All Gujarat Resurgent Trust

All Gujarat Resurgent Trust Official page of AGRT - All Gujarat Resurgent Trust, Saurashtra Kadva Patel Samaj, Naroda, Ahmedabad.

31/03/2026

૧૯મી શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ - ૨૦૨૬

07/01/2025

Annual Sports Day Celebration - 2025 (Reel-2)

A small yet enthusiastic team behind yesterday's event "બીજો વાર્ષિક રમતોત્સવ - ૨૦૨૫". Some members weren't available fo...
06/01/2025

A small yet enthusiastic team behind yesterday's event "બીજો વાર્ષિક રમતોત્સવ - ૨૦૨૫". Some members weren't available for this rushed photo capturing at the time of the end of the event. Special thanks to Shri Jagdishchandra Gothi sir & team for their valuable & primary contribution for the event.

અંતિમ ૩ દિવસ બાકી...બીજા વાર્ષિક રમોત્સવ - ૨૦૨૫ નાં ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ ૨૫/૧૨/૨૦૨૪ છે.આ સાથે સૌરાષ્ટ્ર કડવા પટે...
23/12/2024

અંતિમ ૩ દિવસ બાકી...
બીજા વાર્ષિક રમોત્સવ - ૨૦૨૫ નાં ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ ૨૫/૧૨/૨૦૨૪ છે.
આ સાથે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમુદાયનાં સભ્યોને લેટેસ્ટ માહિતી સાથેનું આમંત્રણ આપીયે છીએ.

સર્વે વ્હાલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભાઈઓ, બહેનો તથા બાળકો, AGRT, સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, નરોડા દ્વારા તારીખ ૦૫-૦૧-૨૦૨૫...
09/12/2024

સર્વે વ્હાલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભાઈઓ, બહેનો તથા બાળકો,

AGRT, સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, નરોડા દ્વારા તારીખ ૦૫-૦૧-૨૦૨૫ રવિવાર ના રોજ આયોજિત બીજા વાર્ષિક રમોત્સવ - ૨૦૨૫ માં આપ સૌને આમંત્રિત કરતા અમો ખુબ જ રોમાંચિત છીએ. આનંદ, ઊર્જા અને ઉત્તેજના સભર દિવસ માટે આપ સૌ તૈયાર થઇ જાઓ! જેનો દરેક વ્યક્તિ આનંદ માણી શકે તેવી મૈત્રીપૂર્ણ સ્પર્ધાઓ અને રમતોથી ભરેલા અદભુત સમય માટે સમાજનાં અન્ય સભ્યો સાથે જોડાઓ. ભલે તમે અનુભવી એથ્લેટ હોવ અથવા તો માત્ર રોમાંચ ખાતર રમતની મજા લેવા માંગતા હોવ, આ દિવસે દરેક સ્પર્ધકો માટે કોઈક ને કોઈક રમતોનું આયોજન કરેલ છે. તો ચાલો સાથે મળીને ખેલદિલી અને સમુદાયની ભાવનાની ઉજવણી કરીએ!

સ્થળ:
ડી-૫૯, ડાયમંડ પાર્ક, જી.આઈ.ડી.સી., ટોયોટા શો-રૂમની સામે, નરોડા, અમદાવાદ - ૩૮૨૩૩૦.

સમય:
તારીખ: ૦૫-૦૧-૨૦૨૫ - રવિવાર
રિપોર્ટિંગ સમય: સવારના ૮:૦૦ થી ૮:૩૦ સુધી

Address

D-59, Diamond Park, G. I. D. C. , Opp. Toyota Showroom, Naroda
Ahmedabad
382330

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when All Gujarat Resurgent Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share