Save Birds Camp - Krishnanagar A'bad

Save Birds Camp - Krishnanagar A'bad Save Bird Camp is organize during Uttrayan in January for saving birds who injured through Threads and Kites. Krishnanagar A'bad SAVE_birds_camp - 2020

પક્ષી બચાવો અભિયાન (SAVE BIRDS CAMP) ગુજરાત સરકારના વન વિભાગ સહયોગથી અને નમો નમઃ પરિવાર ધ્વારા આયોજિત આ અભિયાન નો હેતુ ઉત્તરાયણ ૧૩-૧૪-૧૫-૧૬ દરમિયાન પતંગ-દોરીથી ઘાયલ થતા પક્ષી ને સારવાર તેમજ તેમને બચાવવાના કાર્ય માટે આયોજિત કરવામાં આવે છે.

જો આપના ધ્વારા ઉત્તરાયણમાં ક્યાંય પણ કોઈ પક્ષી ઈજાગ્રસ્ત જોવા મળે તો મેહરબાની કરી અમારો સંપર્ક કરી તેને બચાવવાનો પ્રયત્ન કરશો.

જો આપ પણ આ કાર્યમાં જોડાવવા ઈ

ચ્છતા હોય તો આપ તુરંત અમોને સંપર્ક કરી જોડાઈને નિશ્વાર્થ અને નિશુલ્ક સેવા આપી આ કાર્યમાં જોડાઈ શકો છો...

Address

Krishnanagar
Ahmedabad
382345

Telephone

8460310563

Website

Alerts

Be the first to know and let us send you an email when Save Birds Camp - Krishnanagar A'bad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Save Birds Camp - Krishnanagar A'bad:

Share