Lakshya Foundation

Lakshya Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lakshya Foundation, Non-Governmental Organization (NGO), Anand.

Lakshya Foundation is non profit organization which established in 2013 for social development and welfare activities such as blood donation camps, Save Environment, Women empowerment; Skill development; Edjucation activities & Cultural activities etc.

નમસ્કાર મિત્રો.આજ રોજ તારીખ 05.04.2026 ના સવાર ના 09:30 થી 12:30 સુધીમાં ભાઈકાકા પાસે લક્ષ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક માટીના ...
05/04/2026

નમસ્કાર મિત્રો.

આજ રોજ તારીખ 05.04.2026 ના સવાર ના 09:30 થી 12:30 સુધીમાં ભાઈકાકા પાસે લક્ષ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક માટીના માળા તથા કુંડા નું વિતરણ કરવામાં આવ્યું..

આભાર 🙏

30/03/2026
પ્રા શાળા મઢીપુરા માં દાતાશ્રી જયેશભાઈ દરજી ના આર્થિક સહયોગ થી લક્ષ્ય ટીમ દ્વારા તમામ બાળકો ને સ્વેટર ની ભેટ આપવામાં આવી...
21/12/2025

પ્રા શાળા મઢીપુરા માં દાતાશ્રી જયેશભાઈ દરજી ના આર્થિક સહયોગ થી લક્ષ્ય ટીમ દ્વારા તમામ બાળકો ને સ્વેટર ની ભેટ આપવામાં આવી... 🙏

નમસ્કાર મિત્રો દાતાશ્રી ના સહયોગ થી લક્ષ્ય ટીમ દ્વારા આણંદ અંધજન મંડળ નાના બજાર માં આજ રોજ સાંજે બાળકોને ભોજન કરાવવામાં ...
21/12/2025

નમસ્કાર મિત્રો

દાતાશ્રી ના સહયોગ થી લક્ષ્ય ટીમ દ્વારા આણંદ અંધજન મંડળ નાના બજાર માં આજ રોજ સાંજે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું સાથે સાથે બાળકો સાથે ભજન કીર્તન નો પણ લ્હાવો લેવામાં આવ્યો..

ધન્યવાદ 🙏

નમસ્કાર મિત્રો.લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા દિવાળી સમય ના અનુંસંધાન માં આજ રોજ સવારે ગરીબ વિસ્તારમાં (ન્યુ સંકેત રોડ; GIDC વિ...
12/10/2025

નમસ્કાર મિત્રો.

લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા દિવાળી સમય ના અનુંસંધાન માં આજ રોજ સવારે ગરીબ વિસ્તારમાં (ન્યુ સંકેત રોડ; GIDC વિસ્તાર તથા મોગરી ) માં કપડાં તથા મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું.

આ એકટીવીટી માં આશરે 250 જેટલાં જરૂરિયાત મંદ પરિવાર ને કપડાં તથા મીઠાઈ વિતરણ નો લાભ પ્રાપ્ત થયેલ છે.

છેલ્લા 15 વર્ષે થી કરવામાં આવતી આ સામાજિક એકટીવીટી ખુબ જ મહત્વ ની બની ગયેલ છે.

આપણો એક નાનો પ્રયાસ લોકો ની દિવાળી સારી બનાવી શકે એવી આશા સાથે...

જય હિંદ

આભાર 🙏
લક્ષ્ય ટીમ.
હેલ્પલાઇન 9033403340

🙏 નમસ્કાર મિત્રોઆજ રોજ તારીખ 07.07.2025 ના રોજ સાંજે 5:00 વાગ્યે શ્રી ગણપતિ મંદિર, સંદેસર માં ગૌરી વ્રત અને જયા પાર્વતી ...
07/07/2025

🙏 નમસ્કાર મિત્રો

આજ રોજ તારીખ 07.07.2025 ના રોજ સાંજે 5:00 વાગ્યે શ્રી ગણપતિ મંદિર, સંદેસર માં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત નિમિત્તે *લક્ષ્ય ફાઉન્ડેશન* દ્વારા ૧૦૦ જેટલી બાળાઓ ને *મહેંદીના કોન*, *કેળાની વેફર* અને *ગૌરી વ્રતની છાબડીયો* નું વિતરણ કરવામાં આવ્યું.

તમામ દાતાશ્રી ઓ અને સ્વયંમ સેવકો નો અંતઃકરણ થી આભાર

જય હિંદ 🙏

જય હિંદ મિત્રો 🙏🇮🇳પહેલ ગામ (જમ્મુ કાશ્મીર ) માં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થનાર દરેક ભારતીય ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અ...
12/05/2025

જય હિંદ મિત્રો 🙏🇮🇳

પહેલ ગામ (જમ્મુ કાશ્મીર ) માં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થનાર દરેક ભારતીય ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આ આતંકવાદી હુમલાના વળતા જવાબમાં *Indian Army* દ્વારા પાકિસ્તાન પર ખુબજ કુશળતા પૂર્વક જે કાર્યવાહી કરીને એક સબક શીખવાડવામાં આવ્યો; એવી આપણી સેનાના શૌર્યને વંદન કરવા માટે આપણા *લક્ષ્ય ગ્રુપ અને શ્રી મેલડી માતાજી ટ્રસ્ટ; વલાસણ ધામ* દ્વારા *"રકતાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ"* કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો થી લઈને વડીલો દ્વારા મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ થી રક્તદાન કરવામાં આવ્યું હતું.

આભાર 🙏

11/05/2025

"રકતાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ"

"રકતાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ"આવો સૌ સાથે મળીને રક્તદાન કરીએ....
01/05/2025

"રકતાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ"

આવો સૌ સાથે મળીને રક્તદાન કરીએ....

નમસ્કાર મિત્રો.આજ રોજ તારીખ 20.04.2025 ના સવાર ના 09:30 થી 11:30 સુધીમાં ભાઈકાકા પાસે લક્ષ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક માટીના ...
20/04/2025

નમસ્કાર મિત્રો.

આજ રોજ તારીખ 20.04.2025 ના સવાર ના 09:30 થી 11:30 સુધીમાં ભાઈકાકા પાસે લક્ષ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક માટીના માળા તથા 1000 જેટલાં કુંડા નું વિતરણ કરવામાં આવ્યું..

આભાર 🙏

Address

Anand

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919033403340

Alerts

Be the first to know and let us send you an email when Lakshya Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lakshya Foundation:

Share