15/04/2025
જાગો ગ્રાહક જાગો
Consumer Forum
વારંવાર મળેલી રજૂઆતો અને કેટલાક નામચીન વીડિયો બ્લોગર સાથે મળીને ખોટી ખોટી અને મોટી મોટી જાહેરાતો કરતી કંપની Woodleaf Furniture માંથી વસ્તુ લેતા પહેલાં ચેતજો. ગ્રાહકો ને ખોટા ખોટા પહેલાં ઓછા અને લેવા જોઈએ ત્યારે વધુ ભાવ કહીને છેતરે છે સાથે તેમના ફોન પર વાત કરીએ તો કહે તમને જે ભાવ હતાં તે બીજાના હતા એવા ખોટા ખોટા દાવાઓ કરે છે કેટલાક લોકોએ અમને સ્ક્રિનશોટ મોકલ્યા છે જેના આધારે અમે આગળ સરકારી વિભાગોમાં ફરિયાદ આગળ વધારી રહ્યાં છે.
આપ લોકો ને પણ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરશો
IamGujarat TV9 Gujarati Collector Ahmedabad Consumer Forum Sandesh CMO Gujarat Kamlesh Modi Vlogs