17/04/2026
જય જલારામ રોટી બેન્ક
આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વરા દર મંગળવાર તેમજ દર ગુરુવારે ભૂખ્યા ને ભોજન આપી જરૂરિયાતમંદ લોકો ની જઠરાંગી ઠાર નો પ્રયાસ કરવામાં આવે છે , આજ ની રોટી બેન્ક સ્વ.અરવિંદભાઈ મગનભાઈ પટેલ (બુટવાડા) ની યાદ માં કરવામાં આવી હતી , સંસ્થા દાતાશ્રી નો અંતઃ કરણ થી આભાર વ્યક્ત કરે છે