Shree Samast Leuva Patel Samaj Bangalore

Shree Samast Leuva Patel Samaj Bangalore प्रत्येकं मानवः एकः एव अस्ति Established in 2023, our trust is deeply committed to the welfare and progress of our community members.

Shree Samast Leuva Patel Samaj Bangalore is a charitable trust dedicated to serving and uplifting the Leuva Patel community in Bangalore and its surrounding areas. At Shree Samast Leuva Patel Samaj Bangalore, we strive to preserve and promote the rich cultural heritage, values, and traditions of the Leuva Patel community. Our trust acts as a platform for community members to come together, celebrate festivals, and engage in social, cultural, and educational activities. Join us in our journey as we continue to serve our community and make a positive impact on the lives of individuals and families. Together, we can build a brighter future for the Leuva Patel community in Bangalore.

🙏 *જય માં ખોડિયાર* 🙏પ્રિય સમાજજનો,🌸 *આષાઢી બીજ મહોત્સવ – ૨૦૨૬* 🌸📅 *તારીખ:* ૧૯-૦૭-૨૦૨૬ (રવિવાર)🕣 *સમય:* સવારે ૮:૩૦ વાગ્યે...
12/07/2026

🙏 *જય માં ખોડિયાર* 🙏

પ્રિય સમાજજનો,

🌸 *આષાઢી બીજ મહોત્સવ – ૨૦૨૬* 🌸

📅 *તારીખ:* ૧૯-૦૭-૨૦૨૬ (રવિવાર)
🕣 *સમય:* સવારે ૮:૩૦ વાગ્યે
📍 *સ્થળ:* માં ખોડિયાર મંદિર, ઉદાસીન મઠ, બેંગ્લોર – ૫૬૦૦૩૫

💳 *Contribution*

👨‍👩‍👧‍👦 *મેમ્બર:* ₹૫૦૦/- પ્રતિ વ્યક્તિ
👥 *ગેસ્ટ:* ₹૮૦૦/- પ્રતિ વ્યક્તિ
👶 *૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ Contribution નહીં.*

📲 *Booking માટે વિનંતી*

કાર્યક્રમમાં હાજરી આપવા ઇચ્છુક તમામ સભ્યોને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને *SSLPS Mobile App* દ્વારા જ તમારી *Booking* કરો અને *Contribution* પણ એપમાં જ ચૂકવો.

⏳ *કૃપા કરીને તમારી Booking વહેલી તકે પૂર્ણ કરશો જેથી કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરી શકાય.*

🙏 *વિશેષ વિનંતી*

આપ સૌ પરિવાર સાથે સમયસર પધારી કાર્યક્રમને સફળ બનાવશો તેવી હાર્દિક અપેક્ષા.

🙏 *આભાર*
*શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ, બેંગ્લોર (SSLPS)*

19/01/2026

Address

No. 250, 2nd Cross, 3rd Main , Hanumanthnagar
Bangalore
560019

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm
Saturday 10am - 3:30pm

Telephone

+918050176555

Alerts

Be the first to know and let us send you an email when Shree Samast Leuva Patel Samaj Bangalore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Samast Leuva Patel Samaj Bangalore:

Shortcuts

Share