11/09/2024
એક વર્ષ માટે બેંકમાં 2000 રૂપિયા જમા કરાવવાથી તમને 3.5% વ્યાજ દરે 70 રૂપિયા મળે છે...
એક વર્ષ માટે 2000 રૂપિયાની બેંક લોન પર તમારે 13% વ્યાજ દરે 260 રૂપિયા ચૂકવવા પડશે...
પરંતુ જ્યારે તમે રૂ. 2000ની કિંમતનું એ જ ખાદ્યપદાર્થ ખાઓ છો, તો તમારે 18%ના દરે સરકારને રૂ. 360નો GST ચૂકવવો પડશે...
આને કહેવાય સંગઠિત અને કાયદાકીય લૂંટ..
🤫