19/03/2026
આજરોજ #અટલ #ફાઉન્ડેશન ના સૌજન્યથી પ્રમુખ શ્રી રવિન્દ્રનભાઈ નિલેવર ની આગેવાની માં #રામોલ_હાથીજણ વોડૅ* વિસ્તારમાં આવેલ #વિનોબા_ભાવે_નગર ખાતે #આંગણવાડી_કેન્દ્ર માં નાના બાળકો ને બેસવા રમવા માટે ખુરશી નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના પૂર્વ કાઉન્સિલર શ્રી રાજુભાઈ ભરવાડ, પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ સિંહ રાઠોડ અને શ્રી રાજેશભાઈ દેસાઈ કોંગ્રેસ કાયૅકર શ્રી મનિષભાઇ પટેલ, શ્રી બાબુભાઈ મકવાણા, શ્રી રાહુલભાઈ સોનાર, શ્રી રાજીવ ભાઈ મિશ્રા, શ્રી મનુભાઈ વાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા...🙏