દાડમા ગ્રામ પંચાયત

દાડમા ગ્રામ પંચાયત 🇮🇳 દાડમા ગ્રામ પંચાયતની કામગીરી, શૈક્ષણિક, સામાજિક તથા પ્રજાલક્ષી પ્રવૃત્તિઓ વિશે નિયમિત માહિતી મેળવવા માટેનું ઉત્તમ સરનામું.

આજ રોજ  #પુતળીયા દાડમાં  ગામે  #કન્યા  #કેળવણી અને  #શાળા  #પ્રવેશોત્સવ  #2025 અંતર્ગત આંગણવાડી તથા ધોરણ 1 ના બાળકોને શા...
08/07/2025

આજ રોજ #પુતળીયા દાડમાં ગામે #કન્યા #કેળવણી અને #શાળા #પ્રવેશોત્સવ #2025 અંતર્ગત આંગણવાડી તથા ધોરણ 1 ના બાળકોને શાળામાં દાખલ કરાવ્યા....શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રણેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં શાળાઓમાં #“શત પ્રતિશત” # પ્રવેશ એ આપણું લક્ષ્ય રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રારંભથીજ તેમના તરફ પૂરતું ધ્યાન, વિદ્યાર્થીઓને મમતાભર્યું માર્ગદર્શન અને સંસ્કાર પીરસવાના શિક્ષક ગણ દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજના દિવસે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ...
આ પ્રસંગે તથા ગ્રામ જનો હાજર રહ્યાં
આ અવસરે "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ શાળાના આંગણમાં વૃક્ષારોપણ કર્યું.
DATE28/06/2025

Address

Dadma
Amreli
365535

Website

Alerts

Be the first to know and let us send you an email when દાડમા ગ્રામ પંચાયત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share