10/05/2025
"એક નાનું પગલું, ભણતર તરફ"
"જીવન વિધા" પ્રોજેક્ટ અંતર્ગત આ અજાણ્યા બાળકો માટે તમારું નાનું યોગદાન પણ નવાં સપનાઓના દરવાજા ખોલી શકે છે. થોડા તમારા સહયોગની જરૂર છે. આવો સાથે મળીને પરિવર્તન લાવીએ 😊
અમારી સેવા વિશે જાણકારી માટે વિઝિટ કરો : www.jfst.org.in
વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોલ કરો. મો : +91 9428019256
#સેવા_એ_જ_જીવન