Gujarat Kshatriya Sabha

Gujarat Kshatriya Sabha To work Socially and Historical heritage safe keeping. Take care for the nation and religion. Give correct direction to the youth & upcoming generation.

ખુબ ખુબ અભિનંદન
24/09/2026

ખુબ ખુબ અભિનંદન

અભિનંદન ભરતસિંહ બિહોલા, પ્રમુખ ગાંધીનગર શહેર ઞુજરાત ક્ષત્રિય સભાપૂર્વ મહામંત્રી શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર તથા ગાંધીનગર જ...
20/09/2026

અભિનંદન

ભરતસિંહ બિહોલા, પ્રમુખ ગાંધીનગર શહેર ઞુજરાત ક્ષત્રિય સભા

પૂર્વ મહામંત્રી શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર તથા ગાંધીનગર જીલ્લા રાજપૂત સમાજ, પૂર્વ આચાર્ય શ્રી પંકજવિદ્યા મંદિર, રાયપુર, ગાંધીનગર, બ્લોક નંબર સી, ગાંધીનગર

ગુજરાત ક્ષત્રિય સભા ના આદરણીય પ્રમુખ કરણસિંહ ચાવડા ની અનુમતિ થી આપની ગુજરાત ક્ષત્રિય સભા ગાંધીનગર શહેર ના પ્રમુખ તરીકે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન જય સોમનાથ. જય રઘુનાથજી

ગુજરાત ક્ષત્રિય સભા ના પ્રદેશ પ્રમુખ આદરણીય કરણસિંહજી ચાવડા સાહેબ તથા ગાંધીનગર જીલ્લા પ્રમુખ પ્રવિણસિંહ ડાભી ની અનુમતિ થ...
19/09/2026

ગુજરાત ક્ષત્રિય સભા ના પ્રદેશ પ્રમુખ આદરણીય કરણસિંહજી ચાવડા સાહેબ તથા ગાંધીનગર જીલ્લા પ્રમુખ પ્રવિણસિંહ ડાભી ની અનુમતિ થી માણસા તાલુકા ગુજરાત ક્ષત્રિય સભા ના પ્રમુખ તરીકે જગતસિંહ બિહોલા ની વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન

જય સોમનાથ. જય રઘુનાથજી

ગુજરાત ક્ષત્રિય સભા ના આદરણીય પ્રમુખ શ્રી કરણસિંહ ચાવડા સાહેબ તથા મધ્ય ઝોનના કન્વીનર શ્રી નરેન્દ્રસિંહ પરમાર તથા સહ કન્વ...
13/09/2026

ગુજરાત ક્ષત્રિય સભા ના આદરણીય પ્રમુખ શ્રી કરણસિંહ ચાવડા સાહેબ તથા મધ્ય ઝોનના કન્વીનર શ્રી નરેન્દ્રસિંહ પરમાર તથા સહ કન્વીનર શ્રી સ્નેહલ સિંહ સોલંકી ની અનુમતિથી ગુજરાત ક્ષત્રિય સભા દાહોદ જિલ્લાની કમિટી જાહેર કરવામાં આવેલ છે કમિટીના પ્રમુખ તથા તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન

ગુજરાત ક્ષત્રિય સભા ના દક્ષિણ ઝોન ના કન્વીનર તરીકે ડૉ રાજેન્દ્રસિંહ આલોંજા તથા સહ કન્વીનર તરીકે વીરપાલસિંહ અટોદરિયા ની વ...
22/08/2026

ગુજરાત ક્ષત્રિય સભા ના દક્ષિણ ઝોન ના કન્વીનર તરીકે ડૉ રાજેન્દ્રસિંહ આલોંજા તથા સહ કન્વીનર તરીકે વીરપાલસિંહ અટોદરિયા ની વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન

ગુજરાત ક્ષત્રિય સભા ના સુરત જિલ્લા ના પ્રમુખ તરીકે કનકસિંહ પરમાર ની વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન

Address

Ahmedabad
380061

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Kshatriya Sabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Kshatriya Sabha:

Shortcuts

Share