26/04/2026
કર્મરાજ ફાઉન્ડેશન અને શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પિતાની છત્રછાયા ગુમાવનાર અને ધોરણ ૫ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
📍 નોંધ: ચોપડા મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
૯૫૧૨૬ ૫૫૩૨૩ / ૭૪૦૫૪ ૧૬૧૩૬
મહેરબાની કરીને આ માહિતી વધુમાં વધુ શેર કરો જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ મદદ પહોંચી શકે.
(ફક્ત આણંદ જિલ્લા માટે )