બાળ અધિકારો, જુવેનાઇલ જસ્ટિસ (કાળજી અને રક્ષણ) એક્ટ -૨૦૧૫, પોક્સો એકટ -૨૦૧૨, બાળ મજૂરી, બાળ લગ્ન..
Address
Odhav
Ahmedabad
382415
Telephone
Website
Alerts
Be the first to know and let us send you an email when ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Organization
Send a message to ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ:
Category
ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ
ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ લોકોત્થાન માટે સતત કાર્યરત અને પ્રયત્નશીલ છે. સર્વ ધર્મ સમભાવ ની ભાવના સાથે સંસ્થા દ્વારા સેવાકીય પ્રવુત્તિઓ કરવામાં આવે છે.
બાળ સુરક્ષા,"એક પહેલ" અંતર્ગત ગુજરાત રાજ્યમાં દરેલ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં શાળા-કોલેજો, આંગણવાડી, જાહેર સ્થળો, જેવી જગ્યાએ પ્રોગ્રામનું આયોજન કરી બાળકો તથા છેવાડાના માનવી સુધી બાળ અધિકારો, જુવેનાઇલ જસ્ટીસ (કાળજી અને રક્ષણ) એક્ટ-૨૦૧૫, પોક્સો એક્ટ-૨૦૧૨ (જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ) તેમજ બાળકોને સ્પર્શતા બીજા અન્ય કાયદાઓ અંગેની જન-જાગૃતિ, પ્રચાર-પ્રસાર વધુમાં વધુ કરવા સંસ્થા સતત પ્રયત્નશીલ છે. જે ગરીબ પરિવારના બાળકો પ્રતિકુળ પરિસ્થિતિ અને મજબુરીના કારણે શાળાએ જઈ શક્તા નથી અને શિક્ષણથી વંચિત રહી જાય છે. સમાજ ના એવા બાળકો જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે અભ્યાસથી વંચિત રહી ગયેલ હોય, તેવા બાળકો માટે સંસ્થા દ્વારા એક અભિયાન રૂપ મફત શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. આવા જરૂરીયાત મંદ બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે તથા બાળકોના અધિકારો માટે તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના શુદ્ધ આશયથી તન, મન અને ધન સાથે સાથ-સહકાર આપવા તથા ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સાથે સભ્ય બનવા ઈચ્છતા હોય, તો અમારો સંપર્ક કરવો.
-: ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સાથે જોડાઈ સભ્ય બનવા માટેનું ફોર્મ :-