Barasadi Primary School

Barasadi Primary School School establish in 1930, Land was donated by Shree Bhaghabhai Bhulabhai Patel & Shree Gopalbhai

બારાસડી પ્રાથમિક શાળાનો વિધાર્થી વંશ વિપુલભાઈ રાઠોડ પલસાણા તાલુકા કક્ષાએ ધોરણ ૧ માં તેજસ્વી વિધાર્થી તરીકે પ્રથમ નંબરે  ...
25/02/2025

બારાસડી પ્રાથમિક શાળાનો વિધાર્થી વંશ વિપુલભાઈ રાઠોડ પલસાણા તાલુકા કક્ષાએ ધોરણ ૧ માં તેજસ્વી વિધાર્થી તરીકે પ્રથમ નંબરે પસંદગી થયેલ હોય જે માટે તે બદલ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આજ રોજ જિલ્લા કક્ષાના તેજસ્વી વિધાર્થીના સન્માન કાર્યક્રમ માં તેમનું માજી જિલ્લા પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ .અગ્રવાલ સાહેબ દ્વારા તેનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જે આપણા બારાસડી ગામ પરીવાર માટે તથા શાળા પરીવાર માટે ગૌરવ અપાવે તેવી બાબત છે.💐💐🥇

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડીમાં U.S.A સ્થિત શ્રીમતી મીનાબેન હસમુખભાઈ પટેલના પૌત્ર કિયાન નિશાંતભાઈ પટેલના જન્મ દિવસ નિમિત...
03/02/2025

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડીમાં U.S.A સ્થિત શ્રીમતી મીનાબેન હસમુખભાઈ પટેલના પૌત્ર કિયાન નિશાંતભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે તેમના તરફથી શાળાના બાળકોને તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. Happy birthday to kiyaan 🎂💐

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડીમાં 26 જાન્યુઆરી 2025 (પ્રજાસતાક પર્વ) ની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સરકાર શ્રીનાં પરિપત્ર...
26/01/2025

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડીમાં 26 જાન્યુઆરી 2025 (પ્રજાસતાક પર્વ) ની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સરકાર શ્રીનાં પરિપત્ર મુજબ ફરીવાર " દિકરીને નામ - દેશને પ્રણામ" મુજબ ગામમાં વધુ અભ્યાસ ધરાવતી દિકરી પ્રિયલ બલ્લુભાઈ પટેલ નાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરાયો હતો.
જેમાં બાળકો, વાલી, ગ્રામજનો તથા જેઓ બહારગામ સ્થાયી છે તેવા NRI મિત્રો અને વડીલો પણ ઉત્સાહ પૂર્વક ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
શાળા પરિવાર સૌનો આભાર વ્યક્ત કરે છે.🙏🙏

Today, Tiny Smiling Faces Foundation distributed Diwali Mithai of 250 grams a full box given to all kids ofBarasadi Prim...
24/10/2024

Today, Tiny Smiling Faces Foundation distributed Diwali Mithai of 250 grams a full box given to all kids ofBarasadi Primary School to share with their families and 500 grams a full box given to the school staff members. Over 49 kids and school staff received mithai for Diwali.

Thanks to all the donors and their family , Also big thanks to our TSF’s corporate sponsors for Tiny Smiling Facess donations, today with their great support we Tiny Smiling Faces Foundation is able to do this wonderful Diwali Sweet distribution program to all our schools.

Our wonderful TSF volunteers/ our family members, Hemanshu Tsf Patel, Bharat Tsf Patel and Nikunj Tsf Patel without their timeless and untiring efforts and commitments of supporting Tiny Smiling Faces Foundation to achieve our goals, missions to they given their hearts to us. Me and my whole family appreciate your great support and thank you for you all guys do for our Tiny Smiling Faces Foundation.

May the warmth of the festive lights of Diwali brighten our hearts and bring us comfort.

આજ રોજ તા. 19-9-2024 સ્વ. ભુલાભાઇ ગોવિંદજી પટેલ ના શ્રાધ્ધ ના એકવીસ વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે આંગણવાડી તથા પ્રાથમિક શાળ...
20/09/2024

આજ રોજ તા. 19-9-2024 સ્વ. ભુલાભાઇ ગોવિંદજી પટેલ ના શ્રાધ્ધ ના એકવીસ વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે આંગણવાડી તથા પ્રાથમિક શાળા બારસડી ના બાળકો ને શ્રી રાકેશભાઈ પટેલ ના પરિવાર તરફથી ભોજન આપવામા આવ્યુ.
Komal Rakesh Patel Rakesh Patel

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડીમાં 78 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી શાળા પરિવાર અને ગ્રામજનો સાથે હર્ષલ્લાસપૂર્વક કરવામાં આ...
15/08/2024

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડીમાં 78 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી શાળા પરિવાર અને ગ્રામજનો સાથે હર્ષલ્લાસપૂર્વક કરવામાં આવ્યો હતો.
જેમાં ધ્વજવંદનનો કાર્યક્ર્મ ગામનાં વતની અને તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી યોગેશભાઇ ચંપકભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યો હતો.
શાળાનાં બાળકો દ્વારા નાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સહભાગી થવા બદલ શાળા પરિવાર વતી આપ સૌનો આભાર.🙏🙏

આજરોજ પ્રાથમિક શાળા બારાસડી માં ઞામનાં વતની (માજી સરપંચશ્રી) તેમજ શાળાનાં વિકાસ માટે હંમેશા શાળાનાં હિતેચ્છુ રહેનારા એવા...
01/07/2024

આજરોજ પ્રાથમિક શાળા બારાસડી માં ઞામનાં વતની (માજી સરપંચશ્રી) તેમજ શાળાનાં વિકાસ માટે હંમેશા શાળાનાં હિતેચ્છુ રહેનારા એવા શ્રી મૂકેશભાઇ છોટુભાઇ પટેલ નાં પરિવાર તરફથી શાળાનાં બાળકો ને મસાલા ઢોસા ખવડાવવામાં આવ્યાં.શાળા પરિવાર એમનો આભાર વ્યક્ત કરે છે.🙏

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ 2024-25 બારાસડી પ્રાથમિક શાળા માં મુખ્ય મહેમાન એવા પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ ...
27/06/2024

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ 2024-25 બારાસડી પ્રાથમિક શાળા માં મુખ્ય મહેમાન એવા પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ ચંપકભાઈ પટેલ નાં ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો.જેમાં ગામનાં સરપંચ શ્રીમતિ રીટાબેન રાકેશભાઈ રાઠોડ, KIA MOTORS નાં મેનેજર શ્રી શૈલેષભાઈ , માજી સરપંચ શ્રીમતી ભાવનાબેન પટેલ,TSF નાં સભ્ય શ્રી નિકુંજભાઈ પટેલ,શ્રી રાકેશભાઈ ભૂલાભાઈ પટેલ, શ્રીમતી હેઝલ નિકુંજ પટેલ , SMC સમિતિ તમામ તથા ગામના આગેવાનો વાલીઓ ઉપસ્થિત રહ્યાં. આજનાં કાર્યક્ર્મમાં KIA MOTORS તરફથી દરેક બાળકોને દફતર, શ્રીમતિ ભાવનાબેન તરફથી શૈક્ષિણક કીટ આપવામાં આવી હતી. SMC મિટિંગ માં પણ ખુબ સારી શાળા વિશે ચર્ચા કરવામાં આવી તથા સરકાર દ્વારા મળતી બાળકોની સ્પર્ધાત્મક પરીક્ષાની જાણ કરવામાં આવી.મુખ્ય મહેમાન શ્રી યોગેશભાઇ પટેલે ખુબ સરસ માર્ગદર્શન આપ્યું. શાળા પરિવાર સૌનો આભાર વ્યક્ત કરે છે.
Thank you everyone for participating in this function🙏

પ્રાથમિક શાળા બારાસડી માં વર્ષ 2024-25 નવા શૈક્ષણિક વર્ષ માં શાળાનાં ધોરણ 5 નાં બાળકોને tetanus ( ધનુર) vaccine મૂકવામાં...
21/06/2024

પ્રાથમિક શાળા બારાસડી માં વર્ષ 2024-25 નવા શૈક્ષણિક વર્ષ માં શાળાનાં ધોરણ 5 નાં બાળકોને tetanus ( ધનુર) vaccine મૂકવામાં આવી હતી.

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડી ખાતે શૈક્ષિણક વર્ષ 2024-25 માં બારાસડી ગામનાં વતની અને હાલ U.S.A. સ્થિત શ્રી રસિકભાઈ વનમાળી...
21/06/2024

આજ રોજ પ્રાથમિક શાળા બારાસડી ખાતે શૈક્ષિણક વર્ષ 2024-25 માં બારાસડી ગામનાં વતની અને હાલ U.S.A. સ્થિત શ્રી રસિકભાઈ વનમાળીભાઈ પટેલ નાં પરિવાર તરફથી શાળા નાં
તમામ બાળકોને શાળા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.તે બદલ શાળા પરિવાર તેમનું આભાર વ્યક્ત કરે છે.
THANK YOU 🙏

Address

A/P/Barasadi, Ta/Palsana
Bardoli
394310

Telephone

+917624037939

Website

Alerts

Be the first to know and let us send you an email when Barasadi Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Barasadi Primary School:

Share