10/09/2022
શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ, અમદાવાદના સલાહકાર સમિતિના સભ્યશ્રી જગદીશચંદ્ર આચાર્ય(સિંગરવા)ના સુપુત્રી અને 'મોટીબેન'ના હુલામણા નામે ઓળખાતા મંડળના કાયમ માટે શુભેચ્છક અને સદાય મદદરૂપ એવા સ્વ. ડો. નેહાબેન આચાર્યના દુઃખદ અવસાન પ્રસંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે, પરમકૃપાળુ પરમાત્મા શ્રીરામ દિવ્ય આત્માને મોક્ષ પ્રદાન કરી ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના.
જય સિયારામ..