08/03/2025
Women's day celebration Amreli ....
નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમરેલી ખાતે ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી દરેક મેમ્બર્સ ઉપસ્થિતિ જોવા મળી સાંસ્કૃતિ કાર્યક્રમ ની સાથે માર્ગદર્શન સહિત તમામ સરકારી યોજના મહિલાઓ માટે નારી સ્વાભિમાન નારી શક્તિ ને સુંદર પ્લેટફોર્મ આપવા માં આવ્યું હતું