Lala Jaga Foundation

Lala Jaga Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lala Jaga Foundation, Non-Governmental Organization (NGO), E 304, Sumel 7, Soni ni Chali, Odhav, Ahmedabad.

"At Lala Jaga Foundation, we believe “Service to Society is Service to God.”
"સેવા, એકતા, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ દ્વારા સમાજનો વિકાસ"
🌱 Working for Education, Health, Women Empowerment, Unity & Growth.

લાલા જાગા ફાઉન્ડેશન માં સમાજ ના એક યુવાનો જન્મદિન પ્રસંગે 1001/- નું દાન કરી સમાજસેવા ની નવી મિસાલ આપી છે.આપ પણ આવા નાના...
03/09/2025

લાલા જાગા ફાઉન્ડેશન માં સમાજ ના એક યુવાનો જન્મદિન પ્રસંગે 1001/- નું દાન કરી સમાજસેવા ની નવી મિસાલ આપી છે.

આપ પણ આવા નાના મોટા સુખનાં પ્રસંગે લાલા જાગા ફાઉન્ડેશન માં પોતાનો ફાળો આપી શકો છો.

લાલા જાગા ફાઉન્ડેશનને આપેલ દાન (Donations) Section 80G of Income Tax Act હેઠળ આવરી લેવાયેલ છે.
➡️ એટલે કે, ફાઉન્ડેશનને આપેલ દાન પર તમારે ઇન્કમટેક્સમાં રિબેટ (કાપણી) મળવા પાત્ર છે.
➡️ દરેક દાતાને સત્તાવાર રસીદ આપવામાં આવશે.
Trust Name: LALA JAGA FOUNDATION
Account number: 10239879733
IFSC Code: IDFB0040333
Bank name: IDFC FIRST
Branch: Ahmedabad - Ashramroad Branch

QR scanner નીચે આપેલ છે.

03/09/2025

📌 લાલા જાગા ફાઉન્ડેશન વિશે માહિતી
ફાઉન્ડેશન નો હેતુ: શિક્ષણ | એકતા | સહકાર

લાલા જાગા ફાઉન્ડેશન મોચી સમાજના સર્વાંગી વિકાસ અને સમાજસેવા માટે પ્રતિબદ્ધ એક અગ્રણી સંસ્થા છે.
આ સંસ્થાનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનો પ્રચાર, સમાજમાં એકતાનું મજબૂતિકરણ અને સહકારની ભાવના વધારવી છે.

📖 શિક્ષણ: સમાજના યુવક-યુવતીઓને શિક્ષણમાં આગળ વધારવા માટે માર્ગદર્શન, કેરિયર કાઉન્સેલિંગ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સહાય.
🤝 એકતા: સમાજના તમામ વર્ગો અને પેઢીઓને એકતા સાથે જોડવા માટે મીટિંગ્સ, સભાઓ અને સામાજિક કાર્યક્રમો.
🌱 સહકાર: આરોગ્ય, પર્યાવરણ, રોજગારી અને સામાજિક upliftment માટે સામૂહિક સહકારથી વિવિધ સેવાકીય કેમ્પો અને પ્રોજેક્ટો.

💡 તાજેતરમાં ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ અને આંખોની તપાસ કેમ્પ, આધાર કાર્ડ કેમ્પ અને ફ્રી છોડ વિતરણ જેવા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા, જેમાં ૫૦૦થી વધુ લોકો લાભાન્વિત થયા.

📌અંતિમ ધ્યેય:
લાલા જાગા ફાઉન્ડેશનનું સ્વપ્ન છે કે મોચી સમાજમાં શિક્ષણ અને એકતાનો દીપ પ્રગટાવી સમાજના દરેક વ્યક્તિને પ્રગતિ તરફ દોરી જઈએ.

27/08/2025

✨ "લાલા જાગા ફાઉન્ડેશન ખાસ આપના માટે લાવી રહ્યું છે..."

📌 "આધાર કાર્ડ સુધારા કેમ્પ (ફક્ત ભણતા બાળકો માટે જ)" 5 વર્ષ થી 17 વર્ષ ના વિદ્યાર્થીઓ માટે જ આ આધાર કેમ્પ રાખેલ છે.
📌 "ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પ"
📌 "ફ્રી આંખોની તપાસ કેમ્પ"
📌 "વૃક્ષારોપણ માટે ફ્રી છોડનું વિતરણ"

📅 તારીખ: 31 ઑગસ્ટ 2025, રવિવાર
⏰ સમય: સવારના 9 થી 12 વાગ્યા સુધી
📍 સ્થળ: ખોડિયારનગર મોચી સમાજની વાડી, અમદાવાદ

🤝 "આસપાસના રહેવાશી અને સમાજના મિત્રો…"
💐 "આ કેમ્પનો મહત્તમ લાભ જરૂરથી લો!"

"લાલા જાગા ફાઉન્ડેશન અને હિન્દુ મોચી યુથ ક્લબ તરફથી બધા ને ખાસ આમંત્રણ છે, જરૂર થી પધારશો"
💐 "જય લાલા બાપા – જય જાગા સ્વામી"

નોંધ: આ આધાર કાર્ડ કેમ્પ માટે ભણતા વિધાર્થી જ માટે છે. 5 વર્ષ થી 17 વર્ષ ના બાળકો માટે ખાસ આ કેમ્પ છે. આધાર કાર્ડ ના સુધારા માટે સરકારી પૈસા ભરવાના રહેશે.

























Address

E 304, Sumel 7, Soni Ni Chali, Odhav
Ahmedabad
380023

Opening Hours

Monday 11am - 7pm
Tuesday 11am - 7pm
Wednesday 11am - 7pm
Thursday 11am - 7pm
Friday 11am - 7pm
Saturday 11am - 7pm
Sunday 11am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Lala Jaga Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share