The Bindi Project

Call Directions Website Contact the organization

The Bindi Project Every daughter deserves love and respect

We envision an Indian society that loves and respects all its daughters as integral and productive members and enables them to live happy, healthy and fulfilling lives, free from all forms of violence, exploitation, and discrimination. Our mission is to foster such love and respect, in particular by engaging boys and men directly and broader audiences through public and social media.

શબ્દો જ્યારે કાગળ પરથી ઊતરીને મંચ પર ગુંજશે, ત્યારે સાહિત્ય અને સેવાનો એક સુંદર સેતુ રચાશે.  ​આગામી 'ઓપન માઈક - NGO મિલા...
20/09/2026

શબ્દો જ્યારે કાગળ પરથી ઊતરીને મંચ પર ગુંજશે,
ત્યારે સાહિત્ય અને સેવાનો એક સુંદર સેતુ રચાશે.

​આગામી 'ઓપન માઈક - NGO મિલાપ' અંતર્ગત યોજાનાર કાવ્ય સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે સાહિત્ય જગતના આદરણીય મહાનુભાવો:

✨ શ્રીમતિ પ્રજ્ઞાબેન વશી
✨ શ્રી પ્રકાશ પરમાર
✨ કુ. ક્રાંતિ મંગલ
✨ શ્રી ભવદીપ વાઘેલા

​આવો, આ અવિસ્મરણીય સાંજનો ભાગ બનીએ!

- ​૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ | શનિવાર
- શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, ધારુકા કોલેજ, કાપોદ્રા, સુરત
- રજીસ્ટ્રેશન માટે QR કોડ સ્કેન કરો અથવા સંપર્ક કરો: 62640 58333

​

🎤 ઓપન માઇક & NGO મિલાપ 2026 ઇન્ટરનેશન ડે ઓફ ગર્લની ઉજવણી અંતર્ગત તમારી લાગણીઓ અને કવિતાઓને આપો એક નવો અવાજ!તારીખ: 26 સપ્...
11/09/2026

🎤 ઓપન માઇક & NGO મિલાપ 2026

ઇન્ટરનેશન ડે ઓફ ગર્લની ઉજવણી અંતર્ગત તમારી લાગણીઓ અને કવિતાઓને આપો એક નવો અવાજ!

તારીખ: 26 સપ્ટેમ્બર 2026, શનિવાર
સમય: સાંજે 7:30 થી રાત્રે 11:00
સ્થળ: ધારુકા કોલેજ હોલ (રૂમ નં. 1), શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, કાપોદ્રા, સુરત.

- ઓપન માઇક:
° વિષય: દીકરીઓ, માતાઓ, બહેનો અને મહિલાઓ પર કવિતા, ગઝલ, ટૂંકી વાર્તા, પ્રસંગો વગેરે.
° રજીસ્ટ્રેશન ફી: માત્ર ₹100
° વિઝિટર એન્ટ્રી: નિઃશુલ્ક

ઓપન માઇક રજીસ્ટ્રેશન લીંક https://go.allevents.in/OpenMicSurat26-9-2026

- NGO મિલાપ:
° સામાજિક સંસ્થાઓનું પરસ્પર મિલન, નેટવર્કિંગ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ!
° NGO મિલાપ માટે સામાજિક સંસ્થાનું રજીસ્ટ્રેશન નિઃશુલ્ક છે.

વધુ માહિતી માટે સંપર્ક: 98794 01702

Celebrating Our 3rd Place Winners! Huge congratulations to our talented poets who tied for 3rd Place in our Rakshabandha...
06/09/2026

Celebrating Our 3rd Place Winners!

Huge congratulations to our talented poets who tied for 3rd Place in our Rakshabandhan 2026 Poetry Competition:
- Shilpa Sheth
- Viakar Pandya
- Monika Dobariya
- Kirti Shah
- Narmdanandan

Thank you for touching our hearts with your beautiful verses and celebrating the spirit of love and respect.

Show them some love in the comments below! 👇

Winner Announcement! Congratulations to Komal Kamble for taking 2nd Place in our Rakshabandhan 2026 Poetry Competition: ...
06/09/2026

Winner Announcement!

Congratulations to Komal Kamble for taking 2nd Place in our Rakshabandhan 2026 Poetry Competition: Poetry About Sister!

Her heartfelt words beautifully honored the bond of sisterhood and deeply moved us all. Thank you Komal, for sharing your incredible talent with our community.

Join us in celebrating Komal - drop your congratulations in the comments below! 👇

Winner Announcement! Congratulations to Ankita Maru for taking 1st Place in our Rakshabandhan 2026 Poetry Competition: P...
06/09/2026

Winner Announcement!

Congratulations to Ankita Maru for taking 1st Place in our Rakshabandhan 2026 Poetry Competition: Poetry About Sister!

Her heartfelt words beautifully honored the bond of sisterhood and deeply moved us all. Thank you Ankita, for sharing your incredible talent with our community.

Join us in celebrating Ankita - drop your congratulations in the comments below! 👇

01/09/2026

Address

Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when The Bindi Project posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to The Bindi Project:

Shortcuts

Share