Sath Sahkar Foundation

Sath Sahkar Foundation We are always ready to help needy people especially ladies and children

 #સાથ_સહકાર_ફાઉન્ડેશન_2018
09/08/2026

#સાથ_સહકાર_ફાઉન્ડેશન_2018

ગૌરવની ક્ષણ... 🌸🏆અત્યંત આનંદ અને ગર્વની લાગણી સાથે જણાવતા ખુશી થાય છે કે સાથ સહકાર ફાઉન્ડેશનના સ્થાપક તરીકે મને A2Z Bran...
09/08/2026

ગૌરવની ક્ષણ... 🌸🏆

અત્યંત આનંદ અને ગર્વની લાગણી સાથે જણાવતા ખુશી થાય છે કે સાથ સહકાર ફાઉન્ડેશનના સ્થાપક તરીકે મને A2Z Brand Communication Group દ્વારા આયોજિત વુમન એમ્પાવરમેન્ટ -2026 Laadli Award 2026 – Gujarat Chapter, Ahmedabad માં Social Activist તરીકે મને સન્માનિત કરવામાં આવી...

આ સન્માન માત્ર મારું નથી, પરંતુ સાથ સહકાર ફાઉન્ડેશન સાથે જોડાયેલા દરેક સભ્ય, સ્વયંસેવક, દાતાશ્રી અને શુભેચ્છકોનું છે, જેમના સતત સહકાર અને વિશ્વાસથી સમાજસેવાના અનેક કાર્યો સફળ બન્યા છે.

આ એવોર્ડ મને સમાજ પ્રત્યે વધુ જવાબદારી સાથે સેવા કાર્ય કરવા માટે નવી પ્રેરણા અને શક્તિ આપે છે.

હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું A2Z Brand Communication Group, સમગ્ર આયોજક મંડળ તથા તમામ શુભેચ્છકોનો, જેમણે મને આ સન્માન માટે યોગ્ય માની.

ખાસ આભાર વ્યક્ત કરું છું Naina Bhojak જી નો જેમણે મને આ સન્માન ને લાયક ગણી..

"સેવાનો માર્ગ જ સાચી સફળતાનો માર્ગ છે."

– ઋષિના પટેલ
સ્થાપક, સાથ સહકાર ફાઉન્ડેશન 🌿🙏

#સાથ_સહકાર_ફાઉન્ડેશન_2018

ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત  ચાલે છે એ નિમિતે આજરોજ સાથ સહકાર ફાઉન્ડેશન ના સહયોગ થી હિના તલાટી, નયના અને પ્રવિણાબેન દ...
28/07/2026

ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત ચાલે છે એ નિમિતે આજરોજ સાથ સહકાર ફાઉન્ડેશન ના સહયોગ થી હિના તલાટી, નયના અને પ્રવિણાબેન દ્વારા બાળકીઓ નું પૂજન કરી ને જમાડવામાં આવ્યા અને ગિફ્ટ આપી ...

#સાથ_સહકાર_ફાઉન્ડેશન_2018

ભારે વરસાદને કારણે  જરૂરિયાતમંદ અને નિરાધાર પરિવારોને ગરમા ગરમ ખીચડી સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા  આપવામાં આવી.. #સાથ_સહકા...
24/07/2026

ભારે વરસાદને કારણે જરૂરિયાતમંદ અને નિરાધાર પરિવારોને ગરમા ગરમ ખીચડી સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી..
#સાથ_સહકાર_ફાઉન્ડેશન_2018

12/07/2026

છેલ્લા 3 વર્ષ થી વિશ્વા અને પૂજન દ્વારા એમની દીકરી ઈરા ના જન્મદિવસ ની ઉજવણી સાથ સહકાર ફાઉન્ડેશન ના સહયોગ થી અલગ અલગ બાળકો સાથે કરતા આવ્યા છે.. આ વર્ષે પણ તેઓએ ઈરા ના જન્મ દિવસ તારીખ - 11/07/2026 ની ઉજવણી મનોદિવ્યાગ બાળકો સાથે કેકે કાપી, ડાન્સ કર્યો, સંગીત ખુરશી રમ્યા અને ગિફ્ટ આપી ને કરી ઉજવણી કરી... સાથ સહકાર ફાઉન્ડેશન વિશ્વા અને પૂજન નો અને સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કરે છે...

આ બાળકો ના ઉત્સાહ જોઈએ ને અમને પણ એમની જોડે ડાન્સ કરવાની ઈચ્છા થઈ ગઈ...

#સાથ_સહકાર_ફાઉન્ડેશન_2018

Address

Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when Sath Sahkar Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sath Sahkar Foundation:

Shortcuts

Share