24/01/2026
કોષ્ટી સમાજ અમદાવાદ દ્વારા કોષ્ટી સોસાયટી, મણિનગર ખાતે આયોજિત ૨૭ માં સમૂહલગ્ન મહોત્સવ-૨૦૨૬ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવયુગલોને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા.
આ પ્રસંગે વટવા વોર્ડ પ્રમુખ માન. પ્રતિકભાઈ પટેલ, મહામંત્રી માન. શ્રી જીગ્નેશભાઈ ભાવસાર, માન. શ્રી હિંમતભાઇ ઠાકોર, કાઉન્સિલર માન. શ્રી સુશીલભાઈ રાજપુત સાથે ઉપસ્થિત રહ્યા.