25 Gam Kadva Patidar Yuva Sangathan

Call Directions Website

25 Gam Kadva Patidar Yuva Sangathan 25 ગામ કડવા પાટીદાર સમાજ યુવા સંગઠન
get inform

નવા વિચારોનો ઉદભવ અને આપણા યુવાનોની ભાગીદારી ખરેખર સમાજ માટે નવા યુગની શરૂઆત કરી રહી છે. આ યુવા ઉર્જા, નવીન વિચારસરણી સાથે, કેટલાક પડકારોનો સામનો કરવાની અને વધુ સારા ભવિષ્યને આકાર આપવાની ક્ષમતા ધરાવે છે. યુવા પેઢીને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે આ સેતુ પ્રેરણાદાયક છે, જે પ્રગતિશીલ અને સર્વસમાવેશક વિકાસ તરફ જવાનો આશા આપે છે. સામાજિક પરિવર્તન લાવવા અને આવનારી પેઢીઓ માટે આ નવા વિચારોની ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં આપણા યુવાઓ ની ભૂમિકા નિર્ણાયક છે.

28/05/2026
18/05/2026

🏏 UPL 2026 – Group List Officially Out 🔥

26 Teams • 2 Groups • One Champion 👑
Get ready for thrilling cricket battles 💥

🏏 *25 ગામ કડવા પાટીદાર સમાજ – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026* 🎉25 ગામ કડવા પાટીદાર સમાજના તમામ યુવાનોને જણાવતા આનંદ થાય છ...
27/04/2026

🏏 *25 ગામ કડવા પાટીદાર સમાજ – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026* 🎉

25 ગામ કડવા પાટીદાર સમાજના તમામ યુવાનોને જણાવતા આનંદ થાય છે કે
સમાજ દ્વારા ભવ્ય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

👉 દરેક ગામે પોતાની એક ટીમ તૈયાર રાખવી
👉 વહેલી તકે ટીમ રજીસ્ટ્રેશન કરાવવું

સમાજના તમામ નાગરિકોને વિનંતી છે કે
આ આયોજનમાં ભાગ લઈને અને હાજરી આપી યુવાનોને પ્રોત્સાહન આપે 🙏

યુવાનોને પ્રોત્સાહન આપવાથી સમાજ મજબૂત બને છે,
અને સમાજસેવા પ્રત્યે જાગૃતિ અને સમજ વધે છે.

આવો, મળીને આ આયોજનને સફળ બનાવીએ 🤝
વધુ માહિતી
-------------------------------
Ankit Patel - 95745 64361
Narhari Patel - 87604 00000
Rakeshbhai Patel - 99792 29933
Vipulbhai Patel - 98254 33061
Harshkumar Patel - 98253 33376

ફોર્મ ભરવા માટે
------------------------------
https://forms.gle/d6RjnnuqWyjtG4xM7

Address

Kalapinagar Road
Ahmedabad
380016

Alerts

Be the first to know and let us send you an email when 25 Gam Kadva Patidar Yuva Sangathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share