Shahin Tuition Classes

Shahin Tuition Classes Shahin foundation is a Non-Profit Organization which provide educational coaching to students from poor localities in Ahmedabad.

સી.એ. ફાઉન્ડેશન બેચ - જાન્યુઆરી 2026 *નવો અવસર તમારા ભવિષ્ય માટે!*શામા સેન્ટર ઓફ એક્સિલન્સ, જે કે શાહ ક્લાસિસ, શાહિન ફાઉ...
11/03/2025

સી.એ. ફાઉન્ડેશન બેચ - જાન્યુઆરી 2026
*નવો અવસર તમારા ભવિષ્ય માટે!*

શામા સેન્ટર ઓફ એક્સિલન્સ, જે કે શાહ ક્લાસિસ, શાહિન ફાઉન્ડેશન અને સી.એ. કરીમ લાખાણી ના સહયોગથી, જાન્યુઆરી 2026 માટે સી.એ. ફાઉન્ડેશનની નવી બેચ શરૂ થઈ રહી છે. એપ્રિલ 2025 થી શરૂ થનારી આ બેચમા *તમામ વિદ્યાર્થીઓ માટે ફી માં 50% સુધીની છૂટ મળશે.*

વર્ગની મુખ્ય લાક્ષણિકતાઓ:
✅ વાજબી ફી માળખું
✅ સ્માર્ટ એસી ક્લાસરૂમ
✅ સેન્ટ્રલ સાઉન્ડ સિસ્ટમ
✅ વાય-ફાય સુવિધા
✅ શૈક્ષણિક સામગ્રી
✅ નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટી
✅ શ્રેષ્ઠ અભ્યાસ આયોજક
✅ પરીક્ષા શ્રેણી
✅ વ્યક્તિગત ધ્યાન

એડમિશન માટે તુરંત અમારી સાથે સંપર્ક કરો:
📍 ચોથો માળ, અલ-મુકામ, વરખવાલા પાર્ટી પ્લોટ સામે,વિશાલા સર્કલ, જુહાપુરા, અમદાવાદ
📱 +91 87358 19787

📍 શમા કેમ્પસ, પીર કમાલ મસ્જીદ પાસે,બી.આર.ટી.એસ. રોડ, દાણીલીમડા, અમદાવાદ
📱 +91 9054919636

તમારું ભવિષ્ય સુરક્ષિત અને સફળ બનાવવા આજેજ સીટ બુક કરો!

શાહીન ફાઉન્ડેશન TRUST REG. NO. E/21519/AHMEDABADતમારી જકાત મદદ કરી શકે છેબાળકોને યોગ્ય શિક્ષણ મેળવવા માટે.શાહીન ફાઉન્ડેશ...
26/02/2025

શાહીન ફાઉન્ડેશન
TRUST REG. NO. E/21519/AHMEDABAD
તમારી જકાત મદદ કરી શકે છે
બાળકોને યોગ્ય શિક્ષણ મેળવવા માટે.
શાહીન ફાઉન્ડેશન જરૂરિયાત મંદ બાળકોના શિક્ષણ માટે કાર્ય કરે છે.
અમારી પાસે ધોરણ 8 થી M.COM., ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ, મેડિકલ, LL.B., C.A., BCA, MSW જેવા વિદ્યાર્થીઓ છે. અમે અહીં તેમને શિક્ષણ અને તેના દ્વારા વધુ સારો સમાજ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
📌 PAYTM / G-PAY / BHIM UPI: 9426171274

📌 BANK NAME: YES BANK
📌 A/C NAME: SHAHIN FOUNDATION
📌 A/C NO: 021588700000054
📌 IFSC CODE: YESB0000215

📌 જો તમે શાહીન ફાઉન્ડેશનને દાન આપો છો, તો તમને આવકવેરા અધિનિયમ, 1961ના 80G હેઠળ આવકવેરામાં કપાત મળશે.
📞 Contact: +91 9978054466
📧 Email: [email protected]
🌍 Website: www.shahin.foundation
ગરીબ વિદ્યાર્થીઓ માટે પુસ્તકો, નોટબૂક્સ, અને સ્ટડી મટિરિયલ ઉપલબ્ધ.
અનાથ અને વંચિત બાળકો માટે વિશેષ શિક્ષણ.
તમારી જકાત અને દાનથી, એક ગરીબ વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.

આધાર કાર્ડ કેમ્પ..., આધાર કાર્ડ કેમ્પ!!!શાહીન ફાઉન્ડેશન દ્વારા પોસ્ટલ વિભાગના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓમા  માટે કેમ્પન...
10/11/2024

આધાર કાર્ડ કેમ્પ...,
આધાર કાર્ડ કેમ્પ!!!
શાહીન ફાઉન્ડેશન દ્વારા પોસ્ટલ વિભાગના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓમા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
ઉપલબ્ધ સેવાઓ:
1. આધાર કાર્ડ બનાવવામાં અને અપડેટ કરવામાં આવશે.
*18 વર્ષથી ઓછા વયના બાળકો/વ્યક્તિ માટે આધાર બનાવવામાં આવશે
*તમામ ઉંમરના વ્યક્તિઓના આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને મોબાઇલ નંબર, બાયોમેટ્રિક વિગતો, સરનામું, વગેરે અપડેટ કરી આપવામાં આવશે.
3. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB):
રૂ.200 ની શરૂઆતની જમા સાથે ખાતું ખોલવું, જેમાં મફત પાસબુક, એ.ટી.એમ. કાર્ડ અને IPPB મોબાઇલ એપ રજીસ્ટ્રેશન સહીત વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે.
4. વિવિધ સરકારી યોજનાઓ:
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાહેર પ્રાવિધાન ફંડ (PPF), અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ માટે માહિતી અને સહાય.
5. અન્ય સેવાઓ:
બચત ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ વીમા અને જીવન સુરક્ષાના માટે પોસ્ટલ લાઇફ ઇનશ્યોરન્સ.
તારીખ: ૧૧,૧૨, ૧૩ અને ૧૪ નવેમ્બર, ૨૦૨૪
સમય: સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી
સંપર્ક કરો.+ ૯૧ ૯૯૭૮૦ ૫૪૪૬૬
સ્થળ: શાહીન ફાઉન્ડેશન, કુરેશ મસ્જિદ ની સામે, દાણીલીમડા ચાર રસ્તા, દાણીલીમડા, અમદાવાદ.૨૮

23/09/2022
Hello Pretty Women, Menstrual cycle is the most natural part of women's life but most of time, we neglect the health iss...
13/08/2022

Hello Pretty Women,

Menstrual cycle is the most natural part of women's life but most of time, we neglect the health issues, and checkups related this due to its being intimate subject and aren't encouraged enough to talk about it.
And to discuss, health problems related the same SEHAT FOR WOMEN has organised a GYNAECOLOGY CAMP AND SEMINAR where you can have free consultation and information about the health problems you are facing.
So kindly spread the massage and join us on
14th, August, 2022 on Sunday from 10:00 AM to 1:00 PM .
Thanking you

For Donation please contact 9978054466
21/07/2022

For Donation please contact 9978054466

08/07/2022

Congratulation
Shahin Foundation student RANGREJ MEHFOOZ AHMED MOHMMAD HUSSAIN
has been selected in Gujarat Police as a constable. We wish he will success and growth in the upcoming years.

Hello Ladies, Our eyes are most vital organ, that allow us to see and experience the world. But nowdays, digitalization ...
01/07/2022

Hello Ladies,

Our eyes are most vital organ, that allow us to see and experience the world.
But nowdays, digitalization has increased our screen timing, and our eyes get tired soon than we realise, and creates vision problems at early stage of our lives.
Looking at the problem, SEHAT for women has organized a seminar on "Importance of our eyes health" By Mahenoor memon (Bachelors of optometry). Which will be followed by FREE EYES CHECK UP CAMP FOR WOMEN.
Kindly spread the massage in your group and join us on
3rd, July, 2022, sunday from 11:00 AM to 2:00 PM.
We are looking forward to your presence in the seminar and eyes check up camp.
Thank you.

-SEHAT FOR WOMEN (Shahin foundation ensures health and therapy)

Address

Unity Petroleum, Nr. Chandola Lake
Ahmedabad
380028

Telephone

9727394041

Website

Alerts

Be the first to know and let us send you an email when Shahin Tuition Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share