Vagdo Charitable Trust

Vagdo Charitable Trust "ચાલો સાથે મળી વન્યજીવની રક્ષા અને પર્યાવરણનુ જતન કરીએ."

વગડો ચેરીટેબલ ટ્રસ્ટ ને 1 જાન્યુઆરી 2026 ના રોજ 9 વર્ષ પૂર્ણ થયા અને  આ આનંદના અવસરે વગડો ચેરીટેબલ ટ્રસ્ટના સતત 24 કલાક ...
11/01/2026

વગડો ચેરીટેબલ ટ્રસ્ટ ને 1 જાન્યુઆરી 2026 ના રોજ 9 વર્ષ પૂર્ણ થયા અને આ આનંદના અવસરે વગડો ચેરીટેબલ ટ્રસ્ટના સતત 24 કલાક નિઃસ્વાર્થ ભાવે પર્યાવરણની સેવા માં પ્રવૃત એવા સ્વયંસેવકોનો અને વગડો ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સમર્થકો નો દિલથી આભાર......
આજ રીતે આપણી સફર અવિરત પણે ચાલુ રહે એવી શુભેચ્છાઓ.

વગડો ચેરીટેબલ ટ્રસ્ટ માં જોડાવા માંગતા અને પર્યાવરણ અને વન્યજીવો ના સંરક્ષણ માં રસ ધરાવતા તમામ સ્વયંસેવકોને વગડો ચેરીટેબલ ટ્રસ્ટ આવકારે છે અને આપનો નાના માં નાનો સહયોગ પણ અમારા માટે અમૂલ્ય છે.

વગડો ચેરીટેબલ ટ્રસ્ટ
મુ. પો:- બાદરપુરા, તા:- બાયડ, જી:- અરવલ્લી.
હેલ્પલાઈન નંબર :- +919054805804
ઈમેલ :- [email protected]

-—————————————

On this very special occasion of our 9th anniversary celebration of vagado charitable trust....
Vagado charitable trust would like to express gratitude to all our hard working volunteers and our supporters for their constant and continuous efforts towards environment and wildlife conservation.

We welcome people who interested to be a part of vagado charitable trust and want to be a volunteer to serve Nature.
your every single contribution is invaluable for us.

“Let’s protect the wildlife together and protect the environment.”

Vagdo Charitable Trust
At&Po:- Badarpura, Ta:- Bayad, Dist:- Aravalli .
Helpline number:- +919054805804
Email :- [email protected]

Address

Near Mahadev Temple, Badarpura
Badarpur
383335

Alerts

Be the first to know and let us send you an email when Vagdo Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vagdo Charitable Trust:

Shortcuts

Share