Human Health Circle

Human Health Circle HUMAN = Homoeopathy Unani Modern medicine Ayurveda Naturopathy. New concept to serve humanity with HU

19/11/2025
Registration date extended till 2nd October 2025
24/09/2025

Registration date extended till 2nd October 2025

Apply Now
24/09/2025

Apply Now

ફ્રી ઇન્ટ્રોડક્શન શેસન - ઓનલાઈન *શિશુ મંગલ અને સનાતન ધર્મ અને સ્વાસ્થ્ય* બંને કોર્ષ વિષે સમજુતી  *Date:* 19/09/2025 શુક્...
19/09/2025

ફ્રી ઇન્ટ્રોડક્શન શેસન - ઓનલાઈન
*શિશુ મંગલ અને સનાતન ધર્મ અને સ્વાસ્થ્ય*
બંને કોર્ષ વિષે સમજુતી

*Date:* 19/09/2025 શુક્રવાર | સાજે 7:55 થી શરું

*વક્તા:* ડૉ હેમા મહેતા
ડાયરેક્ટર - ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લીક હેલ્થ,
હાઈટેક મેડિકલ કોલેજ, રાઉરકેલા, ઓરિસ્સા.

*કોર્ષ 1 : શિશુ-મંગલ*
ગર્ભોપનિષદ્દ્ દ્વારા દિવ્ય બાળકનું અવતરણ

*કોર્ષ 2 : સનાતન ધર્મ અને સ્વાસ્થ્ય*
સનાતન ધર્મમાં સ્વાસ્થ્યને ખૂબ મહત્વ અપાયું છે. “शरीरमाद्यं खलु धर्मसाधनम्” એટલે કે આ શરીર જ ધર્મસાધનાનું મુખ્ય સાધન છે. તેથી શરીર, મન અને આત્માનું સંતુલન જ સાચું સ્વાસ્થ્ય ગણાયું છે.

*Meeting ID:* 514 248 1850 | Passcode: bVsFq5
Join Zoom Meeting
https://us05web.zoom.us/j/5142481850?pwd=STNwdHpCOWpJNEVPTkV2Zys4RTBWUT09&omn=86051504030

ભાષા: ગુજરાતી | યોગ્યતા: કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે
શીખવાનું માધ્યમ : ઓનલાઈન (ઝૂમ)

રજીસ્ટ્રેશન માટે નામ લખીને વોટ્સએપ કરો : 99099 68495
અને ફોર્મ ભરો : https://forms.gle/jWpidXRGrhD8jbqZ9
Do like, comment, follow and share as much as possible!

Human Health Circle

YouTube Channel: https://www.youtube.com/c/HumanHealthCircle
Instagram: www.instagram.com/humanhealthforall
Facebook: https://www.facebook.com/humanhealthcircle
Website - www.humanhealthcircle.org
Email - [email protected]

હ્યુમન હેલ્થ સર્કલ સંચાલીત વિવિધ
હોલિસ્ટિક હેલ્થ સેન્ટરોમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેવીકે નિદાન કેમ્પ, ઓફરો, શિબિર અને અન્ય જાણકારી આપને મળતી રહે એ માટે આપ અમારા વોટસએપ ગ્રુપ/ચેનલ માં જોડાઈ શકો છો

WhatsApp group
https://chat.whatsapp.com/E3CXSreJxaY1ASZ2LbMto7

WhatsApp channel
હ્યુમન હેલ્થ સર્કલને વોટ્સએપ ચેનલ પર ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaB3kbjKQuJFZp1JEA0n

ઓનલાઈન સર્ટીફીકેટ કોર્ષ*શિશુ-મંગલ* ગર્ભોપનિષદ્દ્ દ્વારા દિવ્ય બાળકનું અવતરણ *કોર્ષ સમયગાળો :* 17 સપ્ટેબર 2025 થી 17 ડિસે...
28/08/2025

ઓનલાઈન સર્ટીફીકેટ કોર્ષ
*શિશુ-મંગલ*
ગર્ભોપનિષદ્દ્ દ્વારા દિવ્ય બાળકનું અવતરણ

*કોર્ષ સમયગાળો :* 17 સપ્ટેબર 2025 થી 17 ડિસેમ્બર 2025 (Online)

*વક્તા:* ડૉ હેમા મહેતા

*શીખવાનું માધ્યમ :* ઓનલાઈન (ઝૂમ )
*સમય:* અઠવાડિયામાં 1 દિવસ (રાત્રે 7:30 to 8:30) દર શુક્રવારે

*એડમીશન માટે ફોર્મ ભરો :* https://forms.gle/cXpgRNaJnpMnJZCC8
અને વધુ વિગત માટે સંપર્ક કરો
99099 68495 , 98254 55607

*કોર્ષનું મહત્વ (Why this Course?)*
* વર્તમાન સમયમાં સ્ટ્રેસ, અયોગ્ય આહાર, વિહાર તથા અસંયમી જીવનથી ભાવિપેઢીનું ભવિષ્ય અસુરક્ષિત
* સ્વસ્થ માતા દ્વારા સ્વસ્થ, તેજસ્વી, અને બુદ્ધિશાળી બાળક માટે
* આયુર્વેદ + આધુનિક હોલિસ્ટિક હેલ્થના સુભગ સમન્વયથી આદર્શ સમાજનું નિર્માણ
* સુરક્ષિત ગર્ભાવસ્થા તથા સુરક્ષિત માતૃત્વ
* માતૃત્વને માત્ર શારીરિક નહિ પરંતુ માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ તરીકે જોવાનો દ્રષ્ટિકોણ વિકસાવવો

*કોર્ષમાં કોણ જોડાઈ શકે?*
* શિશુની અપેક્ષા રાખતા દંપતી
* ગર્ભવતી મહિલાઓ
* પરિવારના સભ્યો - જેમના હાથમાં માતા તથા બાળકનું સ્વાસ્થ્ય છે તે દરેક સભ્ય

ઓનલાઈન સર્ટીફીકેટ કોર્ષસનાતન ધર્મ અને સ્વાસ્થ્ય*સનાતન ધર્મમાં સ્વાસ્થ્યને ખૂબ મહત્વ અપાયું છે. “शरीरमाद्यं खलु धर्मसाधनम...
28/08/2025

ઓનલાઈન સર્ટીફીકેટ કોર્ષ
સનાતન ધર્મ અને સ્વાસ્થ્ય
*સનાતન ધર્મમાં સ્વાસ્થ્યને ખૂબ મહત્વ અપાયું છે. “शरीरमाद्यं खलु धर्मसाधनम्” એટલે કે આ શરીર જ ધર્મસાધનાનું મુખ્ય સાધન છે. તેથી શરીર, મન અને આત્માનું સંતુલન જ સાચું સ્વાસ્થ્ય ગણાયું છે.

કોર્ષ સમયગાળો : 17 સપ્ટેબર 2025 થી 17 ડિસેમ્બર 2025 (Online)

વક્તા: ડૉ હેમા મહેતા

યોગ્યતા: કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે
શીખવાનું માધ્યમ : ઓનલાઈન (ઝૂમ )
સમય: અઠવાડિયામાં 1 દિવસ (મંગળવાર) (રાત્રે 7:30 to 8:30)

એડમીશન માટે ફોર્મ ભરો : https://forms.gle/cXpgRNaJnpMnJZCC8
અને વધુ વિગત માટે સંપર્ક કરો
99099 68495 , 98254 55607

કોર્ષના ફાયદાઓ:
- જીવનનો હેતુ અને લાંબા ગાળાના લાભ
- શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ટૂંકા ગાળાના અને તાત્કાલિક લાભ
- સામાજિક સંબંધો શક્તિશાળી બને છે..
- ધર્મનું પાલન કરવાથી નાણાકીય લાભ
- કૌટુંબિક જીવન સુધરે છે અને પરિવારોને તૂટતા અટકાવી શકાય છે.

સનાતન ધર્મ શા માટે ?
- સદાય આનંદમાં કેવી રીતે રહી શકાય તેની સમજણ કેળવાય
- સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા માટે
- આહાર-વિહાર-વિચારનો શરીર પર શું પ્રભાવ હોય છે તે જાણવા
- “यत् पिंडे तत् ब्रह्मांडे” સમજવા
- આપણી વનસ્પતિ - આપણી ઋષિ પરંપરાની સમજૂતી કેળવવા
- પ્રકૃતિ દર્શન - વ્યક્તિગત તથા સમષ્ટિ
- સનાતન ધર્મના સિદ્ધાંતોનું જીવનમાં પાલન કેવી રીતે કરવું?
- ભારતીય જીવનશૈલી (આદર્શ જીવનશૈલી)નું દર્શન
- સ્વવિકાસ - શારીરિક - માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે
- યોગ, પ્રાણાયામ તથા ધ્યાનના લાભાલાભ સમજી જીવન ઉન્નત બનાવવા

26th National Certificate Course on EPIDEMIOLOGY, BIOSTATISTICS & RESEARCH METHODOLOGYTime: Tuesday & Friday (8 to 9 PM)...
23/06/2025

26th National Certificate Course on
EPIDEMIOLOGY, BIOSTATISTICS & RESEARCH METHODOLOGY

Time: Tuesday & Friday (8 to 9 PM) (Indian Time)

Course Duration: 10 July 2025 to 10th Aug 2025 (One Month)

Platform: Zoom Meet: Recording will be available for participants
Learning Mode: Online (Reading material will be available)
Language: English

Eligibility: Medical Colleges Faculties, UG & PG students, Ayurved & Homeopathy colleges, Other colleges (Physiotherapy, Dental, Pharmacy, Nursing) Medical officers, Managers, Coordinators, Supervisors, health workers, data managers, Statisticians, Research Associates & Assistants, Scientists & Researcher.

Course Fee: Rs. 3000/- ( Special Offer: Rs. 2700/- Pay and confirm your seat before 25th June 2025)
Register today to learn the subjects which are made simple with deep understanding.

Click Here to apply: https://lnkd.in/dxCdastt
Click Here to Pay: https://lnkd.in/dRuGhQvU
For more details: 99099 68495, 075748 13971

Statistics was never so easy ...!
Epidemiology is made interesting ...!
Research is now possible by you also ...

Certification: At the end of satisfactory attendance of the workshop, a certificate of participation
will be awarded by the PHD trust. The name on the certificate will appear as per the registration form unless communicated for change in advance.

ફ્રિ માર્ગદર્શન સેમીનાર - ઓનલાઈન ઝૂમ મીટીંગ દ્વારા“MBBS Navigator” ધો. 12 (2025 બી. ગ્રુપ પાસ કરેલા અને મેડીકલ ક્ષેત્રમા...
07/06/2025

ફ્રિ માર્ગદર્શન સેમીનાર - ઓનલાઈન ઝૂમ મીટીંગ દ્વારા
“MBBS Navigator”
ધો. 12 (2025 બી. ગ્રુપ પાસ કરેલા અને મેડીકલ ક્ષેત્રમાં એડમીશન લેવા માંગતા વિદ્યાથીઓ માટે )
સ્પીકર : ડૉ . રાજેશ મહેતા,
MBBS , MD.
રીટાયર્ડ ડીન
GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલ
સોલા સિવિલ, અમદાવાદ

તારીખ : 10 જૂન 2025, મંગળવાર
સમય : રાત્રે 08 વાગ્યેથી
પ્લેટફોર્મ : ઝૂમ મિટિંગ
ભાષા : English (ગુજરાતી/હિન્દી)

Click https://us02web.zoom.us/j/84448258889?pwd=bU6ulwtrEJQvwLapKhWNKL5E6erBVX.1 to start or join a scheduled Zoom meeting.
મીટીંગ આઈડી: 844 4825 8889

For registration & further details -
Contact: 9909968495, 7574813972,
Fill out this form https://docs.google.com/forms/d/e/1FAIpQLSfOemnlxY4VYu7oZoUWAhA-sE9tniRY_uHEcg1d6vDDkURLsA/viewform

મીટીંગમાં જોડાનાર રજીસ્ટ્રેશન કરાવનાર દરેકને ફ્રી ન્યુટ્રીશન એડવાન્સ સબસ્ક્રીપ્શન આપવામાં આવશે
Time is important ! Do not waste it but invest !

*Exclusive Offer for Doctors / Health Professionals*Become a studio house owner in our prestigious  *Global Heritage Vil...
13/04/2025

*Exclusive Offer for Doctors / Health Professionals*

Become a studio house owner in our prestigious *Global Heritage Village* near Lothal, Gujarat. (100% loan with easy installment available)

Attractive Package for special owners
- Monthly salary for Beginner Package: *₹30,000/month*(For 1st Year)
- Plus:
- 60% of Online Consultation Fees
- 50% of Online Training Courses Fees (Your own course you can conduct)
- Direct 50% collection from studio house (Lifetime access)

*Design Options*
- Design B : ₹11 lac
- Design A : ₹18 lac

Contact for More Details
7574813972 / 9428503295

Address

23/Shardanagar Society
Ahmedabad
380007

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+919909968495

Alerts

Be the first to know and let us send you an email when Human Health Circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Human Health Circle:

Share