Ekta Group Bhadkodra

Ekta Group Bhadkodra સહયોગ * સેવા * સમર્પણ

77માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ ન...
26/01/2026

77માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામના.

ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન.

🎈🎂 એકતા ગ્રુપ ભડકોદ્રા તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ ભાઈ  patel 🎂🎈
16/01/2026

🎈🎂 એકતા ગ્રુપ ભડકોદ્રા તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ ભાઈ patel 🎂🎈

🎈🎂 એકતા ગ્રુપ ભડકોદ્રા ના મેમ્બર, Patel Mihir ને જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ 🎂🎈
12/01/2026

🎈🎂 એકતા ગ્રુપ ભડકોદ્રા ના મેમ્બર, Patel Mihir ને જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ 🎂🎈

🎈🎂 એકતા ગ્રુપ ભડકોદ્રા ના મેમ્બર , અમારા ગ્રુપ ના વડીલ ,અમારા મોટા ભાઈ Uday patel ને જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્...
03/01/2026

🎈🎂 એકતા ગ્રુપ ભડકોદ્રા ના મેમ્બર , અમારા ગ્રુપ ના વડીલ ,અમારા મોટા ભાઈ Uday patel ને જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ 🎂🎈

🎈🎂 Ekta Group Bhadkodra તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ Shailesh Patel 🎂🎈
27/12/2025

🎈🎂 Ekta Group Bhadkodra તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ Shailesh Patel 🎂🎈

🌿 તુલસી વિવાહના પાવન પર્વે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.
25/12/2025

🌿 તુલસી વિવાહના પાવન પર્વે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.

🙏🙏  #સત્યમેવ_જયતે_ગ્રુપ દ્વારા તેમના ૬ વર્ષ પૂર્ણ કરી ૭માં વર્ષમાં પ્રવેશના અવસરે ભડકોદરા ગામની આંગણવાડીમાં નાના ભૂલકાંઓ...
23/12/2025

🙏🙏 #સત્યમેવ_જયતે_ગ્રુપ દ્વારા તેમના ૬ વર્ષ પૂર્ણ કરી ૭માં વર્ષમાં પ્રવેશના અવસરે ભડકોદરા ગામની આંગણવાડીમાં નાના ભૂલકાંઓ બાળકોને ઠંડીની ઋતુને ધ્યાનમાં રાખીને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં Ekta Group Bhadkodra દ્વારા સહભાગિતા આપી સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું 🙏🙏.

#સત્યમેવ #સેવા #સમાજસેવા #સ્કૂલ #ટ્રેડિંગ #ફેસબુક #અંકલેશ્વર

Address

Bhadkodra
Ankleshwar
393001

Alerts

Be the first to know and let us send you an email when Ekta Group Bhadkodra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share