Aryan Charitable Trust

Aryan Charitable Trust A***n Charitable Trust Going to Work For the Government Yojna, Education & Employment. Also many Social Services doing by this Trust.

જય શ્રી રામ 🙏🏻🛕🚩
27/03/2026

જય શ્રી રામ 🙏🏻🛕🚩

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની વાતું અંતર્ગત મળેલ ભંડોળ થકી નચિકેતા વિદ્યાર...
11/03/2026

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩

આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની વાતું અંતર્ગત મળેલ ભંડોળ થકી નચિકેતા વિદ્યાર્થીઓ ૧) પટેલ મિહિર મહેન્દ્રભાઈ (C.U.Shah Medical College , Surendranagar - 3rd Year MBBS) જેમના પિતાજી દિવ્યાંગ અને રિક્ષાચાલક છે. ૨) શ્રોફ જીનલ પિયુષકુમાર (GMERS Medical College - Himmatnagar - 4th Year MBBS - 3જી વાર સહાય) જેમના પિતાજી લેબર વર્કર છે.જેઓને નચિકેતા દત્તક લેનાર દાતાશ્રીઓ M.B - Madhav Group - શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ, ડૉ. સચિનભાઈ પ્રજાપતિ અને જીગરભાઈ પ્રજાપતિ અને આર્યન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આકાશભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી - પ્રિયંકભાઈ અને અન્ય મુખ્ય હોદ્દેદારો - શ્રી રીકીનભાઈ અને ભરતભાઈ ની ઉપસ્થિતિમાં આર્થિક સહયોગ કરવામાં આવ્યો.

શ્રી રામની વાતુંના આયોજનના મુખ્ય હેતુ શિક્ષણ સહાય - ભગવાન પરશુરામ શિક્ષણ સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં ૧૦૦ નચિકેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં આવશે.

આવા સદકાર્યમાં નિમિત બનાવવા માટે અનંત કોટી બ્રહ્માંડરૂપી કુદરત, સહયોગી થનાર સર્વે દાતાશ્રી, શ્રી રામ સેવકો અને શ્રી રામ ભક્તોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર...🙏

*જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..*💐🥳*આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ* ના પ્રમુખ,*શ્રી રામની વાતુ* ના મુખ્ય સંયોજક અને *વિશ્વ ગુજરાત...
29/01/2026

*જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..*💐🥳

*આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ* ના પ્રમુખ,
*શ્રી રામની વાતુ* ના મુખ્ય સંયોજક અને *વિશ્વ ગુજરાતી સમાજ - યુવા સંગઠન* ના ગુજરાત પ્રદેશ કન્વીનર એવા કર્મનિષ્ઠ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ *શ્રી આકાશભાઈ પટેલ* ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐🥳🎂

કર્મના સિદ્ધાંતને આધારે, ખૂબ જ સકારાત્મક વિચારસરણી સાથે, સતત કાર્યરત સમાજસેવી યુવા લીડર એવા આપશ્રી પર અનંત કોટી બ્રહ્માંડના આશીર્વાદ બન્યા રહે એવી પ્રાર્થના...

- આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની વાતું અંતર્ગત મળેલ ભંડોળ થકી નચિકેતા વિદ્યાર...
25/08/2025

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩

આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની વાતું અંતર્ગત મળેલ ભંડોળ થકી નચિકેતા વિદ્યાર્થીઓ ૧) શ્રી પ્રિયાંશ હેમલકુમાર ભટ્ટ (SVNIT - Surat, B.Tech E.C) જેમના પિતાજી ફાર્માસ્યુટિકલ અને ફૂડ પ્રોડક્ટ મશીનરીનું કામ કરે છે. ૨) કારેટીયા તન્વી વિનોદભાઈ (Kiran Medical College - MBBS 1st Year) જેમના પિતાજી ફેબ્રિક કંપનીમા નોકરી કરે છે. ૩) પટેલ જાનવી ધર્મેશભાઈ (Navkar Institute, CA - 2nd Year) જેમના પિતાજી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. જેઓને આર્યન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આકાશ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ - પ્રિયંકભાઈ, અપૂર્વભાઈ , વિસ્તારના પ્રમુખ શ્રી - રીકીનભાઈ, ભરતભાઈ અને અન્ય મુખ્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શ્રી રામની વાતુંના આયોજનના દાતાશ્રીઓ શ્રી રાજેશભાઈ પટેલ (અનુભૂતિ પાવર સિસ્ટમ), શ્રી રામણિકભાઈ પટેલ (માનપુર), શ્રી નિલેશભાઈ જૈન (રાજ ઈમિટેશન) અને શ્રી મુકેશભાઈ મોદી (ભૂમિ ગોલ્ડ જવેલર્સ)ના હસ્તે આર્થિક સહયોગ કરવામાં આવ્યો.

શ્રી રામની વાતુંના આયોજનના મુખ્ય હેતુ શિક્ષણ સહાય - ભગવાન પરશુરામ શિક્ષણ સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં ૧૦૦ નચિકેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં આવશે.

આવા સદકાર્યમાં નિમિત બનાવવા માટે અનંત કોટી બ્રહ્માંડરૂપી કુદરત, સહયોગી થનાર સર્વે દાતાશ્રી, શ્રી રામ સેવકો અને શ્રી રામ ભક્તોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર...🙏

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની વાતું અંતર્ગત મળેલ ભંડોળ થકી નચિકેતા વિદ્યાર...
19/05/2025

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩

આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની વાતું અંતર્ગત મળેલ ભંડોળ થકી નચિકેતા વિદ્યાર્થીઓ ૧) શ્રી પટેલ યશ વિનોદભાઈ (M.B.B.S 1st Year) જેમના પિતાજી મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. ૨) શ્રી જીલ હેતલભાઈ જાની (M.B.B.S 2nd Year) જેમના પિતાજી એકાઉન્ટટ તરીકે નોકરી કરે છે. ૩) શ્રી જીલ ફુલેશભાઈ પટેલ - ૨જી વાર સહાય (M.B.B.S 3rd Year) જેમના પિતાજીનો લેથ મશીનનો વ્યવસાય છે.જેઓને આર્થિક સહયોગ કરવામાં આવ્યો.

શ્રી રામની વાતુંના આયોજનના મુખ્ય હેતુ શિક્ષણ સહાય - ભગવાન પરશુરામ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ૨ વર્ષ સુધીમાં ૧૦૦ નચિકેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં આવશે.

આવા સદકાર્યમાં નિમિત બનાવવા માટે અનંત કોટી બ્રહ્માંડરૂપી કુદરત, સહયોગી થનાર સર્વે દાતાશ્રી, શ્રી રામ સેવકો અને શ્રી રામ ભક્તોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર...🙏

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત રોજ હનુમાન જન્મોત્સવના પાવન પર્વના રોજથી શ્રી રામની ...
13/04/2025

જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ..🚩

આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત રોજ હનુમાન જન્મોત્સવના પાવન પર્વના રોજથી શ્રી રામની વાતું અંતર્ગત મળેલ ભંડોળ થકી પ્રથમ નચિકેતા વિદ્યાર્થી - શ્રી જૈમિન જીગ્નેશકુમાર પટેલ (M.B.B.S Running , જેમના પિતાજીનો વ્યવસાય - સાયકલ સ્ટોર છે.) ને આર્થિક સહયોગ કરવામાં આવ્યો.

શ્રી રામની વાતુંના આયોજનના મુખ્ય હેતુ શિક્ષણ સહાય - ભગવાન પરશુરામ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ૨ વર્ષ સુધીમાં ૧૦૦ નચિકેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં આવશે.

આવા સદકાર્યમાં નિમિત્ત બનાવવા માટે અનંત કોટી બ્રહ્માંડરૂપી કુદરત, સહયોગી થનાર સર્વે દાતાશ્રી, શ્રી રામ સેવકો અને શ્રી રામ ભક્તોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર...🙏

Address

Vastral
Ahmedabad
382418

Alerts

Be the first to know and let us send you an email when Aryan Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aryan Charitable Trust:

Share