Lions Club of Ankleshwar Industrial Area & Women

When caring people join together, roll up their sleeves and take action to make their community better, it’s a beautiful thing—and an incredible feeling for everyone involved.

Lions Club of Ankleshwar Industrial Area & Lions Club of Ankleshwar & Lions Club of Ankleshwar WomenThe session was cond...
05/10/2025

Lions Club of Ankleshwar Industrial Area & Lions Club of Ankleshwar & Lions Club of Ankleshwar Women
The session was conducted with the valuable support of Dr. Nirali Patel (BHMS Counsellor), who shared important insights on children’s physical and emotional wellness, healthy lifestyle practices, and the importance of mental health awareness from an early age.

The seminar encouraged children to lead balanced, happy, and mindful lives, promoting overall well-being and self-awareness. The event witnessed enthusiastic participation and was a meaningful step towards nurturing the mental and physical health of young minds.

Date: 04/10/2025Project Name: Mental Health & Well-Being WeekDay 1 Project: Distribute Wellness GuidesVenue: Sharda Anga...
05/10/2025

Date: 04/10/2025
Project Name: Mental Health & Well-Being Week
Day 1 Project: Distribute Wellness Guides
Venue: Sharda Anganwadi

The Lions Club of Ankleshwar Industrial Area and Lions Club of Ankleshwar Women jointly organized a Wellness Guide Distribution Program on 04th October 2025 at Sharda Anganwadi, as part of the Mental Health & Well-Being Week.

The objective of the program was to promote mental wellness and awareness about healthy living. Various books and wellness guides—such as Ram Ban Dava and Ayush nu Amrut—were distributed among parents and teachers to encourage positive reading habits and emotional well-being.

ગાંધી જ્યંતી 2 ઓક્ટોબર ના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગતપંચદેવ મંદિરના પ્રાંગણ મા ડસ્ટબીન ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરેલ છે. આ...
03/10/2025

ગાંધી જ્યંતી 2 ઓક્ટોબર ના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત
પંચદેવ મંદિરના પ્રાંગણ મા ડસ્ટબીન ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરેલ છે. આ પહેલથી પાર્કના મુલાકાતીઓ માટે કચરો યોગ્ય જગ્યાએ ફેંકવાની સુવિધા મળી રેહશે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળશે.
લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઇન્ડ એરિયા અને વુમેન દ્વારા
પંચદેવ મંદિરના પ્રાંગણ માં વિવિધ જગ્યા માં ડસ્ટબિન મુકવામાં આવ્યા છે

ટીબી હારેશે, દેશ જીતશે!અંકલેશ્વર તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પૌષ્ટિક સહાય કાર્યક્રમનો આરંભપ્રધાનમંત્રી શ્રી...
26/09/2025

ટીબી હારેશે, દેશ જીતશે!
અંકલેશ્વર તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પૌષ્ટિક સહાય કાર્યક્રમનો આરંભ
પ્રધાનમંત્રી શ્રીના દ્રષ્ટિગત “ટીબી મુક્ત ભારત” અભિયાનને સમર્પિત રીતે આગળ ધપાવતા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા અંકલેશ્વર તાલુકાના તમામ ટીબી દર્દીઓને આગામી 6 મહિના સુધી પૌષ્ટિક કિટ આપવામાં આવશે.
આ ઉમદા પહેલ માટે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના ડો. સુશાંત સાથે MOU કરવામાં આવ્યું, જે આરોગ્ય જાગૃતિ અને પોષણયુક્ત સહાય દ્વારા દર્દીઓના જીવનમાં આશાનો પ્રકાશ લાવશે.

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા  ફ્રી અદભુત યાદશક્તિ વર્કશોપનું આયો...
21/09/2025

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા ફ્રી અદભુત યાદશક્તિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જાણીતા સ્પીકર હિતેશ સરધારાએ
લાંબા સવાલ-જવાબને ઝડપથી યાદ રાખવાની ટેકનિક
• ક્રમશ: શબ્દો અને આંકડાઓને મગજમાં સ્થાયી કરવા માટેના મનોવિજ્ઞાન આધારિત ઉપાયો
• અને સૌથી મહત્વપૂર્ણ—વિશ્વાસ, કે “હું કરી શકું છું!”
માત્ર યાદશક્તિ જ નહીં, પણ આત્મશક્તિ પણ જગાડી શકે છે
વિદ્યાર્થીઓને યાદશક્તિ વધારવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એરિયા તથા લાયન્સ ક્લબ ઓફ વુમેનના સહયોગથી રામકુંડ ખાતે ગૌશાળામાં ગોળ ખોળ ઘાસ અર્પણ ...
20/09/2025

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એરિયા તથા લાયન્સ ક્લબ ઓફ વુમેનના સહયોગથી રામકુંડ ખાતે ગૌશાળામાં ગોળ ખોળ ઘાસ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવાકાર્ય દરમિયાન સભ્યો દ્વારા પોતાના ઘરેથી ગૌમાતાઓ ને ખવડાવવા માટે રોટલી બનાવી લઇ આવ્યા હતા ગોળ પણ સાથે લીધો હતો
આદરણીય સભ્યોના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી ગૌશાળાને લાભ થયો છે અને આ કામગીરી સમાજમાં લોકહિત માટે એક ઉત્તમ ઉદાહરણ બની છે.

લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઇન્ડ. એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમેન દ્વારા આજરોજ લાયન્સ સ્કૂલ ખાતે નપ્રામાણિક પેટીનું ...
09/09/2025

લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઇન્ડ. એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમેન દ્વારા આજરોજ લાયન્સ સ્કૂલ ખાતે ન
પ્રામાણિક પેટીનું ઉદ્ઘાટન કરવાનો શુભ પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન વિધિ લાયન મોના દેસાઈ PMJF ના હસ્તે નવી પ્રામાણિક પેટીનું ઉદ્ઘાટન થયું હતું.
આ પ્રસંગે લાયન્સ સ્કૂલ પરિવાર તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો હતો.
જેનો મુખ્ય લાભો / હેતુ:પ્રામાણિકતા, પારદર્શિતા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન.વિદ્યાર્થી તથા સ્ટાફમાં સકારાત્મક સંસ્કારનો વિકાસ કરવાનો હતો.
જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ લાયન વાસુદેવ ગજેરા ,લાયન સુનિતા ગજેરા,તથા લાયન્સ કલબ ના ચેરમન લાયન્સ જશુ ભાઈ ચૌધરી તેમજ સેક્રેટરી લાયન યોગેશ પટેલ, લાયન શિલ્પા પટેલ ઉપસ્થિત હતા.

આજરોજ તારીખ 5 સપ્ટેમ્બર 2025 ના રોજ આપણે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયા એન્ડ વુમન દ્વારા રોજ *"શિક્ષક દિનની ...
06/09/2025

આજરોજ તારીખ 5 સપ્ટેમ્બર 2025 ના રોજ આપણે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયા એન્ડ વુમન દ્વારા રોજ *"શિક્ષક દિનની ઉજવણી"* નું આયોજન કરેલ . અંકલેશ્વર એરિયાની 30 જેટલી શાળાઓને આમંત્રણ આપી વર્ષ 2024/25ના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવાનું આયોજન કરેલ.એમાં પણ આપણી લાયન્સ સ્કૂલ પરિવાર નો એક મેસેજ ગયો કે શિક્ષણ ની સાથે સાથે શિક્ષકો ની સેવાનું સમર્પણનું સન્માન થવું જોઈએ એ આપણે સાર્થક કરી બતાવ્યું .

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડ. એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા સેવામાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું યોગ...
03/09/2025

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડ. એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા સેવામાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું યોગ કોચ શ્રી અશોક ભાઈ ઓઝા દ્વારા
તા. ૦૩/૦૯/૨૦૨૫, બુધવારના રોજ જીનવાલા એમ.ટી.એમ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, જીનવાલા સ્કૂલ કેમ્પસ, અંકલેશ્વર ખાતે આરોગ્ય જાગૃતિ અને યોગ અભિયાન નુ આયોજન કરેલ
જેમા 450 થી વધારે દીકરીઓ ને સેનિટરી પેડ વિતરણ , ફ્રુટ્સનું તથા ફંડા ગેમ નું વિતરણ કરેલ
આ સેવાપ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવો ઉદ્દેશ

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ  દ્વારા     સોમેશ્વર મંદિર,અંકલેશ્વર તથા સ્વામીવિવેક નં...
26/08/2025

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સોમેશ્વર મંદિર,અંકલેશ્વર તથા સ્વામીવિવેક નંદ ટ્રસ્ટ ના સંપૂર્ણ સહયોગ થી * ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ
જેમાં બ્લડ પ્રેસર ચેકઅપ, શૂગર ચેકઅપ, આંખ ચેકઅપ અને વિના મૂલ્યે ચશ્માં વિતરણ નુ આયોજન કરેલ છે તથા. સોમેશ્વર મહાદેવ મંદિરમાં આવતા દરેક ભક્તો તથા દરેક મોટી ઉંમરના દાદા દાદીઓ ,બાળકો ને હેલ્થ ચેકઅપ કેમ્પ નો લાભ મળે એ હેતુ થી કેમ્પ નું આયોજન કર્યું તેમાં બોહળી સંખ્યામાં બધાએ લાભ લીધો. તો તેનો અમને ખૂબ જ આનંદ છે “સેવા એ શ્રેષ્ઠ સાધના છે, જ્યાં દાદા-દાદીના આશીર્વાદ અને ભક્તોની ખુશી એ જ અમારું પુરસ્કાર છે.”

Address

Ankleshwar
393002

Telephone

+917878477799

Website

Alerts

Be the first to know and let us send you an email when Lions Club of Ankleshwar Industrial Area & Women posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lions Club of Ankleshwar Industrial Area & Women:

Share