04/08/2026
*📝♿ નિઃશુલ્ક દિવ્યાંગ સહાય કેમ્પ – નામ નોંધણી શરૂ*
ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડના CSR ઉપક્રમ અંતર્ગત, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફુટ સેન્ટર), ઇન્દોર તથા વિશેલવિન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે *ખેડા જિલ્લાના તથા આસપાસના વિસ્તારના દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક તપાસ અને સહાય ઉપકરણ વિતરણ કેમ્પ યોજાશે.*
✅ જયપુર ફુટ (કૃત્રિમ પગ)
✅ સ્પ્લિન્ટ
✅ કેલિપર્સ
✅ ટ્રાયસીકલ
✅ બાળકો માટે વ્હીલચેર
*📍 કેમ્પ સ્થળ:* રઢુ, તા. ખેડા, જિ. ખેડા
*📞 નામ નોંધણી ફરજીયાત*
🗓️ છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર, 2026
*📝 ઓનલાઇન નોંધણી માટે Google Form ભરો:*
https://forms.gle/NVrdQScrrDcmfahy6
*📲 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:*
📞 97245 39393
📞 79849 12684
*🙏 આ માહિતી ખેડા જિલ્લા તથા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ-બહેનો સુધી અવશ્ય પહોંચાડશો.*
Kheda InclusiveIndia