India Renal Foundation

India Renal Foundation Non-Governmental Organization (NGO)

India Renal Foundation (IRF) is a voluntary not-for-profit health organization working for Prevention, Treatment, Rehabilitation, Education and Research in the area of kidney diseasesin Gujarat since January 2002.

13/06/2026
આજ રોજ સાબરમતી ભારતીય રેલ ટ્રેનિંગ સંસ્થા ખાતે ભારતીય રેલમાં  ફરજ બજાવતા લોકો પાયલોટ માટે કિડની જાગૃતિ કાર્યક્રમનું આયોજ...
13/06/2026

આજ રોજ સાબરમતી ભારતીય રેલ ટ્રેનિંગ સંસ્થા ખાતે ભારતીય રેલમાં ફરજ બજાવતા લોકો પાયલોટ માટે કિડની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Today, we organized a vital Kidney Awareness Program for Indian Railway loco pilots at the Sabarmati Indian Rail Training Institute. 🚂🩺 Sharing important health insights!

સાચો આહાર એટલે કિડનીની સાચી કાળજી. 💙ડાયાલિસિસ દર્દીઓ માટે યોગ્ય ખોરાક જીવનને વધુ સારું બનાવી શકે છે.✨Kidney care starts ...
19/05/2026

સાચો આહાર એટલે કિડનીની સાચી કાળજી. 💙
ડાયાલિસિસ દર્દીઓ માટે યોગ્ય ખોરાક જીવનને વધુ સારું બનાવી શકે છે.✨
Kidney care starts with the right plate. 💙
A healthy diet can protect kidneys and improve quality of life for dialysis patients.



KidneyHealth HealthyDiet RenalCare DialysisPatient Healthcare HealthAwareness PublicHealth MedicalEducation KidneyDisease Nutrition HealthTips HospitalLife HealthcareWorkers MPH Nephrology HealthEducation Gujarati IndiaHealthcare Reels Trending ViralPost ExplorePage InstaHealth HealthCommunity KidneyFriendlyDiet DialysisLife HealthyLifestyle AwarenessPost

21/04/2026

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન (આઈ.આર.એફ.) એક બિનનફાકારક સંસ્થા છે, જે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કાર્યરત છે. શ્રી ત્રિલોકભાઈ આર. પરીખના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૩ વર્ષથી સંસ્થા સમગ્ર ગુજરાતમાં કિડની રોગ અંગે લોકજાગૃતિ, સારવાર, પુનર્વસન, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સેવાઓ આપી રહી છે.

સંસ્થા અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, રાજકોટ, ગીર-સોમનાથ, ભુજ અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં મોબાઈલ વાન દ્વારા નિઃશુલ્ક બીપી અને શુગર ચેકઅપ સાથે લોકોને યોગ્ય માર્ગદર્શન પણ પ્રદાન કરી રહી છે.

ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા “સેવ અ લાઈફ” કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને હિમોડાયાલિસિસ જેવી મહત્વપૂર્ણ સારવાર નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે આજે દહેગામ ખાતે વિઠ્ઠલભાઈ ફાઉન્ડેશન સંચાલિત આશીર્વાદ આઈ એન્ડ જનરલ હોસ્પિટલ અને ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદ ના સહયોગથી નવા હિમોડાયાલિસિસ યુનિટનું ઉદ�

ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા “સેવ અ લાઈફ” કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં કિડનીના દર્દીઓને હિમોડાયાલીસીસ જેવી મહ...
21/04/2026

ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા “સેવ અ લાઈફ” કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં કિડનીના દર્દીઓને હિમોડાયાલીસીસ જેવી મહત્વપૂર્ણ સારવાર નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજ રોજ દહેગામ ખાતે વિઠ્ઠલભાઈ ફાઉન્ડેશન સંચાલિત આશીર્વાદ આઈ એન્ડ જનરલ હોસ્પિટલ અને ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી નવા હિમોડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઈડિયા રીનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ત્રિલોકભાઈ પરીખ, ડાયરેક્ટર શ્રીમતિ નિયતીબેન પરીખ અને વિઠ્ઠલભાઈ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી હરિભાઈ બી.અમીન, ડાયાલિસિસ યુનિટના દાતા શ્રી જયંતિભાઈ સંઘવી, શ્રી પી.કે.લહેરી સાહેબ, દહેગામ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી રશ્મિકાંતભાઈ શાહ, શ્રી જગતભાઈ કિનખાબવાલા અને ડો. વિશ્વાસભાઈ અમીન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવું હિમોડાયાલિસીસ યુનિટ શરૂ થવાથી દહેગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કિડનીના દર્દીઓને હવે નજીકમાં જ સુવિધાજનક અને સમયસર સારવાર ઉપલબ્ધ થશે જે તેમના માટે વરદાનરૂપ સાબિત થશે.

16/04/2026

IRF Dialysis Centre, Himmatnagar & Dahegam
New Song, IRF Song, Kidney Dialysis Centre Song
❤️

15/04/2026

Krishna Sarvajanik Hospital, Himmatnagar Gujarat
Dialysis Centre managed by India Renal foundation
Kidney Care, Dialysis Centre, Himmatnagar, Gujarat, Sabarkantha, GJ-09, GJ09, Renal Care, Patients, Hospital

Address

B/206, Shapath/IV, , Opp. Karnavati Club, S. G. Highway, , Ahmedabad/51
Ahmedabad
380015

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm
Saturday 10am - 6:30pm

Telephone

+917940027884

Alerts

Be the first to know and let us send you an email when India Renal Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to India Renal Foundation:

Share