Shree Manek Chowk Gold Silver Dagina Association

Shree Manek Chowk Gold Silver Dagina Association Shree Manchowak Gold Silver Dagina Association -Manchowak Area Ahmedabad(Gujarat)

ગૌરવની ક્ષણ…ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત તથા માણેકચોક સોના-ચાંદી દાગીના એસોસિએશનના સહયો...
03/07/2026

ગૌરવની ક્ષણ…

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત તથા માણેકચોક સોના-ચાંદી દાગીના એસોસિએશનના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં સંલગ્ન તમામ એસોસિએશનો પૈકી આપણા એસોસિએશન દ્વારા સૌથી વધુ 318 બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા.

આ ઉત્કૃષ્ટ સેવાકીય કાર્યની કદરરૂપે આપણા એસોસિએશનને એવોર્ડ તથા પ્રશંસાપત્ર (સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવ્યા છે.

આ સન્માન માત્ર એસોસિએશનનું નહીં, પરંતુ દરેક રક્તદાતા, સભ્યશ્રીઓ, કાર્યકરો અને સહયોગીઓના નિઃસ્વાર્થ સેવાભાવનું ગૌરવ છે. આપ સૌના અમૂલ્ય સહકાર અને સમાજસેવાની ભાવનાને હૃદયપૂર્વક વંદન અને અભિનંદન.

આપણું એસોસિએશન ભવિષ્યમાં પણ સમાજહિતના આવા સેવાકીય કાર્યોમાં સતત અગ્રેસર રહે તે જ શુભેચ્છા.

પ્રમુખ શ્રી
સંપત્તભાઈ જૈન

મંત્રી શ્રી
નીરવભાઈ નાકોડા

17/01/2026

Gje exhibition supported by Manekchowk Association

MCPl season 3 champion
06/01/2026

MCPl season 3 champion

26/12/2025

MCPL Auction Highlights

24/12/2025

MCPL season 3

Address

૧૫૪, પહેલો માળ, ઘાંચીની પોળ, માણેકચોક
Ahmedabad
380001

Opening Hours

Monday 11am - 7pm
Tuesday 11am - 7pm
Wednesday 11am - 7pm
Thursday 11am - 7pm
Friday 11am - 7pm
Saturday 11am - 7pm

Telephone

91-079-22112119

Alerts

Be the first to know and let us send you an email when Shree Manek Chowk Gold Silver Dagina Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share