02/06/2026
📢 *અમરેલી ની જનતા ની આતુરતા ના અંત*
રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા રાહત દરે ચોપડા આવી ગયેલા છે 🥳🥳
📚 ઉચ્ચ ગુણવત્તાના ચોપડા
✨ વિશેષતાઓ:
🔹 54 GSM પ્રીમિયમ કાગળ
🔹 164 પેજ
🔹 સુંદર અને મજબૂત કવર
🔹 એક એક ડઝન પ્લાસ્ટિક પેકિંગ
💵 માત્ર ₹350 માં ઉપલબ્ધ
📍 ઉપલબ્ધ સ્થળો:
• શ્રીજી મેડિકલ સ્ટોર – લાઠી રોડ
• દિક્ષા કેમિકલ્સ – લાઇબ્રેરી રોડ
• બ્લુ બુદ્ધા – સ્ટેશન રોડ
• ચિંતન જ્વેલર્સ – ટાવર રોડ
• પટેલ સોઈગ – શાકમાર્કેટ પાસે
⏳ સ્ટોક મર્યાદિત છે – આજે જ મેળવો!