TADVI SENA

TADVI SENA શિક્ષીત બનો, સક્ષમ રહો, એજ સ્વપ્ન, એજ ઉદ્દેશ

સમસ્ત જગત નો નાથ                        દ્વારકાધીશ જગન્નાથ આજે પોતાના ભક્તોના સુખ-દુ:ખ જાણવા સ્વયં  બહેન સુભદ્રા અને બળર...
16/07/2026

સમસ્ત જગત નો નાથ
દ્વારકાધીશ જગન્નાથ આજે પોતાના ભક્તોના સુખ-દુ:ખ જાણવા સ્વયં બહેન સુભદ્રા અને બળરામ ભૈયા સહિત નગરયાત્રા એ પધારશે, આ દિવ્ય, અલૌકિક અવસર અષાઢી બીજ ની ભગવાન શ્રી કૃષ્ણજી ની રથયાત્રા ની સૌ સનાતની મિત્રો ને ખુબ ખુબ ખુબ જ શુભેચ્છાઓ.

જય જગન્નાથ,જય દ્વારકાધીશ

14/07/2026
ભગવાન બુદ્ધ.  101 mm                                     400/-₹Shivam Art,  Anand
14/07/2026

ભગવાન બુદ્ધ. 101 mm
400/-₹

Shivam Art, Anand

ફોટા પરથી પોર્ટ્રેટ બનાવવા માટે સંપર્ક કરો..શિવમ્ આર્ટ,   આણંદ  ગોપાલભાઈ એમ. તડવી મોં - 9924447741
14/07/2026

ફોટા પરથી પોર્ટ્રેટ બનાવવા માટે સંપર્ક કરો..
શિવમ્ આર્ટ, આણંદ
ગોપાલભાઈ એમ. તડવી
મોં - 9924447741

કોઈ નવી વાત નહીં, કોઈ મસાલો નહીં...     બસ દરેક પોસ્ટ માં બાળકો ને કૌશલ્ય ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષે...
12/07/2026

કોઈ નવી વાત નહીં, કોઈ મસાલો નહીં...
બસ દરેક પોસ્ટ માં બાળકો ને કૌશલ્ય ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્રે પ્રોસ્તાહન આપવાની વાત, કયારેક તેજસ્વી તારલાં ના નામે સમ્માનિત કરવાની વાત તો ક્યારેક સિદ્ધી મેળવનાર ને અભિનંદન હોય... ક્યારેય કોઈ રસપ્રદ વાત જ ન હોય.. અને લોકો ને આજે બાવન પકવાન કરતાં ચટપટી પાણીપુરી ના ચટાકા વધુ પસંદ પડે છે, બસ એજ રીતે સમાજ ના શૈક્ષણિક, કૌશલ્ય અને રમત ગમત ક્ષેત્ર કરતાં ચટાકેદાર રાજકીય પોસ્ટ વધુ પસંદ આવે છે.
ખેર, બીજુ તો અમને કાંઈ નથી આવડતું,પરંતુ અમે તડવી સેના ગુજરાત ના માધ્યમ થી કૌશલ્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે અને રમત ગમત ક્ષેત્રે પ્રોસ્તાહન આપતા રહીશું, બાળકો ની લઘુતાગ્રંથિ દુર કરી સક્ષમ બનાવવા ના પ્રયાસ કરતા રહીશું... પોસ્ટ કરતાં રહીશું.... Like-Coment મળે કે ના મળે.
લ.તા:-12 જુલાઈ 2025

12/07/2026

I got over 500 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

11/07/2026
શું તડવી સેના ગુજરાત દ્વારા સન્માનિત તેજસ્વી બાળકો અન્ય બાળકો માટે પ્રેરણાદાયી બની શકે છે ❓શુ ભવિષ્યમાં તડવી સેના ગુજરાત...
09/07/2026

શું તડવી સેના ગુજરાત દ્વારા સન્માનિત તેજસ્વી બાળકો અન્ય બાળકો માટે પ્રેરણાદાયી બની શકે છે ❓
શુ ભવિષ્યમાં તડવી સેના ગુજરાત ના હસ્તે સન્માનિત થનાર તેજસ્વી તારલો આ બાળકો માંથી હોઇ શકે ❓
⚜️ તેજસ્વી તારલાં સમ્માન યાત્રા⚜️
----------------------------------------------

તડવી સેના ગુજરાત આયોજીત                      બાળ કૌશલ્ય દર્શન ના પ્યારા બાળ કલાકાર.(એનીમેશન સ્વરૂપ આપવા બદલ વાલીઓ ની માફ...
08/07/2026

તડવી સેના ગુજરાત આયોજીત
બાળ કૌશલ્ય દર્શન ના પ્યારા બાળ કલાકાર.
(એનીમેશન સ્વરૂપ આપવા બદલ વાલીઓ ની માફી)

હું જાણું છું કેટલાક સપના ખોટા છે અને ઇચ્છાઓ અધૂરી છે,.....                      પણ જીવતા રહેવા માટે કેટલીક             ...
07/07/2026

હું જાણું છું કેટલાક સપના ખોટા છે અને ઇચ્છાઓ અધૂરી છે,.....
પણ જીવતા રહેવા માટે કેટલીક
ગેરસમજ પણ જરૂરી છે.

Address

Anand
388345

Alerts

Be the first to know and let us send you an email when TADVI SENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share