Unjha Taluka Yuva Sangathan

Unjha Taluka Yuva Sangathan સેવા-સહકાર-સંગઠન 🌺વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન🌺

29/06/2026

આજે જ VUF Business Network App ડાઉનલોડ કરી આપણા સમાજની વેપારી શક્તિને ડિજિટલ બનાવો

લીંક ક્લિક કરીને મોબાઈલ એપ ડાઉનલોડ કરો - અથવા અપડેટ કરો https://www.vuf.org/business-network-app

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન — સેવા, સહાય અને સંવેદનાએક એપ, અનેક લાભ — મેડિકલ ખર્ચમાં રાહતસમાજના જરૂરિયાતમંદ પરિવારોને મેડિકલ બ...
27/06/2026

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન — સેવા, સહાય અને સંવેદના
એક એપ, અનેક લાભ — મેડિકલ ખર્ચમાં રાહત

સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મેડિકલ બિલમાં રાહત મળે તે હેતુથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સેવાભાવી ડૉક્ટર્સ અને હોસ્પિટલોના સહયોગથી આ સેવા શરૂ કરવામાં આવી છે, જેથી મુશ્કેલીના સમયમાં પરિવારોને મેડિકલ ખર્ચમાં સહાય અને મજબૂત સહારો મળી રહે.
આ લાભ મેળવવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:

* લીંક ક્લિક કરીને VUF – Vishv Umiya Foundation” મોબાઇલ એપ ડાઉનલોડ કરો https://www.vuf.org/vuf-app (Link in Bio)
* એપમાં લૉગિન કરી તમારી પ્રોફાઇલ સંપૂર્ણ રીતે ભરો
* “Benefits Registration” પર ક્લિક કરો
* હોસ્પિટલ લિસ્ટ પર ક્લિક કરી જરૂરી સર્વિસ પસંદ કરો
* એપમાં સમાજના સેવાભાવી ડૉક્ટર્સ દ્વારા નક્કી કરાયેલ ડિસ્કાઉન્ટ (%) દર્શાવવામાં આવશે
* સંસ્થા દ્વારા રીક્વેસ્ટ મંજૂર થયા બાદ એપમાં OTP દર્શાવવામાં આવશે
* હોસ્પિટલમાં બિલિંગ સમયે આ OTP બતાવવાનો રહેશે

નોંધ:
* એપ મારફતે આપ માત્ર આપના અને આપના પરિવાર માટે જ એપ્લાય કરી શકશો
* પરિવારના સભ્યોને મોબાઈલ એપમાં એડ કરવાના રહેશે
* એપ્લિકેશનનું સ્ટેટસ “Benefits Registration” વિભાગમાં જોઈ શકાશે

જય ઉમિયા માતાજી

ઉમા શિક્ષણ સહાય યોજના(ઉચ્ચ શિક્ષણ પ્રવેશ માટે 2026-27)સમાજના જરૂરિયાતમંદ પરિવારોને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાના ઉદેશ્ય સાથ...
03/05/2026

ઉમા શિક્ષણ સહાય યોજના
(ઉચ્ચ શિક્ષણ પ્રવેશ માટે 2026-27)

સમાજના જરૂરિયાતમંદ પરિવારોને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે સંસ્થા દ્વારા ઉમા શિક્ષણ સહાય યોજના શરુ કરેલ છે. જેમાં વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના સહયોગથી આ પ્રયાસ એક પ્રેરણાદાયી મિશાલ રૂપે વિકસ્યો છે, જેના દ્વારા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અને સામાજિક પ્લેટફોર્મ મળી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત, સમાજના આર્થિક રીતે નબળા પરિવારો જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા કે સંગઠનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને પોતાના દીકરા-દીકરીઓના અભ્યાસ માટે ઉમા શિક્ષણ સહાય ઈચ્છે છે, તેવા વિદ્યાર્થીઓ નીચે મુજબ અરજી કરી શકે છે.

📝 કઈ રીતે એપ્લાય કરવું?
* આપેલી લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરો : https://www.vuf.org/publications
- ફોર્મ સંપૂર્ણ રીતે ભરો
- જરૂરી ડોક્યુમેન્ટની નકલ જોડો
- ફોર્મ સાથે આપેલ ભલામણ પત્ર તેમાં આપેલ સુચના મુજબ ભરીને આપવું ફરજીયાત છે
- ધો - 10 કે 12 ના રીઝલ્ટની માર્કશીટ સાથે જ ફોર્મ લેવાશે.

🕒 પુછપરછ સમય : સોમ થી શનિ, સવારે 11 થી બપોરે 2 સુધી
📍 સ્થળ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ
📅 અંતિમ તારીખ: 22 મે 2026, બપોર 2 સુધી

16/04/2026

શૂટિંગ વૉલીબૉલ ટુર્નામેન્ટ @મહેસાણા

14/04/2026

જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા(504ft) ભવ્ય મંદિરના નિર્માણ અર્થે સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર. પી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ ઈંટદાન અભિયાન અંતર્ગત “મારી ઈંટ – મા ના મંદિરે, મારું ઈંટદાન મા ના ચરણોમાં” આ ભાવ સાથે ઈંટદાન કરીને આપણે સૌ સનાતની આ દિવ્ય કાર્યના સહભાગી બનીએ ઇંટદાન કરવા માટે નીચેની લિંક ક્લિક કરો :

India(Rs.)

https://www.vuf.org/donation/brick (Link in Bio)

USA(USD)

https://usa.vuf.org/donation/brick (DM for Link)
વધુ માહિતી માટે સંપર્ક 72020 80333 અથવા રૂબરૂ વિશ્વ ઉમિયાધામ, જાસપુર અમદાવાદ કાર્યાલયની મુલાકાત લો

અન્ય બ્રાંચ : પૂર્વ અમદાવાદ, મહેસાણા, વડોદરા, સુરત.

www.vuf.org |

[email protected]

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF) - ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ📚 TAT (Secondary) & TAT (Higher Secondary) ઓનલાઇન લાઈવ કોચિ...
11/03/2026

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF) - ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ

📚 TAT (Secondary) & TAT (Higher Secondary) ઓનલાઇન લાઈવ કોચિંગ બેચ 📚

સરકારી શિક્ષક (ધોરણ 9 થી 12) બનવાનું સપનું હવે થશે સાકાર! ઘરે બેઠા સંપૂર્ણ અને સચોટ તૈયારી માટે આજે જ જોડાવો.

*✨ બેચની વિશેષતાઓ:*

*💻 લાઈવ કોચિંગ :* નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ.
*📖 ડિજિટલ મટીરીયલ :* અભ્યાસ માટે E-Copy (PDF) ની સુવિધા.
*📝 ટેસ્ટ સિરીઝ :* તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટે ખાસ ટેસ્ટ.
*🎯 વિભાગ-1:* સંપૂર્ણ 100 માર્ક્સનું સચોટ માર્ગદર્શન.

*🚀 કેવી રીતે જોડાવું? (Step-by-Step)*

1️⃣ નોંધણી માટે ફોર્મ ભરો: નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી તમારી વિગતો ભરો:
🔗 રજીસ્ટ્રેશન ફોર્મ લિન્ક : https://forms.gle/ABUZrf1AxviKBE1w5
2️⃣ એપ્લિકેશન ડાઉનલોડ કરો: Playstore પરથી VUFICS એપ ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો:
📲 VUFICS App ડાઉનલોડ લિન્ક : https://play.google.com/store/apps/details?id=com.zwobzp.qsuodq&pcampaignid=web_share

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 72020 80202
*વિશેષ નોંધ:* પાટીદાર વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ મેળવવા અથવા વધુ વિગતો માટે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

Address

Vishv Umiyadham. Opp. Vaishnodevi Temple, Sarkhej/Gandhinagar Highway, Village Jaspur
Ahmedabad
382721,GUJARAT

Alerts

Be the first to know and let us send you an email when Unjha Taluka Yuva Sangathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share