Maroo Gujarat

Maroo Gujarat Gujarat is enriched by the commercial activities of its inhabitants. Tallest tower in Gujarat, GIFT One was inaugurated on 10 January 2013.

One other tower called GIFT Two has been finished and more towers are planned.

16મા ઇન્ડિયન 'નેશનલ ઓર્ગન ડોનેશન ડે' નિમિત્તે ગુજરાતને દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ પ્રા...
21/09/2026

16મા ઇન્ડિયન 'નેશનલ ઓર્ગન ડોનેશન ડે' નિમિત્તે ગુજરાતને દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આ માત્ર એક એવોર્ડ નથી, પરંતુ નિ સ્વાર્થ ભાવે અન્ય લોકોને નવજીવન આપનાર દાનવીરો અને આપણી ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય પ્રણાલીનું સન્માન છે. એક અંગદાન અનેક જીવન બચાવી શકે છે.

ગુજરાતની આ સિદ્ધિ બદલ ગર્વ અનુભવો છો? તો આ સમાચાર તમારા મિત્રો સાથે શેર કરો અને ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ ફેલાવો. શું તમે ક્યારેય અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે? કોમેન્ટમાં જણાવો.

Gujarat has been honored with 3 prestigious national awards at the ceremony held in Delhi on the occasion of the 16th Indian National Organ Donation Day.

This recognition reflects the selfless spirit of donors who give others a second chance at life and highlights the strength of our healthcare ecosystem. A single organ donor can save multiple lives.

Let us carry this momentum forward and spread awareness across our communities. Have you ever pledged to donate organs, or would you consider doing so? Share your thoughts below.

ગણેશ ચતુર્થીના પાવન અવસરે વિઘ્નહર્તા શ્રી ગણેશજી આપના જીવનમાંથી તમામ અવરોધો દૂર કરે અને સુખ, સમૃદ્ધિ તથા સફળતાનો આશીર્વા...
14/09/2026

ગણેશ ચતુર્થીના પાવન અવસરે વિઘ્નહર્તા શ્રી ગણેશજી આપના જીવનમાંથી તમામ અવરોધો દૂર કરે અને સુખ, સમૃદ્ધિ તથા સફળતાનો આશીર્વાદ વરસાવે.

આ વર્ષે તમે ગણપતિ બાપ્પા પાસે શું પ્રાર્થના કરી છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

ગણપતિ બાપ્પા મોરિયા!

Lord Ganesha symbolizes wisdom, positivity, and new beginnings.

Wishing you and your family a blessed Ganesh Chaturthi. May His divine blessings bring peace, good health, and prosperity into your life.

રાજ્યના ખેલાડીઓના પરસેવાને પરિણામમાં અને પરિશ્રમને પદકમાં બદલીને ગુજરાતને ગૌરવ અપાવતો આ મોટો અવસર છે. ખેલ મહાકુંભ 2026 દ...
02/09/2026

રાજ્યના ખેલાડીઓના પરસેવાને પરિણામમાં અને પરિશ્રમને પદકમાં બદલીને ગુજરાતને ગૌરવ અપાવતો આ મોટો અવસર છે. ખેલ મહાકુંભ 2026 દ્વારા તમારા રમતગમતના કૌશલ્યને યોગ્ય મંચ આપો. 39 રમતો, દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ આયોજન અને રોકડ ઇનામો તમારો રાહ જોઈ રહ્યા છે. 22 સપ્ટેમ્બર સુધીમાં તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. તમારા સ્પોર્ટ્સ ગૃપ સાથે આ પોસ્ટ શેર કરો અને તમારા ખેલાડી મિત્રોને ટેગ કરો.

Are you or your friends entering Khel Mahakumbh 2026 this year? With 39 different sports disciplines and cash prizes up for grabs, this is your chance to showcase your sports skills. Registrations close on September 22, 2026. Which sport are you participating in? Drop your discipline in the comments, tag your teammate, and share this update across your network.

આ પોસ્ટ સેવ કરી લો.છેલ્લા 5 વર્ષમાં અન્ન સુરક્ષા યોજનાએ 25 લાખ પરિવારો અને 1.14 કરોડથી વધુ લાભાર્થીઓ સુધી સહાય પહોંચાડી ...
28/08/2026

આ પોસ્ટ સેવ કરી લો.

છેલ્લા 5 વર્ષમાં અન્ન સુરક્ષા યોજનાએ 25 લાખ પરિવારો અને 1.14 કરોડથી વધુ લાભાર્થીઓ સુધી સહાય પહોંચાડી છે.

મહત્વપૂર્ણ માહિતી વધુ લોકો સુધી પહોંચાડો.

તમારા મિત્રોને ટેગ કરો જેઓ આવી માહિતી જાણવામાં રસ ધરાવે છે.

Food security is not just about food. It is about support for millions of households.

The numbers show consistent growth in the scheme's reach over the last five years.

Share your thoughts below.

નેપાળમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે જાહેર કર્યાં ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર.+977...
28/08/2026

નેપાળમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે જાહેર કર્યાં ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર.

+977 985 131 6807

+977 970 910 7500

જાહેર કરવામાં આવેલા બંને ઇમરજન્સી નંબરો પર WhatsApp મારફતે પણ સંપર્ક કરી શકાય છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે..

Important Public Advisory

The Embassy of India in Nepal has shared emergency contact numbers for Indian nationals affected by the flash floods in Nepal.

If your family members, friends, or acquaintances are currently in Nepal, please make sure this information reaches them.

Emergency Contacts: +977 985 131 6807 +977 970 910 7500

Share this post so it reaches those who may need assistance.

સરકારી યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય.ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા દંડનીય વ્યાજમાં 100% રાહત આપતી યોજ...
28/08/2026

સરકારી યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા દંડનીય વ્યાજમાં 100% રાહત આપતી યોજના હવે 31 જાન્યુઆરી, 2027 સુધી ચાલુ રહેશે.

આ સમાચાર વિશે તમારું શું કહેવું છે?

A significant relief for beneficiaries.

Thousands of beneficiaries have already benefited, and the deadline for the 100% penal interest waiver has now been extended until 31 January 2027.

Share this information with anyone who may need it.

આજે 24 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. મહાન સુધારક અને કવિ વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે તેમને શત શત નમન. જેમણે આપણ...
24/08/2026

આજે 24 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. મહાન સુધારક અને કવિ વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે તેમને શત શત નમન. જેમણે આપણને જય જય ગરવી ગુજરાતનો મંત્ર આપ્યો અને ગુજરાતી સાહિત્યને નવી દિશા આપી, તેવા કવિ નર્મદના યોગદાનને આજે આખું ગુજરાત યાદ કરી રહ્યું છે.

Jay Jay Garvi Gujarat, Dipe Arunu Parbhat. On World Gujarati Language Day, these timeless lines by Kavi Narmad remind us of our proud heritage. What is your absolute favorite line or word in Gujarati? Write it in the comments below and share this post with your friends.

ઓછું ભાડું, વધુ બચત, વધુ સુવિધા!GSRTCની પાસ યોજનામાં વધારેલી ભાડા રાહતથી લાખો નોકરીયાતો અને ધંધાર્થીઓને રોજિંદી મુસાફરીમ...
20/08/2026

ઓછું ભાડું, વધુ બચત, વધુ સુવિધા!

GSRTCની પાસ યોજનામાં વધારેલી ભાડા રાહતથી લાખો નોકરીયાતો અને ધંધાર્થીઓને રોજિંદી મુસાફરીમાં મોટો લાભ મળશે.

જનહિતના નિર્ણયો, જનતાના જીવનમાં સરળતા.

More Savings. More Convenience. Better Public Transport for Every Citizen.

The enhanced fare concession under the GSRTC Daily Travel Pass Scheme is bringing meaningful relief to daily commuters across Gujarat. With increased benefits allowing more travel at lower cost, lakhs of employees, students, small business owners, and working professionals can now enjoy affordable, reliable, and seamless public transportation.

This citizen-focused initiative reflects the government's commitment to improving ease of living, reducing travel expenses, and making public transport more accessible for everyone.

Empowering citizens through better connectivity, greater affordability, and inclusive growth.

Navroz Mubarak! Wishing you and your family a year filled with good health, prosperity, and endless happiness. Happy Par...
17/08/2026

Navroz Mubarak! Wishing you and your family a year filled with good health, prosperity, and endless happiness. Happy Parsi New Year 2026!

સ્વાતંત્ર્ય દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતની સૌથી મોટી શક્તિ તેની એકતા અને લોકોમાં છે.આજે ગર્વ સાથે ઉજવીએ અને આવતી પેઢી...
17/08/2026

સ્વાતંત્ર્ય દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતની સૌથી મોટી શક્તિ તેની એકતા અને લોકોમાં છે.

આજે ગર્વ સાથે ઉજવીએ અને આવતી પેઢી માટે વધુ સારું ભારત બનાવવાની જવાબદારી સ્વીકારીએ.

તમારા માટે ભારતની સૌથી મોટી શક્તિ શું છે?

Independence Day reminds us that India’s greatest strength lies in its people and our unity.

Today, let’s celebrate with pride and take responsibility for building a better India for the next generation.

What do you believe is India’s greatest strength?

Address

Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when Maroo Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share