ABVP Amreli

ABVP Amreli Official Page of ABVP Amreli - The World's Largest Student Organization

  અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78 માં સ્થાપના દિવસ નિમિતે   જિલ્લા દ્વારા અમરેલી નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી....
09/07/2026

અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78 માં સ્થાપના દિવસ નિમિતે જિલ્લા દ્વારા અમરેલી નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રદેશ સહમંત્રી ઋત્વિકભાઈ ભીલા તેમજ ભાવનગર વિભાગ સંયોજક શ્રી ભીષ્મભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યાં



  દ્વારા જિલ્લા સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રદેશ સહમંત્રી શ્રી જયદીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યાં.
18/02/2026

દ્વારા જિલ્લા સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં પ્રદેશ સહમંત્રી શ્રી જયદીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યાં.

17/01/2026

દ્વારા વિદ્યાસભા કેમ્પસમાં આવેલી BCA કોલેજ દ્વારા આયોજિત પ્રવાસમાં, શિક્ષક દ્વારા બહેનોની છેડતીના બનાવને લઈને આંદોલન કરવામાં આવ્યું.

  દ્વારા વિદ્યાસભા કેમ્પસમાં આવેલી BCA કોલેજ દ્વારા આયોજિત પ્રવાસમાં, શિક્ષક દ્વારા બહેનોની છેડતીના બનાવને લઈને આંદોલન ક...
17/01/2026

દ્વારા વિદ્યાસભા કેમ્પસમાં આવેલી BCA કોલેજ દ્વારા આયોજિત પ્રવાસમાં, શિક્ષક દ્વારા બહેનોની છેડતીના બનાવને લઈને આંદોલન કરવામાં આવ્યું.

અખિલ ભારતીય વિધાર્થી પરીષદ અમરેલી દ્વારા ઉગ્ર રજૂવાત કરવામાં આવી.ગજેરા કેમ્પસ સંચાલિત BCA કોલેજ ના શૈક્ષણિક પ્રવાસ દરમિય...
14/01/2026

અખિલ ભારતીય વિધાર્થી પરીષદ અમરેલી દ્વારા ઉગ્ર રજૂવાત કરવામાં આવી.ગજેરા કેમ્પસ સંચાલિત BCA કોલેજ ના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન કેમ્પસ ના નિયામક એવા ડૉ.ગીરીશ ભીમાણી દ્વારા કોલેજ ની કેટલીક વિદ્યાર્થીનીઓ ની છેડતી તેમજ અડપલા કરવામાં આવ્યા આ વિષય ને લઈ ને ABVP એ ઉગ્ર રજુઆત કરી ટ્રસ્ટી મંડળ ને આવેદન અપી ને તેને કૉલેજ માંથી ત્વરિત ધોરણે ટ્રસ્ટી મંડળ દ્વારા ABVP ની રજૂવાત ને સ્વીકારીને તુરંત હકાલપટ્ટી કરી ને બરખાસ્ત કરવામાં આવ્યો...

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી અને   નિમિત્તે અમરેલીમાં માં વકૃત્વ સ્પર્ધાનું અને વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું, જેમા...
13/01/2026

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી અને નિમિત્તે અમરેલીમાં માં વકૃત્વ સ્પર્ધાનું અને વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ઇન્ડીજિનિયસ સંયોજક શ્રી વિશ્વમભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા..

Address

Amreli

Alerts

Be the first to know and let us send you an email when ABVP Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Amreli:

Shortcuts

Share