26/08/2026
સર્વોદય પરિવાર ટ્રસ્ટના સહકારથી નિઃશુલ્ક ઓર્થોપેડિક + ડેન્ટલ ચેક-અપ કેમ્પ
🗓️તારીખ 30 ઓગસ્ટ 2026, રવિવાર
સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી
📍 સ્થળ:
ડાહિબા સમાજ ભવન હોલ,
આઈ. ડી. પટેલ સ્કૂલ સામે,
ચાણક્યપુરી, અમદાવાદ.
🦴 શ્રેયતાં ક્લિનિક દ્વારા ઓર્થોપેડિક ચેક-અપ
કેમ્પ દરમિયાન નિઃશુલ્ક:
- હાડકાં અને સાંધાની તપાસ
- જરૂરી હોય તો હાડકાં તથા સાંધાનું X-Ray
- બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ
- નિષ્ણાત ઓર્થોપેડિક ડૉક્ટર દ્વારા માર્ગદર્શન
🦷 હાસ્ય મંત્રા ક્લિનિક દ્વારા ડેન્ટલ ચેક-અપ
કેમ્પ દરમ્યાન નિઃશુલ્ક:
- દાંતની તપાસ
- ડેન્ટલ X-Ray
- દાંત અને પેઢાંની સમસ્યાઓ અંગે માર્ગદર્શન
- ઓરલ હાઈજીન અને દાંતની સંભાળ અંગે માર્ગદર્શન
આ કેમ્પનો લાભ લઈ તમારા હાડકાં, સાંધા અને દાંતના સ્વાસ્થ્યની નિઃશુલ્ક તપાસ કરાવો અને યોગ્ય નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવો.
વધુ માહિતી માટે સંપર્ક:
વિપુલભાઈ એ. શાહ- 8488858660