Pranam Group Ahmedabad Trust

Pranam Group Ahmedabad Trust Social Activities including Save Birds, Vaiyavach, Blood Arrangements, Sadharmik Bhakti, Tirth Raxa.

06/09/2026

પ્રણામ મિત્રો,

આપણા ગ્રુપના દરેક કાર્યમાં ભરુચ ખાતે સુંદર ફરજ બજાવનાર આપણા ગ્રુપના સક્રિય કલ્યાણ યુગેશ શાહની અનુમોદના કરીએ એટલી ઓછી પડે.

આજે નિશાળ ગરણાની કીટ માટે તેણે સુંદર વિડિયો બનાવી આપણને મોકલ્યો છે અને તે આપણને સેવા કરવા માટે પ્રેરી રહ્યો છે.

આ તો સાશનપ્રભાવના કહેવાય એમાં તો પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ કરતું આવ્યું છે અને કરે છે અને કરતું રહેશે આપણે માંગણી પ્રમાણે ભરુચ પણ કીટ મોકલીશું યુગેશભાઇ અમદાવાદથી તે મેળવવાની વ્યવસ્થા કરાવશે.

આજ કે આનંદ કી જય

શાસન જયવંતુ વર્તો

પ્રણામ મિત્રો,આવતીકાલે મહાત્મા એક ભાઇને આપણે ત્યાં ખડોળ વિહાર ક્ષેત્ર માટે  નિશાળ ગરણાની કીટો લેવા મોકલશે આપણે  નિશાળ ગર...
06/09/2026

પ્રણામ મિત્રો,

આવતીકાલે મહાત્મા એક ભાઇને આપણે ત્યાં ખડોળ વિહાર ક્ષેત્ર માટે નિશાળ ગરણાની કીટો લેવા મોકલશે આપણે નિશાળ ગરણાની ૧૦૦ કીટ મોકલી રહ્યાં છે આજુ બાજુના ગામોના અજૈન બાળકો ખડોળ વિહાર ક્ષેત્ર રોજ અને વિશેષ શનિવારે ખાસ મૂળનાયક મુનીસુવ્રતસ્વામિ અને શનિ મહારાજના દર્શન કરવા આવે છે આચાર્ય મહાત્માઓનું ચાતુર્માસ નડીયાદ છે પણ ત્યાં સાહેબ અને પૂજારીજી છે તેવો કીટ નું વિતરણ કરશે.

આજ કે આનંદ કી જય

05/09/2026

પ્રણામ મિત્રો,

તા.૦૫-૦૯-૨૦૨૬

પ્રભુજીને નિશાળે ભણવા જવાનું ના હોય પણ માતાના મોહ થી પ્રભુજી નિશાળે ભણવા બેઠા હતા તે નિમીતે આજે નિશાળ ગરણું કરવાની આજથી તૈયારી શરૂ.

ત્રિશલા નંદન વીર કી

જય બોલો મહાવીર કી

05/09/2026

*પ્રણામ મિત્રો,*

*તા.૦૫-૦૯-૨૦૨૬*

*પ્રભુજીને નિશાળે ભણવા જવાનું ના હોય પણ માતાના મોહ થી પ્રભુજી નિશાળે ભણવા બેઠા હતા તે નિમીતે આજે નિશાળ ગરણું કરવાની આજથી તૈયારી શરૂ.*

*ત્રિશલા નંદન વીર કી*

*જય બોલો મહાવીર કી*

શ્રી કૃષ્ણમહારાજાના જન્મદિનની આપ સર્વેને હાર્દિક શુભેચ્છા.
04/09/2026

શ્રી કૃષ્ણમહારાજાના જન્મદિનની આપ સર્વેને હાર્દિક શુભેચ્છા.

18/08/2026

પ્રણામ મિત્રો,

પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ હાલ જે વૈયાવચ્ચ નું કાર્ય કરી રહેલ છે તે મુનીશ્રી સેવંગરતી મ.સાની પ્રેરણા થી કરી રહ્યું છે આપ પણ તે મુની ભગવંત કેવા હતા તે આ ઓડીયો સાંભળીઆપ પણ જાણી શકસો શકય હોય તો એક વખત આંખ બંધ કરી સભળશો અને પછી ઓડીયો નું વાંચી જાણશો તો પુછી માહિતી મળશે. આ હતા અમારા જે કહો તે સર્વસવ ગુરુ પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ.

પ્રણામ મિત્રો,          તા.૧૭-૦૮-૨૦૨૬પ્રભુજીને નિશાળે ભણવા જવાનું ના હોય પણ માતાના મોહ થી પ્રભુજી નિશાળે ભણવા બેઠા હતા ત...
17/08/2026

પ્રણામ મિત્રો,

તા.૧૭-૦૮-૨૦૨૬

પ્રભુજીને નિશાળે ભણવા જવાનું ના હોય પણ માતાના મોહ થી પ્રભુજી નિશાળે ભણવા બેઠા હતા તે નિમીતે આજે નિશાળ ગરણું કરવાની આજથી તૈયારી શરૂ.

ત્રિશલા નંદન વીર કી

જય બોલો મહાવીર કી

આ મેસેજ આપના દરેક જૈન ગ્રુપમાં ફોરવર્ડ કરશોજી.
11/08/2026

આ મેસેજ આપના દરેક જૈન ગ્રુપમાં
ફોરવર્ડ કરશોજી.

09/08/2026

Address

I/204, SHRI HARI ARJUN, GHATLODIA
Ahmedabad
380061

Opening Hours

Monday 12pm - 6pm
Tuesday 12pm - 6pm
Wednesday 12pm - 6pm
Thursday 12pm - 6pm
Friday 12pm - 6pm
Saturday 12pm - 6pm

Telephone

+919723266108

Alerts

Be the first to know and let us send you an email when Pranam Group Ahmedabad Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pranam Group Ahmedabad Trust:

Shortcuts

Share