Kelavanidham

Kelavanidham Educational & Training Institute

24/12/2024
સરદારધામ યુવા સંગઠન આયોજિત સરદાર કથા લાઈવ સુરત (દિવસ - 2)
21/12/2024

સરદારધામ યુવા સંગઠન આયોજિત
સરદાર કથા લાઈવ સુરત (દિવસ - 2)

🔴 LIVE | સરદાર કથા | શૈલેષભાઇ સગપરીયા | સરદારધામ યુવા સંગઠન આયોજિત | Surat Facebook: https://www.facebook.com/SardardhamOfficial/Instagram : https://www.ins...

19/12/2024

એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અદ્દભત પ્રસંગોની વાતો શ્રી શૈલેષભાઈ સગપરિયાનાં મુખે સાંભળવા-સમજવા મિત્રમંડળ સહિત પધારો...🙏🏼🙏🏼

સરદાર કથા સંકલન મિટિંગલોહપુરુષ સરદાર સાહેબના જીવનના અદ્દભુત પ્રસંગોની વાતો જેમાં થવાની છે એ સરદાર કથા નાં આગોતરા આમંત્રણ...
12/12/2024

સરદાર કથા સંકલન મિટિંગ

લોહપુરુષ સરદાર સાહેબના જીવનના અદ્દભુત પ્રસંગોની વાતો જેમાં થવાની છે એ સરદાર કથા નાં આગોતરા આમંત્રણ અને સંકલન માટેની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ મિટિંગમાં સામાજિક- સેવાકિય- શૈક્ષણિક -આરોગ્યલક્ષી સંસ્થાઓ, દરેક સોસાયટીઓ, ગામ-પરિવાર- તાલુકા, ગ્રુપ તથા મંડળના પ્રમુખો-હોદ્દેદારો-આગેવાનો, અટક ગોળના મંડળો તેમજ સર્વ સમાજની સંસ્થાના હોદ્દેદારો- પ્રતિનિધિઓ અને સભ્યો સામાજિક ઔધોગિક-વ્યાપારી મિત્રમંડળ સહિત ઉપસ્થિત રહેશે. આપશ્રીને પણ આ મિટિંગમાં આપની ટીમ સાથે પધારવા હૃદયપૂર્વકનું આમંત્રણ છે. 🙏🏼🙏🏼🙏🏼

11/12/2024

GPBS 2025ના Silver Sponsor - Odoo India ના Director Mr. Mantavya Gajjar સાથેનો વિશેષ સંવાદ.

ટેકનોલોજી થકી વેપાર કરવાની પદ્ધતિને આધુનિક બનાવતી ગ્લોબલ કંપની odooની બિઝનેસ યાત્રા. જમાવટ મિડિયાના દેવાંશી જોશી સાથે Odoo India ના Director Mr. Mantavya Gajjarનો સંવાદ. આ સંવાદ તમને પણ તમારા બિઝનેસના સપનાઓ પૂરાં કરવા માટે નવી દિશા આપશે અને સાથે જ તમારા બિઝનેસને ડિજિટલ બનાવી શકો છો.

Address

Kelavanidham
Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when Kelavanidham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kelavanidham:

Share