12/06/2026
મંડળ ના સભ્ય ના અવસાન બદલ ના પુરાય તેવી ખોટ.
પ્રભુ તેમના આત્મા ને શાંતિ આપે તેજ પ્રાર્થના.*ઈન્તેકાલે પુર મલાલ*
☵☵☵☵☵☵☵☵☵☵☵
*તા: 12/06/2026- શુક્ર વાર(મુ.ચાન્દ 25 જિલ્હજ હિજરી 1445)*
*إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعون*
*" إن لله ما أخذ وله ما أعطى وكل شيء عنده بأجل مسمى... فلتصبر ولتحتسب"*
************************ ******
*મનસુરી યાસીનભાઈ યાકુબ ભાઈ (પાલીસવાળા)* 69 વરસનો ઇન્તેકાલ થયેલ છે તેઓને *સવારે 11 વાગે કૌસર ફ્લેટ, ફરહાન ફ્લેટ સામે,મુસ્લિમ કુંભાર ગલી,દરિયાપુરથી મુસા સુહાગ કબ્રસ્તાન* દફનાવવામાં આવશે. જનાઝાની નમાઝ *બન્ના ની મસ્જિદ* માં થશે.ઇન્શાઅલ્લાહ.
*MANSURI YASINBHAI YAKUB BHAI(PALIS WALA)* 69 YEAR NO INTEKAL THAYEL CHE. MAIYET *SAVARE 11 VAGE KAUSAR FLET, MUSLIM KUMBHAR GALI DARIYAPUR THI MUSA SUHAG KABRASTAN* LAI JAVAMA AVSE.JANAZA NI NAMAZ *BANNA NI MASJID* MA THASE. Insha allah.
અલ્લાહ તઆલા તેઓ ની બાલબાલ મગફેરત ફરમાવે ...જન્નતુલ ફિરદોશ માં આલા મકામ અત્તા કરે તથા તેમના પરિવારના કુટુંબીજનો તથા તેમના રિશ્તેદારો ને સબ્રે જમીલ અતા કરે*
☵☲☵☲☵☲☵☲☵☲☵
👉 3 વાર સુર એ ઈખ્લાસ અને અન્ય દુઆઓ પઢીને બક્ષવા ગુઝારીસ છે.
*મનસુરી યુવક સેવા મંડળ-MYSM*
મનસુરી યુવક સેવા મંડળ ના મૈયતના મેસેજ આપના પરિવાર ના જે વડીલો/સભ્યો સાદો ફોન વાપરતા હોય તેમને ખાસ ટેકસ્ટ મેસેજ/કોલ/રૂબરૂ મૈયત ની જાણ કરવા વિનંતી.
*મૈયત ના આખરી સફર ની ગાડી માટે સંપર્ક-(અહમદાબાદ શહેર માટે)*
બયતુલ માલ ઓફિસ-
079 22138612
9710824108
9723651968
9328117731
ખત્રી ચેરીટેબલ ટ્રસ્ટ-
7621841212
ફાયર બ્રિગેડ-
102