IndiMac Foundation

IndiMac Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IndiMac Foundation, Nonprofit Organization, 3rd Floor, Krishna Yashvi Complex, Near New Bus-Stand, Anand.

CSR initiative of IHPL | Preventive Healthcare for Communities
Empowering Senior Citizens with Health, Dignity & Care
Second Innings of Life | Comfortable Healthcare at Home
Free Camps | Wellness Awareness | Community Impact.

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા ઇન્ડિમેક હેલ્થકેરના સહયોગથી પાટીદાર વાડી - લાંભવેલ ખાતે સિનિયર સિટીઝન હેલ્થ & સેફ્ટી...
09/06/2025

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા ઇન્ડિમેક હેલ્થકેરના સહયોગથી પાટીદાર વાડી - લાંભવેલ ખાતે સિનિયર સિટીઝન હેલ્થ & સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

શ્રી ઇન્દ્રાવતીપુરી જનકલ્યાણ ટ્રસ્ટ - અડાસ ખાતે આઇકેર લેબોરેટરી અને ઇન્ડીમેક હેલ્થકેર, આણંદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મ...
14/04/2025

શ્રી ઇન્દ્રાવતીપુરી જનકલ્યાણ ટ્રસ્ટ - અડાસ ખાતે આઇકેર લેબોરેટરી અને ઇન્ડીમેક હેલ્થકેર, આણંદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

શ્રી ઇન્દ્રાવતીપુરી જનકલ્યાણ ટ્રસ્ટ - અડાસ તથા આઈકેર લેબોરેટરી અને ઇન્ડીમેક હેલ્થકેર, આણંદના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાળુઓ માટે નિ:શુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર - અડાસ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં 70 જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. જેમાં BP, સુગર, BMI, હૃદયના ધબકારાની તપાસ કરવામાં આવી હતી, અને જનરલ ફિઝિશિયન અને ફિઝિયોથેરાપી ડોક્ટર દ્વારા સ્વાસ્થ્ય અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આઈકેર લેબોરેટોરી દ્વારા થાઇરોડના રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના મહંતશ્રી નરેન્દ્રદાસ મહારાજ, ડૉ. અજય કોઠિયાલા (અપરા હોસ્પિટલ, આણંદ), ડૉ. પરેશ દવે (ઋતુ જનરલ હોસ્પિટલ,આણંદ) તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ કેમ્પનું સંચાલન ઇન્ડીમેક હેલ્થકેરની CSR ટીમ તથા આઈકેર લેબોરેટોરી ના ડૉ. સતીશ ગોહેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.

પુનિત ક્રોસ દેવાલય - કઠલાલ ખાતે ઇન્ડિમેક Foundation સહયોગથી હેલ્થબુથની સેવા આપી.
14/04/2025

પુનિત ક્રોસ દેવાલય - કઠલાલ ખાતે ઇન્ડિમેક Foundation સહયોગથી હેલ્થબુથની સેવા આપી.

માઁ મરિયમ દેવાલય - ચાવડાપુરા ખાતે ઇન્ડિમેક Foundation, સહયોગથી હેલ્થબુથની સેવા આપી.
14/04/2025

માઁ મરિયમ દેવાલય - ચાવડાપુરા ખાતે ઇન્ડિમેક Foundation, સહયોગથી હેલ્થબુથની સેવા આપી.

જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ કૃષ્ણાશ્રય આશ્રમ - મહેળાવ દ્વારા ઇન્ડિમેક હેલ્થકેરના સહયોગથી સિનિયર સિટીઝન હેલ્થ & સેફ્ટી અવેર...
14/04/2025

જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ કૃષ્ણાશ્રય આશ્રમ - મહેળાવ દ્વારા ઇન્ડિમેક હેલ્થકેરના સહયોગથી સિનિયર સિટીઝન હેલ્થ & સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

આનંદધામ વૃદ્ધા આશ્રમ - લાંભવેલ ખાતે ઇન્ડિમેક હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન હેલ્થ & સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ ય...
14/04/2025

આનંદધામ વૃદ્ધા આશ્રમ - લાંભવેલ ખાતે ઇન્ડિમેક હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન હેલ્થ & સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

Address

3rd Floor, Krishna Yashvi Complex, Near New Bus-Stand
Anand
388001

Telephone

+919737665577

Alerts

Be the first to know and let us send you an email when IndiMac Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to IndiMac Foundation:

Share