કોડીના કિનારે જોવા મળ્યો!

પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુરધામ), પૂજ્ય સંતો અને બધા હરિભક્તોએ રામેશ્વરમના દરિયા કિનારે રેતીમાંથી દિવ્ય શિવલિંગ બનાવીને તેનું પૂજન-અર્ચન કર્યું. સમુદ્રના ગંભીર ગુંજારવ વચ્ચે, ભીની રેતીના કણેકણમાં 'હર હર મહાદેવ' અને 'જય શ્રી રામ'નો નાદ ગુંજી ઉઠ્યો.

આ પૂજા માત્ર એક વિધિ નહોતી, પણ હનુમંત ચરિત્ર કથાના સાનિધ્યમાં મળેલો એક અલૌકિક આધ્યાત્મિક અનુભવ હતો.

Address

Salangpur Hanumanji
Barvala
382450

Alerts

Be the first to know and let us send you an email when Swami Hariprakash posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Swami Hariprakash:

Share