Botad Sthnakvasi Jain Sampradai & Sangh Guru Sevagroup 9426563648

Botad Sthnakvasi Jain Sampradai & Sangh Guru Sevagroup 9426563648 BOTAD STHNAKVASI JAIN SANGH & SAMPRADAI
SEVA GROUP
MANAGE BY
ARIHANT KERUL BARBHAYA JAIN CGROAD NAVRANGPURA
994265 63648

MANAGE BY ARIHANT KERUL BARBHAYA JAIN. JOCKEY LEVIS MONTACARLO SWEET DREAMS FACTORY OUTLET CG ROAD NAVRANGPURA BRANCH AHMEDABAD GUJARAT.9426563648
7878066765
7878066760 HOSIERY READY MATE HOLSALE SUPPLIES

*જય જિનેન્દ્ર**પરમ પૂજ્ય વિરતિબાઈ મહાસતીજી આદિ ઠાણા-૩ આજરોજ જોરાવરનગર પધારેલ છે.* *હમણાં ત્યાં થોડો સમય રોકાવાના ભાવ રાખ...
18/04/2026

*જય જિનેન્દ્ર*
*પરમ પૂજ્ય વિરતિબાઈ મહાસતીજી આદિ ઠાણા-૩ આજરોજ જોરાવરનગર પધારેલ છે.*
*હમણાં ત્યાં થોડો સમય રોકાવાના ભાવ રાખે છે.*
*દરેકે દર્શન વંદનનો લાભ લેવા વિનંતી.*
🙏🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Msg courtesy ARIHANT KERUL BARBHAYA JAIN 9426563648
JOCKEY LEVIES MONTACARLO STORE CGROAD NAVRANGPURA AHMEDABAD

🙏 જય જિનેન્દ્ર 🙏

ARIHANTCGROAD
AHMEDABAD
JOCKEY LEVIES STORE
9426563648
KERUL BARBHAYA JAIN

Link message આપના દરેક જૈન ગ્રુપોમાં આ લીંક message મોકલી દેવો.

🌺🌷🌺🌷🌺🌷

Share in your family
Friends
relative all
Hindu and
jain invited free

BOTAD STHNAKVASI JAIN SANGH & SAMPRADAI OFFECIAL CHANNEL 9426563648/ 7878066765 /7878066760
Guruji seva group Powered by Arihant Kerul BARBHAYA Jain Cgroad Ahmedabad Gujarat 9426563648

⏺️1️⃣ st link

https://t.me/BOTADSTHNAKVASIJAIN9426563648

And

⏺️2️⃣
nd link

https://www.facebook.com/Botad-Sthnakvasi-Jain-Sampradai-Sangh-Guru-Sevagroup-9426563648-707503212747914/

Msg by ARIHANT KERUL BARBHAYA JAIN CGROAD AHMEDABAD
942 65 63 64 8

⏺️3️⃣rd link

BOTAD🆓 STHNAKVASI JAIN SANGH & SAMPRADAY OFFECIAL GURUSEVA GROUP 9426563648/ 7878066765 /7878066760

https://t.me/BOTADSAMPRADAIANDSANGH9426563648

यह ग्रुप हमारे गुजराती जैन समाज का ग्रुप है जहां पर गुरुदेव की व्याख्यान वाणी स्तवन और उनका बिहार की थोड़ी बहुत जानकारी आपको मिलेगी आप अपने भाई भाइयों को और उनके परिवार को जोड़कर हमारे साथ जुड़े हमें भी सेवा का मौका देवें।

इसमें सिर्फ आप ऐड हो पाएंगे मैसेज नहीं कर पाएंगे

⏺️4️⃣
Main group
Arihañt stavan

ARIHANT🆓STAVAN🆓VYAKHYAN🆓GURUSEVA🆓TYAG🆓 BUSINESS🆓JAIN NEWS🆓JAINAM JAYTI SASHNAM🆓STHNAKVASI🆓DERAVASI🆓DIGAMBER🆓PRAVACHAN
Arihant jain stavan vyakhyan guruseva business msg 🆓 unlimited 9426563648 ☎call only 24/7/365 open group for Jain family 👪
7878066765
7878066760

https://t.me/ARIHANTKERULBARBHAYA7878066765

5️⃣ free link for videos

https://youtube.com/channel/UCNifxSICLMEZosxRge9aPZg

Link 6️⃣ number

https://www.instagram.com/p/CTeCyu_M-i3/?utm_medium=copy_link

Instgram account

Msg by ARIHANT KERUL BARBHAYA JAIN CGROAD NAVRANGPURA BRANCH AHMEDABAD GUJARAT JOCKEY LEVIS MONTACARLO SWEETS DREAMS FACTORY OUTLET DEALS 9426563648

*જય જિનેન્દ્ર**શ્રી સ્થાનકવાસી જૈન સંઘ બોટાદ.*       ----------------------------       | *ગુણાનુવાદ સભા* |       ------...
17/04/2026

*જય જિનેન્દ્ર*

*શ્રી સ્થાનકવાસી જૈન સંઘ બોટાદ.*
----------------------------
| *ગુણાનુવાદ સભા* |
----------------------------
*બોટાદ સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શૈલેષમુનિ મહારાજ સાહેબ* તથા *પરમ પૂજ્ય ઈન્દિરાબાઈ મહાસતીજી આદિ ઠાણા-2ના સાનિધ્યે*
*તારીખ 19-04-2026 ને રવિવારે સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી*
*પરમ પૂજય ગુણવંતીબાઈ (ગુણીબાઈ) મહાસતીજી ની ગુણાનુવાદ (શ્રદ્ધાંજલિ) સભા રાખવામાં આવેલ છે.*

👉 *સ્થળ:*
*સ્વસ્તિક સોસાયટી,*
*સ્વસ્તિક ઉપાશ્રય,*
*બોટાદ.*

*દરેક શ્રાવક શ્રાવિકાઓ એ સારી સંખ્યામાં સમયસર પધારવા વિનંતી છે.*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
---------------------------------------
*ગુણાનુવાદ સભા બાદ બાંધેલી તિથિનો સંધજમણ*
*શ્રી સ્થાનકવાસી જૈન વાડી,*
*વખારીયા ચોક, બોટાદ.*
*ખાતે રાખવામાં આવેલ છે..*
🙏🙏

17/04/2026

*પૂ.માણેક-શીવ-નૂતન-અમી-શૈલેષ ગુરુભ્યો નમઃ*

☘️ 🌺 ☘️ 🌺 ☘️ 🌺 ☘️
*👣 વિહાર સમાચાર 👣*

*બોટાદ સંપ્રદાયના અધ્યાત્મયોગી આચાર્યદેવ ગુરુદેવશ્રી પૂ.નવિનચંદ્રજી મ.સા.ના સુશિષ્ય...*
*શાસન પ્રભાવક પૂ.જયેશચંદ્રજી મ.સા.*
*શાસનરત્ન ડૉ. પૂ.સુપાર્શ્વચંદ્રજી મ.સા.*
*નવદીક્ષિત પૂ.દેવાર્યચંદ્રજી મ.સા.*

*તા. 17/4 થી તા. 21/4*
*પાંચ દિવસ...*
વર્ષીતપના પારણા પ્રસંગે..

*શ્રી વાસણા સ્થા. જૈન સંઘ*
સુંદરવન સોસાયટી

https://maps.app.goo.gl/czpPvqjVn4sM9btU8?g_st=aw

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Msg courtesy ARIHANT KERUL BARBHAYA JAIN 9426563648JOCKEY LEVIES MONTACARLO STORE CGROAD NAVRANGPURA AHMEDABA...
17/04/2026

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Msg courtesy ARIHANT KERUL BARBHAYA JAIN 9426563648
JOCKEY LEVIES MONTACARLO STORE CGROAD NAVRANGPURA AHMEDABAD

🙏 જય જિનેન્દ્ર 🙏

ARIHANTCGROAD
AHMEDABAD
JOCKEY LEVIES STORE
9426563648
KERUL BARBHAYA JAIN

Link message આપના દરેક જૈન ગ્રુપોમાં આ લીંક message મોકલી દેવો.

🌺🌷🌺🌷🌺🌷

Share in your family
Friends
relative all
Hindu and
jain invited free

BOTAD STHNAKVASI JAIN SANGH & SAMPRADAI OFFECIAL CHANNEL 9426563648/ 7878066765 /7878066760
Guruji seva group Powered by Arihant Kerul BARBHAYA Jain Cgroad Ahmedabad Gujarat 9426563648

⏺️1️⃣ st link

https://t.me/BOTADSTHNAKVASIJAIN9426563648

And

⏺️2️⃣
nd link

https://www.facebook.com/Botad-Sthnakvasi-Jain-Sampradai-Sangh-Guru-Sevagroup-9426563648-707503212747914/

Msg by ARIHANT KERUL BARBHAYA JAIN CGROAD AHMEDABAD
942 65 63 64 8

⏺️3️⃣rd link

BOTAD🆓 STHNAKVASI JAIN SANGH & SAMPRADAY OFFECIAL GURUSEVA GROUP 9426563648/ 7878066765 /7878066760
Guruji seva group Powered by Arihant Kerul BARBHAYA Jain Cgroad Ahmedabad Gujarat 9426563648

https://t.me/BOTADSAMPRADAIANDSANGH9426563648

यह ग्रुप हमारे गुजराती जैन समाज का ग्रुप है जहां पर गुरुदेव की व्याख्यान वाणी स्तवन और उनका बिहार की थोड़ी बहुत जानकारी आपको मिलेगी आप अपने भाई भाइयों को और उनके परिवार को जोड़कर हमारे साथ जुड़े हमें भी सेवा का मौका देवें।

इसमें सिर्फ आप ऐड हो पाएंगे मैसेज नहीं कर पाएंगे

⏺️4️⃣
Main group
Arihañt stavan

ARIHANT🆓STAVAN🆓VYAKHYAN🆓GURUSEVA🆓TYAG🆓 BUSINESS🆓JAIN NEWS🆓JAINAM JAYTI SASHNAM🆓STHNAKVASI🆓DERAVASI🆓DIGAMBER🆓PRAVACHAN
Arihant jain stavan vyakhyan guruseva business msg 🆓 unlimited 9426563648 ☎call only 24/7/365 open group for Jain family 👪
7878066765
7878066760

https://t.me/ARIHANTKERULBARBHAYA7878066765

5️⃣ free link for videos

https://youtube.com/channel/UCNifxSICLMEZosxRge9aPZg

Link 6️⃣ number

https://www.instagram.com/p/CTeCyu_M-i3/?utm_medium=copy_link

Instgram account

Msg by ARIHANT KERUL BARBHAYA JAIN CGROAD NAVRANGPURA BRANCH AHMEDABAD GUJARAT JOCKEY LEVIS MONTACARLO SWEETS DREAMS FACTORY OUTLET DEALS 9426563648

*અમદાવાદમાં બોટાદ સંપ્રદાયના પૂ. ગુણવંતીબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા : બુધવારે સવારે ૦૯:૩૦ પાલખીયાત્રા*બોટાદ સંપ્રદાયના ગ...
15/04/2026

*અમદાવાદમાં બોટાદ સંપ્રદાયના પૂ. ગુણવંતીબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા : બુધવારે સવારે ૦૯:૩૦ પાલખીયાત્રા*

બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા. અને પ્રવર્તિની પૂ. સવિતાબાઈ મ.સ.ના પરિવારના.....
મધુરવક્તા પૂ. ગુણવંતીબાઈ મ.સ. ૮૪ વર્ષની વયે ૫૯ વર્ષના દીક્ષા પર્યાય સહિત
પૂ.રસીલાબાઈ મ.સ. આદિની વૈયાવચ્ચ પામતાં આજે તા.૧૪/૦૪/૨૬ના મંગળવારે સાંજે ૫:૧૫ કલાકે સંથારા સહિત માણેક ગુરુ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક, અમદાવાદ ખાતે઼..
ઉપાધ્યાય પૂ.જયેશમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં અંતિમ નિર્યામણા સહિત કાળધર્મ પામ્યા છે.
તા.૧૫ને બુધવારે સવારે ૯:૩૦ કલાકે પાલખી યાત્રા નીકળશે.

બોટાદ - પાળિયાદ ગામે માતા કાંતાબેન અને પિતા ચીમનલાલ પ્રેમચંદ ગોપાણીના ગૃહાંગણે જન્મેલા ગુણવંતીબેને આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા. ના હસ્તે પૂ. પારસમૈયાની નિશ્રામાં પૂ. ચંપાબાઈ મ.સ. ની સમીપે તા. ૧૩/૦૩/૧૯૬૭ ના દીક્ષા અંગીકાર કરેલ.

*શ્રદ્ધાંજલિ ગુણાનુવાદ સભા*

*તારીખ 16/4.. ગુરુવારે*
*સવારે 9:00 કલાકે*

માણેકગુરુ ધર્મસ્થાનક ના ઉપક્રમે યોજવામાં આવશે..
સ્થળની વિશેષ જાહેરાત હવે પછી કરવામાં આવશે

**શ્રી બોટાદ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સંઘ* ☘️ *🌸  *માણેક ગુરુ ધર્મ સ્થાનક* 🌸 *જય જિનેન્દ્ર*  *પરમ પૂજ્ય  ગુરુદેવ  જયેશ મુ...
14/04/2026

**શ્રી બોટાદ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સંઘ* ☘️ *
🌸 *માણેક ગુરુ ધર્મ સ્થાનક* 🌸
*જય જિનેન્દ્ર*
*પરમ પૂજ્ય ગુરુદેવ જયેશ મુનિ જી આદિ ઠાણા -૩ તથા પૂ. વડેરા સવિતાબાઈ મ. સ‌ આદિ વિશાળ સતી વૃંદ ની નિશ્રામાં આજરોજ પૂ. ગુણવંતીબાઈ મહાસતીજીને જાવ જીવ નો સંથારો તા. ૧૪-૦૪-૨૦૨૬ મંગળવારે સાંજે ૫-૧૫ કલાકે સિજી ગયેલ છે. ઉછામણી તા. ૧૫-૦૪-૨૦૨૬ બુધવારે સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ પૂ. મહાસતીજી પાલખી તા. ૧૫-૦૪-૨૦૨૬ બુધવારે સવારે ૧૦-૩૦ વાગ્યે જુના વાડજ સ્મશાન ગૃહ ખાતે લઇ જવામાં આવશે,‌ દર્શન, વંદન નો લાભ લેવા વિનંતી શ્રી માણેક ગુરુ ધર્મ સ્થાનક ૧૬/ ૨ દેવેન્દ્ર સોસાયટી નારણપુરા અમદાવાદ

*જય જિનેન્દ્ર**પ.પૂ ગુણવંતીબાઇ સ્વામી નો સંથારો આજે સાંજે 5.15 કલાકે સીઝી ગયેલ છે...**આવતીકાલે સવારે 9:30 કલાકે ઉંછામણી ...
14/04/2026

*જય જિનેન્દ્ર*
*પ.પૂ ગુણવંતીબાઇ સ્વામી નો સંથારો આજે સાંજે 5.15 કલાકે સીઝી ગયેલ છે...*
*આવતીકાલે સવારે 9:30 કલાકે ઉંછામણી અને ત્યારબાદ 10:30 કલાકે પાલખી યાત્રા દેવેન્દ્ર ઉપાશ્રય, નારણપુરા થી નીકળશે*
🙏🙏

14/04/2026

Santhro msg

*જય જિનેન્દ્ર*
☘️ *શ્રી બોટાદ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સંઘ ☘️*
🌸 *માણેક ગુરુ ધર્મ સ્થાનક-અમદાવાદ (દેવેન્દ્ર ઉપાશ્રય)* 🌸
*પરમ પૂજ્ય ગુરુદેવ જયેશમુનિજી મહારાજ સાહેબ આદિ ઠાણા -૩*
તથા
*સંપ્રદાય વડેરા પ.પૂ. સવિતાબાઈ મ.સ‌.જી આદિ વિશાળ સતીવૃંદ ની નિશ્રામાં આજરોજ પ.પૂ. ગુણવંતીબાઈ (ગુણીબાઈ) મહાસતીજી ને જાવ જીવ નો સંથારો ચતુર્વિધ શ્રીસંઘની હાજરી માં કરાવેલ છે.*
*" શ્રી માણેક ગુરુ ધર્મ સ્થાનક(નારાણપુરા) અમદાવાદ " માં બિરાજે છે.*

*🙏નમ્ર વિનંતી.🙏*
*દરેક શ્રાવક શ્રાવિકાઓ એ દર્શન વંદન નો લાભ લેવા વિનંતી છે.*

*🙏પ્રમુખશ્રી :*
*પ્રવીણભાઈ શાહ (લોખંડવાલા)*
*મો.૯૮૨૪૦ ૯૫૪૫૦*
*🙏ઉપપ્રમુખશ્રી :*
*કિરીટભાઇ દોશી*
*૯૮૭૯૫૪૭૦૦૨*
*🙏મંત્રીશ્રી :*
*ભુપેનભાઈ મણિયાર*
*મો. ૯૪૨૮૪ ૧૫૯૦૧*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Msg courtesy ARIHANT KERUL BARBHAYA JAIN 9426563648
JOCKEY LEVIES MONTACARLO STORE CGROAD NAVRANGPURA AHMEDABAD

🙏 જય જિનેન્દ્ર 🙏

ARIHANTCGROAD
AHMEDABAD
JOCKEY LEVIES STORE
9426563648
KERUL BARBHAYA JAIN

Link message આપના દરેક જૈન ગ્રુપોમાં આ લીંક message મોકલી દેવો.

🌺🌷🌺🌷🌺🌷

Share in your family
Friends
relative all
Hindu and
jain invited free

BOTAD STHNAKVASI JAIN SANGH & SAMPRADAI OFFECIAL CHANNEL 9426563648/ 7878066765 /7878066760
Guruji seva group Powered by Arihant Kerul BARBHAYA Jain Cgroad Ahmedabad Gujarat 9426563648

⏺️1️⃣ st link

https://t.me/BOTADSTHNAKVASIJAIN9426563648

And

⏺️2️⃣
nd link

https://www.facebook.com/Botad-Sthnakvasi-Jain-Sampradai-Sangh-Guru-Sevagroup-9426563648-707503212747914/

Msg by ARIHANT KERUL BARBHAYA JAIN CGROAD AHMEDABAD
942 65 63 64 8

⏺️3️⃣rd link

BOTAD🆓 STHNAKVASI JAIN SANGH & SAMPRADAY OFFECIAL GURUSEVA GROUP 9426563648/ 7878066765 /7878066760
Guruji seva group Powered by Arihant Kerul BARBHAYA Jain Cgroad Ahmedabad Gujarat 9426563648

https://t.me/BOTADSAMPRADAIANDSANGH9426563648

यह ग्रुप हमारे गुजराती जैन समाज का ग्रुप है जहां पर गुरुदेव की व्याख्यान वाणी स्तवन और उनका बिहार की थोड़ी बहुत जानकारी आपको मिलेगी आप अपने भाई भाइयों को और उनके परिवार को जोड़कर हमारे साथ जुड़े हमें भी सेवा का मौका देवें।

इसमें सिर्फ आप ऐड हो पाएंगे मैसेज नहीं कर पाएंगे

⏺️4️⃣
Main group
Arihañt stavan

ARIHANT🆓STAVAN🆓VYAKHYAN🆓GURUSEVA🆓TYAG🆓 BUSINESS🆓JAIN NEWS🆓JAINAM JAYTI SASHNAM🆓STHNAKVASI🆓DERAVASI🆓DIGAMBER🆓PRAVACHAN
Arihant jain stavan vyakhyan guruseva business msg 🆓 unlimited 9426563648 ☎call only 24/7/365 open group for Jain family 👪
7878066765
7878066760

https://t.me/ARIHANTKERULBARBHAYA7878066765

5️⃣ free link for videos

https://youtube.com/channel/UCNifxSICLMEZosxRge9aPZg

Link 6️⃣ number

https://www.instagram.com/p/CTeCyu_M-i3/?utm_medium=copy_link

Instgram account

Msg by ARIHANT KERUL BARBHAYA JAIN CGROAD NAVRANGPURA BRANCH AHMEDABAD GUJARAT JOCKEY LEVIS MONTACARLO SWEETS DREAMS FACTORY OUTLET DEALS 9426563648

Address

Arihant Kerul BARBHAYA Jain 9426563648 7878066765 7878066760 Showroom19 Ugf City Center Complex Navrangpura Ahmedabad
Ahmedabad
SWASTIKCROSSCGROAD

Telephone

09426563648

Website

Alerts

Be the first to know and let us send you an email when Botad Sthnakvasi Jain Sampradai & Sangh Guru Sevagroup 9426563648 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Botad Sthnakvasi Jain Sampradai & Sangh Guru Sevagroup 9426563648:

Share