Share & Care Amreli

Share & Care Amreli સમાજ ના અતિ પછાત..છેવાડા ના વ્યક્તિ ઓ સુધી સેવા પહોચાડવી એટલે શેર & કેર અમરેલી

04/03/2026
વંદે માતરમ્ મિત્રો,દિપાવલી ઉમંગ, ઉત્સાહ અને ઉજાસનું પર્વ. શેર & કેર પરિવાર મૂળભૂત રીતે આ ભાવનાને વરેલો અને વળગેલો પરિવાર...
19/10/2025

વંદે માતરમ્ મિત્રો,
દિપાવલી ઉમંગ, ઉત્સાહ અને ઉજાસનું પર્વ. શેર & કેર પરિવાર મૂળભૂત રીતે આ ભાવનાને વરેલો અને વળગેલો પરિવાર. ઉમંગ, ઉત્સાહ, અને ઉજાશને " શેર " કરવાનો અને સમાજના છેવાડાના વ્યક્તિઓની " કેર" કરવાની. આવતી કાલે દીપાવલીના પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ સ્લમ વિસ્તારના બાળકો માટે શેર & કેર પરિવાર દ્વારા મીઠાઈ ફરસાણ તથા ફટાકડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તો પરિવારના દરેક મિત્રોએ જણાવેલ સમયે અનુકૂળતા મુજબ હાજરી આપી આ બાળકોના ચહેરાની ખુશી જોવા અને સામીલ થવા અનુગ્રહ છે. વંદે માતરમ્.
શુભ દિપાવલી
નૂતન વર્ષાભિનંદન.

૧૦ માં વર્ષ પ્રવેશ એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
02/10/2025

૧૦ માં વર્ષ પ્રવેશ એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Address

A One Complex Hari Road Amreli
Amreli
365601

Telephone

+919427261185

Website

Alerts

Be the first to know and let us send you an email when Share & Care Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Share & Care Amreli:

Share