10/08/2026
જીયાંશ જયદિપભાઈ વિઠલાણી ના જન્મ દિવસ નિમિત્તે શ્રી જયદિપભાઈ વિઠલાણી (અમરેલી)* તરફ થી તા. 10-08-2026 ના રોજ સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમ માં તપસ્વીઓ તથા સ્ટાફ સહિત ને સાંજે નાસ્તામાં 5 કિલો મોળી પાપડી ખવડાવામાં આવેલ.
સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી, સંસ્થા ની પ્રગતિ અંગે *સારહિ તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા - પ્રમુખ શ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહિ પરિવાર ને શુભકામનાઓ પાઠવી હતી*.
સારહિ પરિવાર વતી, વિઠલાણી પરિવાર નો હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ.
Sarhi Tapovan Ashram Mukesh Sanghani Suresh Shekhva Jayraj Rathod Jayraj Rathod Manoj Joshi