Rayka Education Charitable Trust Ahmedabad

Rayka Education Charitable Trust Ahmedabad RAYKA EDUCATION CHARITABLE TRUST

રબારી સમાજ માટે અમદાવાદમાં રેક્ટ સંસ્થા દ્વારા શિક્ષણ સંકુલ માટે ની જગ્યા વૈષ્ણોદેવી સર્કલ પાસે રાખેલ છે તે બદલ  રેક્ટ સ...
31/01/2018

રબારી સમાજ માટે અમદાવાદમાં રેક્ટ સંસ્થા દ્વારા શિક્ષણ સંકુલ માટે ની જગ્યા વૈષ્ણોદેવી સર્કલ પાસે રાખેલ છે તે બદલ રેક્ટ સંસ્થા રબારી સમાજને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે..... સમાજ ને એક નવી દિશા....એક નવો વિચાર....સૌની જવાબદારી સૌની ભાગીદારી

*જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🎂🎂🎂🎉🎊🎊**ખુબ ખુબ આભાર વિશાલભાઈ (મોરબી) નો કે જેમને તેમના જન્મદિવસની ઉજવણી રેક્ટ સંસ્થા સાથે ...
19/09/2017

*જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🎂🎂🎂🎉🎊🎊*
*ખુબ ખુબ આભાર વિશાલભાઈ (મોરબી) નો કે જેમને તેમના જન્મદિવસની ઉજવણી રેક્ટ સંસ્થા સાથે કરવા બદલ.*
*આખી દુનિયા ને ખુશ રાખવા વાળો માલિક તમને અને તમારા પરિવારની ખુશીઓ નો હરહંમેશ ખ્યાલ રાખે....!*

*આજ રોજ તા.16-9-2017 ના રોજ રેક્ટ મેમનગર ખાતે સવારે 10 થી 1 છોકરીઓ ની બેચમાં ગણિત નો લેક્ચર હતો.જેમાં 10 થી 11 ગણિત ની ટ...
16/09/2017

*આજ રોજ તા.16-9-2017 ના રોજ રેક્ટ મેમનગર ખાતે સવારે 10 થી 1 છોકરીઓ ની બેચમાં ગણિત નો લેક્ચર હતો.જેમાં 10 થી 11 ગણિત ની ટેસ્ટ રાખવામાં આવી હતી અને 11 થી 1 પરીમલ વઢવાણા નો લેક્ચર રાખવામાં આવ્યો હતો.*

🎂HAPPY BIRTHDAY VIKRAMBHAI JIVANBHAI DESAI MANY MANY HAPPY RETURNS OF THE DAY JIO HAJARO SAAL...🎂
07/09/2017

🎂HAPPY BIRTHDAY VIKRAMBHAI JIVANBHAI DESAI MANY MANY HAPPY RETURNS OF THE DAY JIO HAJARO SAAL...🎂

સાચી શ્રધાંજલી💐💐💐💐💐પ્રભુ તેમની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના
02/09/2017

સાચી શ્રધાંજલી💐💐💐💐💐
પ્રભુ તેમની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના

   ( ) ..........🎂🎂🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐💐💐
01/09/2017


( )
..........
🎂🎂🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐💐💐

તા.30/8/2017 ના રોજ રેક્ટ મેમનગર ખાતે ગર્લ્સ બેચ માં સવારે 10 થી 12 બંધારણ નો લેક્ચર હતો.જેમાં આપણા સમાજની ગણી બધી સંખ્ય...
31/08/2017

તા.30/8/2017 ના રોજ રેક્ટ મેમનગર ખાતે ગર્લ્સ બેચ માં સવારે 10 થી 12 બંધારણ નો લેક્ચર હતો.જેમાં આપણા સમાજની ગણી બધી સંખ્યા માં દીકરીઓ કલાસ માં હાજર હતી.

જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🎂🎂🎂🎉🎊🎊ખુબ ખુબ આભાર  #નરેશભાઈ નો કે જેમને તેમના જન્મદિવસની ઉજવણી રેક્ટ સંસ્થા સાથે કરવા બદલ.આ...
31/08/2017

જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🎂🎂🎂🎉🎊🎊
ખુબ ખુબ આભાર #નરેશભાઈ નો કે જેમને તેમના જન્મદિવસની ઉજવણી રેક્ટ સંસ્થા સાથે કરવા બદલ.
આખી દુનિયા ને ખુશ રાખવા વાળો માલિક તમને અને તમારા પરિવારની ખુશીઓ નો હરહંમેશ ખ્યાલ રાખે....!

રેક્ટ સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કે જેમાં રવિવાર ના રોજ સવારે રેક્ટ મેમનગર ખાતે ડિજીટલ લેકચર ગોઠવવામાં આવ્યો હતો જેમાં ...
31/08/2017

રેક્ટ સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કે જેમાં રવિવાર ના રોજ સવારે રેક્ટ મેમનગર ખાતે ડિજીટલ લેકચર ગોઠવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ ને પ્રોજેક્ટર દ્વારા ભૂગોળ નો લેક્ચર રાખવામાં આવ્યો હતો.

Address

Visat Complex Valinath Chowk
Ahmedabad
380052

Telephone

7777999391

Website

Alerts

Be the first to know and let us send you an email when Rayka Education Charitable Trust Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rayka Education Charitable Trust Ahmedabad:

Share