ICYM Ahmedabad

Directions Contact the organization

ICYM Ahmedabad Indian Catholic Youth Movement ICYM is a largest Premier Catholic Youth Movement. It is spread across 627 districts in India.

The ICYM functions through 13 Regions & 164 Dioceses. The dreams and aspirations of thousands of youth, animators, directors and bishops turned into a reality when CBCI (Catholic Bishops’ Conference of India) had approved ICYM as a National Movement for the youth on 14th September, 1999.

તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ અમદાવાદ ધર્મ પ્રાંત ના નડિયાદ શહેર ખાતે બાળદિન ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભા...
24/02/2018

તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ અમદાવાદ ધર્મ પ્રાંત ના નડિયાદ શહેર ખાતે બાળદિન ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૫૦૦ બાળકો આવ્યા હતા. આ કાર્યક્રમમાં ની શરૂઆત માં બાળકો ને નાસ્તો આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ બાળકોને ભેગા કરી મુખ્ય કાર્યક્રમની શરૂઆત નાની બાળકીઓના પ્રાર્થનાથી નૃત્યથી કરવામાં આવી હતી અને ત્યાર બાદ નડિયાદ પેરિસના યુથ અને બાળકો ધ્વારા સર્વ પુરોહિતો અને સીસ્ટરો નું ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવા નીમાયેલા એવા બીશપ શ્રી રત્નસ્વામીનૂ અમદાવાદના યુથ ડાયરેક્ટર ફા. સંદીપ ધ્વારા કરવામાં આવ્યું હતું. ફા.ચાર્લ્સ ધ્વારા પ્રથમ વક્તવ્ય પ્રાર્થના ઉપર આપવામાં આવ્યું હતું. તેમજ તપઋુતુ દરમિયાન સતત પ્રાર્થના કરવી, પ્રાર્થના પુરી શ્રધ્ધાથી કરવી તે જણાવ્યું હતુ. ત્યાર બાદ બપોરનું ભોજન ૧૨:૩૦ એ આપવામાં આવ્યું હતું. ભોજન બાદ બાળકોને અેકશન સોંગ કરાવામાં આવ્યા હતા. ૨:45 એ ક્રુશના માર્ગની ભક્તિ કરવામાં આવી હતી. ૩:૪૫ એ પુરોહિતો ધ્વારા ખ્રિસ્ત યગ્ય અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રભુ પિતાનો ખૂબ ખૂબ આભાર તેમજ આ કાર્યક્રમનું આયોજન કરનાર એવા ફા.સંદીપનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને, તેમની સાથે આવેલ તમામ વડીલોનો પણ ખૂબ જ આભાર. આ કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે સેવા આપનાર યુથનો પણ ખૂબ ખૂબ આભાર.

01/11/2017

Holy Gospel of Jesus Christ according to Saint Matthew 5:1-12a.

When Jesus saw the crowds, he went up the mountain, and after he had sat down, his disciples came to him.
He began to teach them, saying:
"Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven.
Blessed are they who mourn, for they will be comforted.
Blessed are the meek, for they will inherit the land.
Blessed are they who hunger and thirst for righteousness, for they will be satisfied.
Blessed are the merciful, for they will be shown mercy.
Blessed are the clean of heart, for they will see God.
Blessed are the peacemakers, for they will be called children of God.
Blessed are they who are persecuted for the sake of righteousness, for theirs is the kingdom of heaven.
Blessed are you when they insult you and persecute you and utter every kind of evil against you (falsely) because of me.
Rejoice and be glad, for your reward will be great in heaven. "

Blind Walk12th October, 2017 Thursday; at 10:00amWe begin at Nagarpalika Office, opp. CNI Church, Nadiad
30/09/2017

Blind Walk
12th October, 2017 Thursday; at 10:00am
We begin at Nagarpalika Office, opp. CNI Church, Nadiad

તા. ૨૧/૦૮/૨૦૧૭ ના રોજ આણંદ ડીનરીના બાળકો માટે આણંદ પેરિસમાં બાળદીન ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં એનીમ...
22/08/2017

તા. ૨૧/૦૮/૨૦૧૭ ના રોજ આણંદ ડીનરીના બાળકો માટે આણંદ પેરિસમાં બાળદીન ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં એનીમેટરો ધ્વારા એક્શન સોંગ કરાવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફા. જેરાલ્ડ ધ્વારા બાઈબલ વિશે વાત કરવામાં આવી હતી. જેમાં બાઈબલ એટલે શું?, બાઈબલમા કેટલા ભાગ છે?,બાઈબલ માં કૂલ કેટલી ચોપડીઓ છે? . બાઈબલ સાથે ૧ થી ૧૨ અંકો કેવી રીતે સંકળાયેલા છે તે પણ સમજાવ્યું હતું. ત્યાર બાદ બાળકોને સુંદર એવું ભોજન પીરસવામાં આવ્યું હતું. ૨:૦૦ વાગે બાળકોને ગૃપમાં મોકલી રમત ગમત તેમજ એક્શન સોંગ કરાવામાં આવ્યા હતા ત્યાર બાદ ૩ વાગે બાળકો માટે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો.
આમ, બાળદીન ની ઉજવણી પ્રભુપિતાની કૃપાથી સફળ રીતે થઈ.
આ કાર્યક્રમમાં ભાગ ભજવનાર ફા.હેમંતનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં ભાગ ભજવનાર દરેક વ્યક્તિનો આભાર. આ કાર્યક્રમનું આયોજન કરનાર ફા સંદીપનો ખૂબ ખૂબ આભાર.

# ICYM_Esha

તા. ૧૩/૦૮/૨૦૧૭ ના રોજ પેટલાદ ડીનરીના બાળકો માટે ખંભાત પેરિસમાં બાળદીન ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ફા. ...
18/08/2017

તા. ૧૩/૦૮/૨૦૧૭ ના રોજ પેટલાદ ડીનરીના બાળકો માટે ખંભાત પેરિસમાં બાળદીન ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ફા. જેરાલ્ડ ધ્વારા કરવામાં આવી હતી. તેઓ એ બાઈબલ વિશે વાત કરી હતી. જેમાં બાઈબલ એટલે શું?, બાઈબલમા કેટલા ભાગ છે?,બાઈબલ માં કૂલ કેટલી ચોપડીઓ છે? . બાઈબલ સાથે ૧ થી ૧૨ અંકો કેવી રીતે સંકળાયેલા છે તે પણ સમજાવ્યું હતું. ત્યાર બાદ ૧૨:૩૦ વાગે બાળકો માટે ખ્રિસ્ત યજ્ઞ અપર્ણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકોને સુંદર એવું ભોજન પીરસવામાં આવ્યું હતું. ૧:૪૫ એ રમત ગમત તેમજ એક્શન સોંગ કરાવામાં આવ્યા હતા ત્યાર બાદ ૩ વાગે બાળકોને ૧૦ તથા મુખ્ય ૨ એમ કૂલ ૧૨ આજ્ઞાઓ નું મહત્વ સમજાવ્યું હતું. ૪ વાગે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.
આમ, બાળદીન ની ઉજવણી પ્રભુપિતાની કૃપાથી સફળ રીતે થઈ.
આ કાર્યક્રમમાં ભાગ ભજવનાર ફા.મહેશનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં ભાગ ભજવનાર દરેક વ્યક્તિનો આભાર. આ કાર્યક્રમનું આયોજન કરનાર ફા સંદીપનો ખૂબ ખૂબ આભાર.

# ICYM_Esha

16/07/2017

મારા પ્રિય યુવાનો
પોપ ફ્રાન્સિસ તમારી પાસેથી કેટલાક જવાબ માંગે છે. તે તમને સાંભળવા માંગે છે
સર્વેમાં ભાગ લેવા માટે કૃપા કરીને આ લિંક ખોલો:
https://survey-synod2018.glauco.it/limesurvey/index.php/147718

Farwaell makes cry to everyone. Last day of ICYM Spoken English camp was captured. Best memories of every students. Than...
16/05/2017

Farwaell makes cry to everyone. Last day of ICYM Spoken English camp was captured. Best memories of every students. Thank you very much Youth directorSandip Madhukar. Thank you ICYM. Thanks to All animators.
Admin:Parth Kumar Parmar
PC: Ankit Jadav.......

It was our great honour that Rev Bishop Thomas Macwan visited students of ICYM Spoken English camp. Thank you very much ...
09/05/2017

It was our great honour that Rev Bishop Thomas Macwan visited students of ICYM Spoken English camp. Thank you very much to encouraged all of us..
PC:Ankit Jadav

Guest lecture by formar president of ICYM Ahmedabad and main English teacher of St Mary Highschool Petlad Mr.Dinesh Parm...
09/05/2017

Guest lecture by formar president of ICYM Ahmedabad and main English teacher of St Mary Highschool Petlad Mr.Dinesh Parmar sir..
PC:Parth Kumar Parmar

On very first sunday...Cutlural programme of ICYM Spoken English camp 2017 Limdapura...
30/04/2017

On very first sunday...Cutlural programme of ICYM Spoken English camp 2017 Limdapura...

Address

ICYM Office, Loyola Hostel, Mission Road
Anand
388325

Website

Alerts

Be the first to know and let us send you an email when ICYM Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICYM Ahmedabad:

Shortcuts

Share