ગુજરાત નો વિકાસ

ગુજરાત નો વિકાસ ૨૭ વર્ષ પહેલા નો ગુજરાત અને અત્યાર નો ? શું તમને લાગે છે ખરેખર ગુજરાત નો વિકાસ થયો છે ?

સાચું છે ને?
02/04/2026

સાચું છે ને?

22/02/2026

ફેંકું નાં વડવાઓ ચડ્ડી પહેરીને લાકડીઓ ફેરવતાં અને 70 વર્ષ પછી પણ હજી ચડ્ડી પહેરીને અડધાં નાગા જ રખડે છે.....
પાછો ગલગોટીયા નો ગોટીયો બીજાં ને નાગા કહે છે..

ઉત્સવ પ્રેમી સરકાર ક્યારે પ્રજા ની વેદના સાંભળશે?SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકે આપઘાત કર્યો છે. શિક્ષકો મૂળે...
21/11/2025

ઉત્સવ પ્રેમી સરકાર ક્યારે પ્રજા ની વેદના સાંભળશે?
SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકે આપઘાત કર્યો છે. શિક્ષકો મૂળે સંવેદનશીલ હોય છે.

19/11/2025

ગુજરાત માં બધા બાળકો સ્કુલ માં Sir ને ગોતે છે, અને SIR ગુજરાત માં મતદારો ગોતે છે. 😜

28/10/2025

😥😥😥

હા કાકા હા
17/10/2025

હા કાકા હા

કેપ્શન પ્લીઝ... 🙏🤣😂🏹
17/10/2025

કેપ્શન પ્લીઝ... 🙏🤣😂🏹

16/10/2025

આવતી કાલે બપોરે ૧૨:૦૦ વાગે ફાટેલી નોટો ને રજા આપવામાં આવશે અને નવા ખોટા સિક્કા બહાર પાડવામાં આવશે …….

14/10/2025

24 કેરેટ સોના નો ભાવ
2014 - 28,000 (દેશભક્તિ વગર નું)

2025 - 1,25,000+ (દેશભક્તિ વાળું)
મજા આવે છે ને?

01/10/2025

Sachi vaat

પૂછે છે ગુજરાત ...આંકડામાં સુરક્ષિત અને સલામત ગુજરાત માત્ર આંકડાઓમાં છે સાહેબ ..!!
28/09/2025

પૂછે છે ગુજરાત ...

આંકડામાં સુરક્ષિત અને સલામત ગુજરાત માત્ર આંકડાઓમાં છે સાહેબ ..!!

17/09/2025

કેવું લાગ્યું ભક્તો આવી ગયો સ્વાદ! 😂😂😂😂

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાત નો વિકાસ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share