Global Social Activity Foundation - GSAF

Global Social Activity Foundation - GSAF Global Social Activity Foundation

પ્રથમ સારવાર (First Aid) અને CPR ટ્રેનિંગ શા માટે જરૂરી છે?આજના સમયમાં અકસ્માત, હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા શ્વાસ અટકવાની ઘ...
02/05/2026

પ્રથમ સારવાર (First Aid) અને CPR ટ્રેનિંગ શા માટે જરૂરી છે?

આજના સમયમાં અકસ્માત, હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા શ્વાસ અટકવાની ઘટનાઓ અચાનક થાય છે. આવી પરિસ્થિતિમાં હોસ્પિટલ પહોંચતા પહેલા જો યોગ્ય પ્રથમ સારવાર અને CPR મળે, તો જીવન બચાવી શકાય છે.

First Aid અને CPR ટ્રેનિંગ એ એક જીવન બચાવતી કળા છે.

આ ટ્રેનિંગ દરેક વ્યક્તિએ લેવી જોઈએ — કારણ કે ક્યારે, ક્યાં અને કોને જરૂર પડે તે કહી શકાય નહિ.

વધુ માહિતી માટે : 9558156875

https://forms.gle/WMHmHZ99UgK6dUAX6

Address

Ahmedabad
382340

Telephone

+919558156875

Website

Alerts

Be the first to know and let us send you an email when Global Social Activity Foundation - GSAF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Global Social Activity Foundation - GSAF:

Shortcuts

Share