Credai Youthwing Bhavnagar

Credai Youthwing Bhavnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Credai Youthwing Bhavnagar, Community Organization, Ahmedabad.

Credai Youthwing Bhavnagar  BMW India Raqtive All Florida Pickleball - Dupr Flex Leagues
10/09/2025

Credai Youthwing Bhavnagar
BMW India
Raqtive
All Florida Pickleball - Dupr Flex Leagues

અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ક્રેડાઈ ગુજરાત યુથ વીંગનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. જેમાં ભા...
19/08/2025

અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ક્રેડાઈ ગુજરાત યુથ વીંગનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. જેમાં ભાવનગરના આર્કિટેક્ટ ચિંતન સાચપરા (જોઇન્ટ ટ્રેઝરર) તથા રાજદીપસિંહ ગોહિલ (વેસ્ટ ઝોન સેક્રેટરી) તરીકે નીમવામાં આવેલ છે... Rajdipsinh Gohil Chintan Sachapara

ગુજરાત ક્રેડાઈઃ દ્વારા સૂચિત જંત્રી અંગે ચર્ચા કરવા માનનીય શ્રી જેનુ દેવન, IAS, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ સાથે, તા.૦૬...
09/02/2025

ગુજરાત ક્રેડાઈઃ દ્વારા સૂચિત જંત્રી અંગે ચર્ચા કરવા માનનીય શ્રી જેનુ દેવન, IAS, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ સાથે, તા.૦૬/૦૨/૨૦૨૫ ગુરુવારના રોજ સ્ટેમ્પ અને નોંધણી ભવન,ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ મીટીંગ યોજેલ છે. જેમાં ક્રેડાઈઃ ભાવનગર બિલ્ડર એસોસિએશનના કમિટી મેમ્બર આર્કિટેક્ટ શ્રી ચિંતન સાચપરા તથા શ્રી કૃણાલ પટેલ દ્વારા ભાવનગરને લગતા સૂચિત જંત્રીના દરોમાં ડેવલોપ વિસ્તારો કે જે પેહલાથી જ ડેવલોપ છે તથા નવા વિકસતા વિસ્તારો જેમાં ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે તેવા વિસ્તારોમાં અચાનક આટલો મોટો જંત્રીના દરોમાં વધારો અયોગ્ય, અપારદર્શક અને જાહેરહિતને અસરકર્તા હોય તથા જંત્રીમાં જે વિસંગતતાઓ રહેલ છે તે દૂર કરવામાં આવે તેવું નમ્ર સૂચન રજુ કરેલ છે જેના પરિણામે ભાવનગરના વિકાસમાં કોઈ અડચણો ઉભી થાય નહિ અને વિકાસ એકધાર્યો અને અવિરત ચાલતો રહે.

CREDAI bhavnagar has taken a bold step in addressing the sudden increase in jantri rates by bringing the matter directly...
10/12/2024

CREDAI bhavnagar has taken a bold step in addressing the sudden increase in jantri rates by bringing the matter directly to the Collector, calling for fairness and transparency in policy decisions. This pressing concern has been published in the newspaper, underscoring the potential impact on the real estate sector. CREDAI’s stand highlights the urgent need for balanced policies that protect the interests of developers, investors, and homebuyers while ensuring the sustainable growth of the industry. The call for fair and transparent measures is crucial to securing a stable and prosperous future for all stakeholders in the real estate ecosystem.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Credai Youthwing Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share